જોધપુરમાં રાજસ્થાન હાઈકોર્ટની પ્લેટિનમ જ્યુબિલી સેલિબ્રેશનમાં પીએમના સંબોધનનો મૂળપાઠ
August 25th, 05:00 pm
કાર્યક્રમમાં ઉપસ્થિત રાજસ્થાનના રાજ્યપાલ શ્રી હરિભાઉ કૃષ્ણરાવ બાગડેજી, રાજસ્થાનના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી ભજનલાલ શર્મા, જસ્ટિસ શ્રી સંજીવ ખન્નાજી, દેશના કાયદા મંત્રી શ્રી અર્જુનરામ મેઘવાલજી, રાજસ્થાન હાઈકોર્ટના ચીફ જસ્ટિસ શ્રી મનીન્દ્ર મોહન શ્રીવાસ્તવજી, અન્ય તમામ માનનીય ન્યાયાધીશો, ન્યાય જગતના તમામ મહાનુભાવો, ઉપસ્થિત દેવીઓ અને સજ્જનો!પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાજસ્થાનના જોધપુરમાં રાજસ્થાન હાઈકોર્ટની પ્લેટિનમ જ્યુબિલી ઉજવણીના સમાપન સમારોહને સંબોધિત કર્યો
August 25th, 04:30 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાજસ્થાનનાં જોધપુરમાં રાજસ્થાન હાઈકોર્ટનાં પ્લેટિનમ જ્યુબિલી સમારંભનાં સમાપન સમારંભને સંબોધન કર્યું હતું. તેમણે રાજસ્થાન હાઈકોર્ટ મ્યુઝિયમનું પણ ઉદઘાટન કર્યું હતું.પ્રધાનમંત્રી 25 ઓગસ્ટનાં રોજ મહારાષ્ટ્ર અને રાજસ્થાનની મુલાકાત લેશે
August 24th, 02:54 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 25 ઓગસ્ટનાં રોજ મહારાષ્ટ્રમાં જલગાંવ અને રાજસ્થાનનાં જોધપુરની મુલાકાત લેશે. પ્રધાનમંત્રી સવારે 11:15 વાગ્યે લખપતિ દીદી સંમેલનમાં ભાગ લેશે. પ્રધાનમંત્રી સાંજે 4:30 વાગ્યે જોધપુરમાં રાજસ્થાન હાઈકોર્ટની પ્લેટિનમ જ્યુબિલી સમારંભના સમાપન સમારંભમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે.Congress loves its vote bank more than interest of people: PM Modi in Jodhpur
October 05th, 12:21 pm
Prime Minister Narendra Modi addressed a public meeting at Jodhpur in Rajasthan today. The PM began his address by saying that he had already prepared a special gift from Delhi. He said, “Only yesterday the BJP government has decided that now the beneficiary sisters of Ujjwala will get gas cylinders from the central government for only Rs 600. Before Dussehra and Diwali, Ujjwala cylinder has been made cheaper by Rs 100 more.”PM Modi addresses public meeting at Jodhpur in Rajasthan
October 05th, 12:20 pm
Prime Minister Narendra Modi addressed a public meeting at Jodhpur in Rajasthan today. The PM began his address by saying that he had already prepared a special gift from Delhi. He said, “Only yesterday the BJP government has decided that now the beneficiary sisters of Ujjwala will get gas cylinders from the central government for only Rs 600. Before Dussehra and Diwali, Ujjwala cylinder has been made cheaper by Rs 100 more.”રાજસ્થાનના જોધપુરમાં વિવિધ પ્રોજેક્ટના શિલાન્યાસ સમારોહમાં પીએમના સંબોધનનો મૂળપાઠ
October 05th, 11:54 am
સૌ પ્રથમ હું સૂર્યનગરી, મંડોર અને વીર દુર્ગાદાસ રાઠોડજીની આ બહાદુર ભૂમિને નમન કરું છું. મારવાડની પવિત્ર ભૂમિ જોધપુરમાં આજે ઘણા મોટા વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરવામાં આવ્યો છે. છેલ્લા 9 વર્ષમાં રાજસ્થાનના વિકાસ માટે અમે જે સતત પ્રયાસો કર્યા છે તેના પરિણામો આજે આપણે બધા અનુભવી રહ્યા છીએ અને જોઈ રહ્યા છીએ. આ વિકાસ કાર્યો માટે હું આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું છું.પ્રધાનમંત્રીએ રાજસ્થાનનાં જોધપુરમાં આશરે રૂ. 5,000 કરોડનાં મૂલ્યનાં વિવિધ પ્રોજેક્ટનું ભૂમિપૂજન અને લોકાર્પણ કર્યું
October 05th, 11:30 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાજસ્થાનનાં જોધપુરમાં માર્ગ, રેલવે, ઉડ્ડયન, સ્વાસ્થ્ય અને ઉચ્ચ શિક્ષણ જેવા ક્ષેત્રોમાં આશરે રૂ. 5,000 કરોડનાં મૂલ્યનાં વિવિધ પ્રોજેક્ટનું ભૂમિપૂજન અને લોકાર્પણ કર્યું હતું. આ પ્રોજેક્ટ્સમાં જોધપુરની એઈમ્સમાં 350-બેડના ટ્રોમા સેન્ટર અને ક્રિટિકલ કેર હોસ્પિટલ બ્લોકનો શિલાન્યાસ, પીએમ-એએચઆઈએમ હેઠળ 7 ક્રિટિકલ કેર બ્લોક અને જોધપુર એરપોર્ટ પર ન્યૂ ટર્મિનલ બિલ્ડિંગના વિકાસનો સમાવેશ થાય છે. તેમણે રાજસ્થાનની સેન્ટ્રલ યુનિવર્સિટીને આઇઆઇટી જોધપુર કેમ્પસ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડેશન્સ સમર્પિત કર્યા હતા. તેમણે વિવિધ માર્ગ વિકાસલક્ષી પરિયોજનાઓનો શિલાન્યાસ પણ કર્યો હતો અને બે અન્ય રેલ પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું હતું, જેમાં 145 કિલોમીટરની લંબાઈ ધરાવતા દેગના-રાય કા બાગને ડબલિંગ કરવા અને 58 કિલોમીટરની લંબાઈ ધરાવતી દેગના-કુચામન સિટી રેલવે લાઇનનું ડબલિંગ સામેલ છે. શ્રી મોદીએ રાજસ્થાનમાં બે નવી ટ્રેનસેવાઓને– રૂનિચા એક્સપ્રેસ – જેસલમેરથી દિલ્હીને જોડતી અને મારવાડ જેએન- ખંબલી ઘાટને જોડતી નવી હેરિટેજ ટ્રેનને લીલી ઝંડી આપી હતી.પ્રધાનમંત્રી પાંચમી ઓક્ટોબરના રોજ રાજસ્થાન અને મધ્ય પ્રદેશની મુલાકાત લેશે
October 04th, 09:14 am
પ્રધાનમંત્રી સવારે 11:15 વાગ્યે રાજસ્થાનનાં જોધપુરમાં માર્ગ, રેલવે, ઉડ્ડયન, સ્વાસ્થ્ય અને ઉચ્ચ શિક્ષણ જેવા ક્ષેત્રોમાં આશરે રૂ. 5,000 કરોડનાં મૂલ્યનાં વિવિધ વિકાસકાર્યોનું ભૂમિપૂજન અને લોકાર્પણ કરશે. પ્રધાનમંત્રી બપોરે 03:30 વાગ્યે મધ્યપ્રદેશના જબલપુર પહોંચશે, જ્યાં તેઓ ‘વીરાંગના રાણી દુર્ગાવતી સ્મારક અને ઉદ્યાન’નું ભૂમિ પૂજન કરશે તેમજ માર્ગ, રેલવે, ગેસ પાઇપલાઇન, આવાસ અને પીવાના સ્વચ્છ પાણી જેવા ક્ષેત્રોમાં રૂ. 12,600 કરોડથી વધુની કિંમતની યોજનાઓનું પણ ઉદઘાટન, શિલાન્યાસ અને રાષ્ટ્રને સમર્પિત કરશે.પ્રધાનમંત્રી 7-8 જુલાઈના રોજ 4 રાજ્યોની મુલાકાત લેશે અને લગભગ રૂ. 50,000 કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે
July 05th, 11:48 am
7મી જુલાઈના રોજ, સવારે 10:45 વાગ્યે, પ્રધાનમંત્રી રાયપુરમાં એક જાહેર કાર્યક્રમમાં વિવિધ વિકાસ યોજનાઓનો શિલાન્યાસ અને રાષ્ટ્રને સમર્પિત કરશે. પ્રધાનમંત્રી લગભગ 2:30 વાગ્યે ઉત્તર પ્રદેશના ગોરખપુર ખાતે પહોંચશે, જ્યાં તેઓ ગીતા પ્રેસ ગોરખપુરના શતાબ્દી સમારોહના સમાપન સમારોહમાં ભાગ લેશે, ત્યારબાદ ગોરખપુર રેલવે સ્ટેશન પર વંદે ભારત ટ્રેનોને લીલી ઝંડી બતાવશે. ત્યારબાદ, લગભગ સાંજે 5 કલાકે, પ્રધાનમંત્રી વારાણસી પહોંચશે, જ્યાં તેઓ એક જાહેર કાર્યક્રમમાં હાજરી આપશે, જ્યાં તેઓ બહુવિધ વિકાસ પરિયોજનાઓનો શિલાન્યાસ, ઉદ્ઘાટન અને રાષ્ટ્રને સમર્પિત કરશે.The biggest scam of the Congress party was that of ‘poverty eradication’ or ‘Garibi Hatao’ 50 years ago: PM Modi
May 10th, 02:23 pm
Seeking the blessings of ‘Maa Amba’, ‘Arbuda Mata’ and ‘Lord Dattatreya’ PM Modi began his address at a public meeting in Abu Road. Referring to the region of Mount Abu as the epitome of penance, PM Modi said, “Mount Abu encourages a lot of tourists to visit this place and hence this has made it a hub for tourism.”PM Modi addresses a public meeting in Abu Road, Rajasthan
May 10th, 02:21 pm
Seeking the blessings of ‘Maa Amba’, ‘Arbuda Mata’ and ‘Lord Dattatreya’ PM Modi began his address at a public meeting in Abu Road. Referring to the region of Mount Abu as the epitome of penance, PM Modi said, “Mount Abu encourages a lot of tourists to visit this place and hence this has made it a hub for tourism.”રાજસ્થાનના નાથદ્વારા ખાતે વિવિધ પ્રોજેક્ટના શિલાન્યાસ/સમર્પણ સમયે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
May 10th, 12:01 pm
રાજસ્થાનના રાજ્યપાલ શ્રી કલરાજ મિશ્રા, મારા મિત્ર મુખ્યમંત્રી શ્રી અશોક ગેહલોત, વિધાનસભાના અધ્યક્ષ શ્રી સી.પી. જોશી, રાજ્ય સરકારના મંત્રી શ્રી ભજન લાલ જાટવ, સંસદમાં મારા સાથી અને રાજસ્થાન ભાજપના અધ્યક્ષ શ્રી ચંદ્ર પ્રકાશ જોશી, સંસદમાં મારા સાથી બહેન દિયાકુમારીજી, સંસદમાં મારા સાથી શ્રી કનકમલ કટારાજી, સાંસદ શ્રી અર્જુનલાલ મીનાજી, કાર્યક્રમમાં ઉપસ્થિત અન્ય તમામ મહાનુભાવો અને રાજસ્થાનના મારા વ્હાલા ભાઈઓ અને બહેનો.પ્રધાનમંત્રીએ રાજસ્થાનના નાથદ્વારામાં રૂ. 5500 કરોડથી વધારે મૂલ્યનાં માળખાગત સુવિધા ધરાવતા વિવિધ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો અને દેશને અર્પણ કર્યા
May 10th, 12:00 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાજસ્થાનના પ્રસિદ્ધ યાત્રાધામ નાથદ્વારામાં રૂ. 5500 કરોડથી વધારે મૂલ્યના વિવિધ પ્રકલ્પો કે પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો, ઉદ્ઘાટન કર્યું હતું અને દેશને અર્પણ કર્યા હતા. આ તમામ વિકાસલક્ષી પ્રોજેક્ટ આ વિસ્તારમાં માળખાગત સુવિધાઓમાં વધારો કરવા અને જોડાણને વેગ આપવા પર કેન્દ્રિત છે, જ્યાં વિવિધ રેલવે અને માર્ગ પ્રોજેક્ટ ચીજવસ્તુઓની હેરફેર અને સેવાઓની સુવિધા આપશે, જેનાં પરિણામે વેપાર અને વાણિજ્યમાં વધારો થશે તેમજ આ વિસ્તારના લોકોની સામાજિક-આર્થિક સ્થિતિમાં સુધારાને વેગ મળશે.રાજસ્થાનના જોધપુરમાં દુ:ખદ સિલિન્ડર દુર્ઘટના બાદ પ્રધાનમંત્રી શ્રીએ PMNRF તરફથી એક્સ-ગ્રેશિયાની જાહેરાત કરી
December 16th, 06:11 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ PMNRF તરફથી રાજસ્થાનના જોધપુરમાં સિલિન્ડર દુર્ઘટનામાં એક્સ-ગ્રેશિયાની જાહેરાત કરી છે જેમાં રૂ. 2 લાખ દરેક મૃતકના નજીકના સંબંધીઓને આપવામાં આવશે અને રૂ. 50,000 રૂપિયા ઘાયલ થયેલા લોકોને આપવામાં આવશે.પ્રધાનમંત્રીએ રાજસ્થાનમાં બસ-ટેન્કરની ટક્કરમાં મૃત્યુ પામનારાઓ પ્રત્યે શોક વ્યક્ત કર્યો
November 10th, 02:45 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાજસ્થાનમાં બાડમેર-જોધપુર હાઈવે પર બસ-ટેન્કરની ટક્કરમાં મૃત્યુ પામનારાઓ પ્રત્યે ઊંડા શોકની લાગણી વ્યક્ત કરી છે. શ્રી મોદીએ ભોગ બનનારાઓ માટે પ્રાઈમ મિનિસ્ટર્સ રિલીફ ફંડ (પીએમએનઆરએફ)માંથી આર્થિક સહાય પણ મંજૂર કરી છે.પ્રધાનમંત્રીએ રાજસ્થાનના જોધપુરમાં થયેલા અકસ્માતથી થયેલી જાનહાની પર શોક વ્યક્ત કર્યો
March 14th, 10:17 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જોધપુરમાં થયેલા અકસ્માતથી થયેલી જાનહાની પર શોક વ્યક્ત કર્યો હતો. પ્રધાનમંત્રીએ કહ્યું, “રાજસ્થાનના જોધપુરમાં ભયાનક માર્ગ અકસ્માત વિશે જાણીને અત્યંત દુઃખ થયું. આ દુર્ઘટનામાં જે લોકોએ જીવ ગુમાવ્યો છે, હું એમના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું, સાથે જ ઘાયલ થયેલા લોકો ઝડપથી સાજા થાય તેવી કામના કરું છું.”Last five years have shown that it is indeed possible to successfully run an honest, transparent government: PM Modi
April 22nd, 04:16 pm
Speaking at a rally in Rajasthan’s Udaipur, PM Modi said, “The last five years have shown the country that it is indeed possible to successfully run an honest, transparent and people-oriented government in India.”PM Modi addresses public meetings in Rajasthan
April 22nd, 04:15 pm
Prime Minister Narendra Modi addressed two huge rallies in Udaipur and Jodhpur in the second half of his election campaigning today. Speaking about one of the major achievements of his government, PM Modi said, “The last five years have shown the country that it is indeed possible to successfully run an honest, transparent and people-oriented government in India.”પ્રધાનમંત્રીએ પરાક્રમ પર્વનું ઉદ્ઘાટન કર્યું, કોણાર્ક યુદ્ધ સ્મારકમાં શહીદોને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા
September 28th, 12:10 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે કમ્બાઇન્ડ કમાન્ડર્સ કોન્ફરન્સમાં હાજરી આપવા જોધપુર આવ્યાં હતાં.સોશિયલ મીડિયા કોર્નર 28 ડિસેમ્બર 2017
December 28th, 07:20 pm
સોશિયલ મીડિયામાંથી શાસન સુધારવા માટે રોજ તમારા સૂચનો મળી રહે છે. તમારી શાસન સુધારવા માટેની ટ્વીટ્સ રોજ અત્રે મૂકાય છે. વાંચવાનું ચાલુ રાખો અને શેર કરો!