પ્રધાનમંત્રી કાર્યાલયે 10માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી
June 21st, 02:26 pm
પ્રધાનમંત્રી કાર્યાલયે આજે સવારે 10માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી હતી. પ્રધાનમંત્રી કાર્યાલયમાં રાજ્ય મંત્રી ડૉ.જિતેન્દ્ર સિંહ, પ્રધાનમંત્રીનાં અગ્ર સચિવ ડૉ. પી કે મિશ્રા, વરિષ્ઠ અધિકારીઓ અને અન્યોએ યોગ સત્રમાં ભાગ લીધો હતો.મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં સિંધિયા શાળાના 125મા સ્થાપના દિવસની ઉજવણીના કાર્યક્રમમાં પ્રધાનમંત્રીએ આપેલા સંબોધનનો મૂળપાઠ
October 21st, 11:04 pm
મધ્યપ્રદેશના રાજ્યપાલ શ્રી મંગુભાઇ પટેલ, અહીંના લોકલાડીલા મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ, સિંધિયા સ્કૂલના નિદેશક મંડળના અધ્યક્ષ અને મંત્રીમંડળમાંના મારા સાથીદારો શ્રી જ્યોતિરાદિત્ય સિંધિયાજી, શ્રી નરેન્દ્રસિંહ તોમર, ડૉ. જીતેન્દ્રસિંહ, શાળા સંચાલનના સાથીદારો અને તમામ કર્મચારીઓ, શિક્ષકો તેમજ વાલીઓ અને મારા વ્હાલા યુવાના મિત્રો!પ્રધાનમંત્રીએ મધ્યપ્રદેશનાં ગ્વાલિયરમાં સિંધિયા સ્કૂલનાં 125મા સ્થાપના દિવસની ઉજવણીનાં કાર્યક્રમને સંબોધન કર્યું
October 21st, 05:40 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મધ્ય પ્રદેશના ગ્વાલિયરમાં 'ધ સિંધિયા સ્કૂલ'ના 125મા સ્થાપના દિવસની ઉજવણી પ્રસંગે આયોજિત કાર્યક્રમને સંબોધન કર્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રીએ શાળામાં 'મલ્ટિપર્પઝ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ'નો શિલાન્યાસ કર્યો હતો અને વિશિષ્ટ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને ટોચની સફળતા મેળવનારાઓને શાળાના વાર્ષિક એવોર્ડ એનાયત કર્યા હતા. સિંધિયા સ્કૂલની સ્થાપના 1897માં કરવામાં આવી હતી અને તે એતિહાસિક ગ્વાલિયર કિલ્લાની ટોચ પર છે. પ્રધાનમંત્રીએ આ પ્રસંગે એક સ્મારક ટપાલ ટિકિટ પણ બહાર પાડી હતી.નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે તકેદારી જાગૃતિ સપ્તાહના કાર્યક્રમમાં પ્રધાનમંત્રી શ્રીના સંબોધનનો મૂળપાઠ
November 03rd, 01:29 pm
સરદાર સાહેબની જન્મજયંતીથી આ તકેદારી સપ્તાહનો પ્રારંભ થયો છે. સરદાર સાહેબનું સમગ્ર જીવન પ્રામાણિકતા, પારદર્શિતા અને તેનાથી પ્રેરિત લોકસેવાના નિર્માણ માટે સમર્પિત રહ્યું. અને આ પ્રતિબદ્ધતા સાથે, તમે તકેદારી વિશે જાગૃતિનું આ અભિયાન શરૂ કર્યું છે. આ વખતે તમે બધા 'વિકસિત ભારત માટે ભ્રષ્ટાચાર મુક્ત ભારત'ના સંકલ્પ સાથે તકેદારી સપ્તાહની ઉજવણી કરી રહ્યા છો. આ સંકલ્પ આજના સમયની માંગ છે, પ્રાસંગિક છે અને દેશવાસીઓ માટે પણ તેટલો જ મહત્વપૂર્ણ છે.PM addresses programme marking Vigilance Awareness Week in New Delhi
November 03rd, 01:18 pm
PM Modi addressed the programme marking Vigilance Awareness Week of Central Vigilance Commission. The Prime Minister stressed the need to bring in common citizens in the work of keeping a vigil over corruption. No matter how powerful the corrupt may be, they should not be saved under any circumstances, he said.પ્રધાનમંત્રીએ ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તીની દરગાહ પર અર્પણ કરવા ચાદર મોકલી
March 24th, 01:49 pm
PM Narendra Modi today handed over 'Chaadar' to be offered at Dargah of Khwaja Moinuddin Chishti, Ajmer Sharif, to the Minister of State for Minority Affairs and Parliamentary Affairs, Shri Mukhtar Abbas Naqvi and MoS PMO, Shri Jitendra Singh.