પ્રધાનમંત્રીએ ભૂટાનના રાજા જિગ્મે ખેસર નામગ્યેલ વાંગચુક સાથે મુલાકાત કરી
November 06th, 11:30 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભૂટાનના રાજા જિગ્મે ખેસર નામગ્યેલ વાંગચુકનું ભારતમાં હાર્દિક સ્વાગત કર્યું છે.પ્રધાનમંત્રી શ્રીએ ભૂટાનના રાજા જિગ્મે ખેસર નામગ્યેલ વાંગચુક સાથે મુલાકાત કરી
September 14th, 07:31 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં ભૂટાનના મહામહિમ રાજા જિગ્મે ખેસર નામગ્યેલ વાંગચુક સાથે મુલાકાત કરી હતી.પીએમ ભુટાનના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારથી સન્માનિત
December 17th, 08:42 pm
ભૂટાનના રાજા, મહામહિમ જિગ્મે ખેસર નામગ્યેલ વાંગચુકે દેશના રાષ્ટ્રીય દિવસ નિમિત્તે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને તેનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર, ઓર્ડર ઓફ ડ્રુક ગ્યાલ્પો એનાયત કર્યો. શ્રી મોદીએ આ ઉષ્માભર્યા ભાવ માટે ભૂટાનના મહામહિમ રાજાનો આભાર વ્યક્ત કર્યો છે.પ્રધાનમંત્રી અને ભૂતાનના રાજા વચ્ચે ટેલિફોનિક સંવાદ
September 17th, 11:20 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ભૂતાનના રાજા મહામહિમ જિગ્મે ખેસર નામ્ગ્યેલ વાંગચુક સાથે ટેલિફોન પર સંવાદ કર્યો હતો.નવાવર્ષના અવસરે પ્રધાનમંત્રીએ ટેલિફોન પર વાતચીત કરી
January 01st, 05:38 pm
નવા વર્ષ નિમિત્તે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે શ્રી જીગ્મે ખેસર નામગેલ વાંગચક, કિંગડમ ઓફ ભુતાનના ધ્રુક ગ્યાલ્પો અને ભુતાનના પ્રધાનમંત્રીશ્રી લ્યોનશેન (ડો.) લોટયે શેરીંગ, સાથે તેમજ રાષ્ટ્રપતિ ગોતાબાયા રાજપક્ષે અને શ્રીલંકાના પ્રધાનમંત્રી શ્રીમહિન્દા રાજપક્ષે, માલદીવના રાષ્ટ્રપતિ શ્રી ઇબ્રાહિમ મોહમ્મદ સોલીહ, બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શ્રી.શેખ હસીના અને શ્રી નેપાળના પ્રધાનમંત્રી શ્રી કે.પી. શર્મા ઓલી, સાથે ટેલીફોન પર વાતચીત કરી હતીHM the King, HM the Queen and Crown Prince of Bhutan meet PM
November 01st, 09:26 pm
HM the King of Bhutan, Jigme Khesar Namgyel Wangchuck, HM the Queen, Jetsun Pema Wangchuck and Crown Prince met Prime Minister Narendra Modi at his residence today.PM meets His Majesty the King of Bhutan
June 15th, 08:05 pm
PM meets His Majesty the King of Bhutan