પ્રધાનમંત્રીએ મધ્યપ્રદેશનાં ઝાબુઆમાં આશરે રૂ. 7300 કરોડનાં મૂલ્યની વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓ રાષ્ટ્રને સમર્પિત કરી અને શિલાન્યાસ કર્યો
February 11th, 07:35 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મધ્ય પ્રદેશના ઝાબુઆમાં લગભગ 7300 કરોડ રૂપિયાની અનેક વિકાસ પરિયોજનાઓ રાષ્ટ્રને સમર્પિત કરી અને શિલાન્યાસ કર્યો. આજની આ વિકાસલક્ષી પરિયોજનાઓથી આ વિસ્તારની નોંધપાત્ર આદિવાસી વસતિને લાભ થશે, પાણીનો પુરવઠો સુદ્રઢ થશે અને પીવાના પાણીની વ્યવસ્થા થશે તેમજ મધ્યપ્રદેશમાં માર્ગ, રેલ, વીજળી અને શિક્ષણ ક્ષેત્રને પણ વેગ મળશે. પ્રધાનમંત્રીએ વિશેષ પછાત જનજાતિઓની આશરે 2 લાખ મહિલા લાભાર્થીઓને આહાર અનુદાનનો માસિક હપ્તો વિતરિત કર્યો હતો, SVAMITVA યોજનાનાં લાભાર્થીઓને 1.75 લાખ અધિકાર અભિલેખ (અધિકારોનો રેકોર્ડ)નું વિતરણ કર્યું હતું અને પ્રધાનમંત્રી આદર્શ ગ્રામ યોજના હેઠળ 559 ગામો માટે રૂ. 55.9 કરોડ હસ્તાંતરિત કર્યા હતાં.Respect, development for brothers and sisters of tribal society, both are guaranteed by Modi: PM Modi
February 11th, 01:13 pm
Prime Minister Narendra Modi addressed Jan Jatiya Mahasabha in Jhabua, Madhya Pradesh, where he expressed his gratitude and offered his respects to the people of the region. The event witnessed an overwhelming turnout, indicative of the strong support and enthusiasm of the people towards the government's initiatives and vision for the state, PM Modi expressed happiness.PM Modi addresses Jan Jatiya Mahasabha in Jhabua, Madhya Pradesh
February 11th, 01:12 pm
Prime Minister Narendra Modi addressed Jan Jatiya Mahasabha in Jhabua, Madhya Pradesh, where he expressed his gratitude and offered his respects to the people of the region. The event witnessed an overwhelming turnout, indicative of the strong support and enthusiasm of the people towards the government's initiatives and vision for the state, PM Modi expressed happiness.PM Modi campaigns in Madhya Pradesh’s Betul, Shajapur and Jhabua
November 14th, 11:30 am
Amidst the ongoing election campaigning in Madhya Pradesh, Prime Minister Modi’s rally spree continued as he addressed multiple public meetings in Betul, Shajapur and Jhabua today. PM Modi said, “In the past few days, I have traveled to every corner of the state. The affection and trust towards the BJP are unprecedented. Your enthusiasm and this spirit have decided in Madhya Pradesh – ‘Phir Ek Baar, Bhajpa Sarkar’. The people of Madhya Pradesh will come out of their homes on 17th November to create history.”The 'remote control' Congress government never paid attention to Madhya Pradesh's needs: PM Modi
November 20th, 04:17 pm
Prime Minister Narendra Modi today addressed two huge public meeting in Jhabua and Rewa in Madhya Pradesh. These public meetings come amid a series of similar public meetings addressed by PM Modi in the election-bound state of Madhya Pradesh.Corruption had ruined the nation when Congress was in power: PM Modi in Jhabua, Madhya Pradesh
November 20th, 11:45 am
Prime Minister Narendra Modi today addressed two huge public meeting in Jhabua and Rewa in Madhya Pradesh. These public meetings come amid a series of similar public meetings addressed by PM Modi in the election-bound state of Madhya Pradesh.કોંગ્રેસ ભાઈ-ભત્રીજાવાદ, ભાગલાવાદ અને વંશવાદનું પ્રતિનિધિત્વ કરે છે: મધ્ય પ્રદેશમાં વડાપ્રધાન મોદી
November 20th, 11:44 am
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મધ્ય પ્રદેશના જાબુઆમાં એક વિશાળ જનસભાને સંબોધિત કરી હતી. આ સભા પણ એ તમામ સભાઓના ભાગરૂપે હતી જે વડાપ્રધાન મોદી દ્વારા ચૂંટણીઓ તરફ અગ્રેસર રાજ્ય મધ્ય પ્રદેશમાં તેમણે સંબોધિત કરી છે.PM condoles the loss of lives due to the cylinder blast in Jhabua
September 12th, 02:52 pm