પ્રધાનમંત્રી શ્રીએ રોશ હશનાહ પર વિશ્વભરના યહૂદી લોકોને શુભેચ્છા પાઠવી
September 25th, 06:35 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રોશ હશનાહ નિમિત્તે ઈઝરાયેલના વડાપ્રધાન યાયર લેપિડ, ઈઝરાયેલના મૈત્રીપૂર્ણ લોકો અને વિશ્વભરના યહૂદી લોકોને તેમની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી છે.પ્રધાનમંત્રીએ હનુક્કા નિમિત્તે ઈઝરાયેલના પ્રધાનમંત્રી મહામહિમ નફતાલી બેનેટ અને ઈઝરાયેલના લોકોને શુભેચ્છાઓ પાઠવી
November 28th, 10:53 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ હનુક્કા નિમિત્તે ઈઝરાયેલેના પ્રધાનમંત્રી મહામહિમ નફતાલી બેનેટ, ઈઝરાયેલના લોકો તથા દુનિયાભરના યહૂદી લોકોને શુભકામનાઓ પાઠવી છે.પ્રધાનમંત્રીએ રોશ હશનાહ નિમિત્તે વિશ્વભરના યહૂદી લોકોને શુભેચ્છાઓ પાઠવી
September 07th, 11:14 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રોશ હશનાહના અવસરે ઇઝરાયેલના પ્રધાનમંત્રી નફ્તાલી બેનેત, ઇઝરાયેલની મૈત્રીપૂર્ણ જનતા અને વિશ્વભરના યહૂદી લોકોને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી છે.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને ઇઝરાયેલના પ્રધાનમંત્રી મહામહિમ નફતાલી બેનેટ વચ્ચે ટેલિફોનિક સંવાદ થયો
August 16th, 09:13 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઇઝરાયેલના પ્રધાનમંત્રી મહામહિમ નફતાલી બેનેટ સાથે ફોન પર વાત કરી.પ્રધાનમંત્રીએ ઇઝરાઇલના લોકો અને યહૂદી મિત્રોને હન્નુકકા પર્વની શુભેચ્છા પાઠવી
December 10th, 07:35 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વિશ્વભરના ઇઝરાઇલના લોકો અને યહૂદી મિત્રોને હન્નુકકા ઉત્સવની શુભેચ્છા પાઠવી છે.India-Israel Joint Statement during the visit of Prime Minister to Israel (July 5, 2017)
July 05th, 11:52 pm
Marking the 25th anniversary of the establishment of diplomatic relations between the two countries, Prime Minister Narendra Modi of India visited Israel from 4-6 July 2017 at the invitation of Prime Minister Benjamin Netanyahu of Israel. This historic first-ever visit by an Indian Prime Minister to Israel solidified the enduring friendship between their peoples and raised the bilateral relationship to that of a strategic partnership.ઇઝરાયેલ સાથેના અમારા સંબંધો એ પારસ્પરિક વિશ્વાસ અને દોસ્તીના છે: વડાપ્રધાન મોદી
July 05th, 10:38 pm
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેલ અવિવ ખાતે એક સામાજીક સભાને સંબોધન કર્યું હતું. ઈઝરાયેલના વિકાસની સફરની પ્રસંશા કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું, “ઇઝરાયેલે એ બતાવી દીધું છે કે કદ કરતા જુસ્સો મહત્વનો હોય છે. યહુદી સમાજે ભારતને વિવિધ ક્ષેત્રોમાં પોતાના પ્રદાન દ્વારા સમૃધ્ધ બાવ્યું છે.” વડાપ્રધાન મોદીએ વડાપ્રધાન નેતનયાહુ અને ઇઝરાયેલ સરકારનો પણ તેમની હુંફાળા આતિથ્ય માટે આભાર માન્યો હતો.The aim of my Government is reform, perform and transform : PM Modi
July 05th, 06:56 pm
PM Narendra Modi addressed a community event in Tel Aviv. Appreciating Israel in its development journey, Prime Minister Modi remarked, “Israel has shown that more than size, it is the spirit that matters. Jewish community has enriched India with their contribution in various fields.” PM Modi also thanked PM Netanyahu and Government of Israel for their warm hospitality.PM greets the people on the occasion of Rosh Hashanah
October 02nd, 04:47 am
PM Modi has greeted the people on the occasion of Jewish New Year, Rosh HashanahPM greets the people on the occasion of Rosh Hashanah
September 14th, 08:05 pm
PM meets Jewish Community Leaders, in New York
September 28th, 11:00 pm
PM meets Jewish Community Leaders, in New York