પ્રધાનમંત્રીએ લોકનાયક જયપ્રકાશ નારાયણને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ અર્પી
October 11th, 09:41 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ લોકનાયક જયપ્રકાશ નારાયણને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ આપી છે.સ્વામિત્વ યોજના હેઠળ પ્રોપર્ટી કાર્ડના વિતરણના શુભારંભ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
October 11th, 11:01 am
એક રીતે કહીએ તો આ અધિકાર તમારા માટે એક કાનૂની દસ્તાવેજ છે. તમારૂં ઘર તમારૂં પોતાનું જ છે, તમારા ઘરમાં તમે જ રહેશો. તમારા ઘરનો શું શું ઉપયોગ કરવાનો છે તેનો નિર્ણય પણ તમે જ કરશો. ના, સરકાર એમાં કોઈ જ દખલ કરવાની કે અડોશ- પડોશના લોકો પણ તેમાં દખલ નહીં કરે. આ યોજના આપણાં દેશના ગામડાંઓમાં એક ઐતિહાસિક પરિવર્તન લાવનારી યોજના છે અને આપણે સૌ તેના સાક્ષી બની રહ્યા છીએ.પ્રધાનમંત્રીએ સ્વામીત્વ યોજના અંતર્ગત પ્રોપર્ટી કાર્ડના ભૌતિક વિતરણનો પ્રારંભ કર્યો
October 11th, 11:00 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી સ્વામીત્વ યોજના અંતર્ગત પ્રોપર્ટી કાર્ડના ભૌતિક વિતરણનો પ્રારંભ કરાવ્યો હતો અને આ યોજનાના કેટલાક લાભાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો.Prime Minister, Shri Narendra Modi has bowed to Loknayak Jayaprakash Narayan and Nanaji Deshmukh, on their Jayanti today.
October 11th, 10:22 am
Prime Minister, Shri Narendra Modi has bowed to Loknayak Jayaprakash Narayan and Nanaji Deshmukh, on their Jayanti today.કૃષિ ક્ષેત્ર, આપણા ખેડુતો, આપણા ગામો આત્મનિર્ભાર ભારતનો પાયો છે: મન કી બાત દરમિયાન વડા પ્રધાન મોદી
September 27th, 11:00 am
વાર્તાઓ, લોકોના રચનાત્મક અને સંવેદનશીલ પક્ષને સામે લાવે છે. તેને પ્રગટ કરે છે. વાર્તાની તાકાતને અનુભવવી હોય તો જ્યારે કોઈ માં પોતાના નાના બાળકને સૂવડાવવા માટે અથવા તો તેને ખાવાનું ખવડાવવા માટે વાર્તા સંભળાવી રહી હોય ત્યારે જુઓ. હું મારા જીવનમાં ઘણાં લાંબા સમય સુધી એક ભટકતા તપસ્વીના રૂપમાં રહ્યો. ફરતા રહેવું એ જ મારું જીવન હતું. રોજ નવું ગામ, નવા લોકો, નવા પરિવાર, પરંતુ જ્યારે હું પરિવારમાં જતો હતો, તો હું બાળકો સાથે જરૂર વાત કરતો હતો અને ક્યારેક-ક્યારેક બાળકોને કહેતો હતો કે ચલો ભઈ, મને કોઈ વાર્તા સંભળાવો, તો હું હેરાન થઈ જતો, બાળકો મને કહેતા હતા, નહીં અંકલ વાર્તા નહીં, અમે રમૂજી ટૂચકાઓ સંભળાવીશું, અને મને પણ તેઓ એમ જ કહેતા હતા કે અંકલ આપ અમને રમૂજી ટૂચકાઓ સંભળાવો, એટલે કે તેમને વાર્તાઓનો કોઈ પરિચય જ નહોતો. મોટાભાગનું તેમનું જીવન રમૂજી ટૂચકાઓમાં જ સમાયેલું હતું.પ્રધાનમંત્રીએ જયપ્રકાશ નારાયણની જન્મજયંતી નિમિત્તે એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી
October 11th, 10:42 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ લોકનાયક જયપ્રકાશ નારાયણની જન્મજયંતી નિમિત્તે એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.વડાપ્રધાન મોદીએ લોકનાયક જેપીને તેમની જયંતિ પર અંજલિ અર્પણ કરી
October 11th, 08:35 am
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકનાયક જય પ્રકાશ નારાયણને આજે તેમની જન્મજયંતી પર અંજલિ અર્પણ કરી હતી. વડાપ્રધાને કહ્યું, “ભારત મહાન લોકનાયક જેપીને તેમની જયંતિએ યાદ કરી રહ્યું છે. તેમના આપણા લોકશાહીના તાણાવાણાને સુરક્ષિત રાખવાની દ્રઢ વચનબદ્ધતા ક્યારેય ભુલાશે નહીં.”Congress divides, BJP unites: PM Modi
October 10th, 05:44 pm
Prime Minister Narendra Modi today interacted with BJP booth Karyakartas from five Lok Sabha seats - Raipur, Mysore, Damoh, Karauli-Dholpur and Agra. During the interaction, PM Modi said that BJP was a 'party with a difference'. He said that the BJP was a cadre-driven party whose identity was not limited to a single family or clan.વડાપ્રધાન મોદીએ નમો એપ દ્વારા પાંચ લોકસભા બેઠકોના ભાજપ કાર્યકર્તાઓ સાથે ચર્ચા કરી
October 10th, 05:40 pm
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાયપુર, મૈસુર, દામોહ, કરૌલી-ધોલપુર અને આગ્રા એમ પાંચ લોકસભા બેઠકોના ભાજપના બૂથ કાર્યકર્તાઓ સાથે આજે ચર્ચા કરી હતી. વડાપ્રધાને કહ્યું હતું કે ભાજપ અલગ પ્રકારનો પક્ષ છે. તેમણે કહ્યું કે ભાજપ કાર્યકર્તાઓ દ્વારા ચાલતો પક્ષ છે અને તેની ઓળખ માત્ર એમ પરિવાર પૂરતી જ નથી.સોશ્યલ મીડિયા કોર્નર 11 ઓક્ટોબર 2017
October 11th, 06:59 pm
સોશિયલ મીડિયામાંથી શાસન સુધારવા માટે રોજ તમારા સૂચનો મળી રહે છે. તમારી શાસન સુધારવા માટેની ટ્વીટ્સ રોજ અત્રે મૂકાય છે. વાંચવાનું ચાલુ રાખો અને શેર કરો!લોકનાયક જયપ્રકાશ નારાયણને તેમની જન્મતિથીએ નમન કરતા વડાપ્રધાન
October 11th, 11:13 am
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ લોકનાયક જયપ્રકાશ નારાયણને તેમની જન્મતિથીએ નમન કર્યા હતા.GST આપણા દેશની શક્તિ દર્શાવે છે: મન કી બાત દરમિયાન બોલતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી
July 30th, 11:01 am
મન કી બાત દરમિયાન વડાપ્રધાન મોદીએ GSTને ‘ગૂડ એન્ડ સિમ્પલ ટેક્સ’તરીકે ઓળખાવ્યો હતો અને કહ્યું હતું કે તે દેશના અર્થતંત્રમાં બહુ તેજ ગતિએ હકારાત્મક પરિવર્તન લાવશે. વડાપ્રધાને GSTના અમલ માટે રાજ્ય અને કેન્દ્ર વચ્ચેના સહકારની પ્રશંસા કરી હતી.વડાપ્રધાને અસહકારના આંદોલન અંગે વાત કરતા ક્વીટ ઇન્ડિયા ચળવળ અને મહાન નાયકોની આઝાદીની લડાઈમાં રહેલી ભૂમિકાની ચર્ચા કરી હતી. તેમણે દેશના ઘણા ભાગોમાં આવેલા પૂર અંગે ચિંતા વ્યક્ત કરીને પ્રશાસનને રાહત કાર્યોમાં ઝડપ લાવવાનું કહ્યું હતું.સોશ્યિલ મીડિયા કોર્નર ૧૧ ઓક્ટોબર ૨૦૧૬
October 11th, 09:38 pm
સુશાસન ની રોજિંદી સોશ્યિલ મીડિયા ની માહિતી, આપના સુશાસન સંબંદિત ટ્વીટ્સ અહીં કાયમ જાહેર થશે , વાંચતા રહો અને શેર કર્તા રહોLoknayak JP- a torchbearer of democracy and a stalwart of Indian history
October 11th, 07:54 pm
PM Narendra Modi has often talked about Loknayak JP’s extraordinary life, how he devoted himself towards the freedom struggle, his penchant for India’s progress and his central role in igniting a mass movement that created history and preserved the very values for which our great freedom fighters fought for. His book, ‘Aapatkal Me Gujarat’ chronicles the anti-Emergency movement in Gujarat. The book has several references to preparations for JP’s visit to Gujarat.સોશ્યિલ મીડિયા કોર્નર ૮ ઓક્ટોબર ૨૦૧૬
October 08th, 07:45 pm
સુશાસન ની રોજિંદી સોશ્યિલ મીડિયા ની માહિતી, આપના સુશાસન સંબંદિત ટ્વીટ્સ અહીં કાયમ જાહેર થશે , વાંચતા રહો અને શેર કર્તા રહોPM’s engagements on 11th October 2015
October 11th, 10:39 pm
PM calls on senior leaders Shri Atal Bihari Vajpayee and Shri George Fernandes
October 11th, 10:35 am
PM Modi offers respect to JP Narayan and Nanaji on their birth anniversary and remembered their contribution towards building the nation
October 11th, 10:17 am
PM Modi pays tribute to Nanaji Deshmukh, Jayprakash Narayan on their birth anniversaries
October 11th, 10:00 am
PM to attend Loktantra Prahari Abhinandan at Vigyan Bhawan, Delhi; PM to visit Mumbai
October 10th, 05:31 pm