સોશિયલ મીડિયા કોર્નર 18 ફેબ્રુઆરી 2018

February 18th, 08:45 pm

સોશિયલ મીડિયામાંથી શાસન સુધારવા માટે રોજ તમારા સૂચનો મળી રહે છે. તમારી શાસન સુધારવા માટેની ટ્વીટ્સ રોજ અત્રે મૂકાય છે. વાંચવાનું ચાલુ રાખો અને શેર કરો!

નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય વિમાન મથકના શિલાન્યાસ સમારોહમાં પ્રધાનમંત્રીના વક્તવ્યનો મૂળપાઠ

February 18th, 05:02 pm

મહારાષ્ટ્રનાં રાજ્યપાલ શ્રીમાન વિદ્યાસાગર રાવ, અહીનાં લોકપ્રિય મુખ્યમંત્રી શ્રીમાન દેવેન્દ્ર ફડણવીસજી, કેન્દ્રમાં મંત્રી પરિષદનાં મારા સાથી શ્રીમાન નીતિન ગડકરીજી, અશોક ગજપતિ રાજુજી, રાજ્ય સરકારના મંત્રી શ્રીમાન રવીન્દ્ર ચૌહાણજી, ધારાસભ્ય શ્રીમાન પ્રશાંત ઠાકુરજી અને વિશાળ સંખ્યામાં પધારેલા મારા વ્હાલા ભાઈઓ અને બહેનો.

પ્રધાનમંત્રી નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય હવાઇમથકનાં શિલાન્યાસ સમારોહમાં ઉપસ્થિત રહ્યાં; જેએનપીટી ખાતે ચોથુ કન્ટેઈનર ટર્મિનલ રાષ્ટ્રને સમર્પિત કર્યું

February 18th, 05:01 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે (ફેબ્રુઆરી 18, 2018) નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય હવાઇમથકનાં શિલાન્યાસ સમારોહમાં ઉપસ્થિત રહ્યાં હતા. આ કાર્યક્રમમાં તેમણે જવાહરલાલ નહેરૂ પોર્ટ ટર્મિનલ ખાતે ખાતે ચોથુ કન્ટેઈનર ટર્મિનલ પણ રાષ્ટ્રને સમર્પિત કર્યું હતું.

PM’s engagements on 11th October 2015

October 11th, 10:39 pm



PM lays foundation stone for Fourth Container Terminal of JNPT

October 11th, 04:57 pm