bhartભારત-જાપાન વાર્ષિક શિખર બેઠકને સંબોધિત કરતા વડાપ્રધાન મોદી
September 14th, 05:04 pm
ભારત-જાપાન વાર્ષિક શિખર બેઠકને સંબોધિત કરતા વડાપ્રધાન મોદીએ ભારત-જાપાન ભાગીદારીના ઘણા પાસાંઓ પર પ્રકાશ પાડ્યો હતો. વડાપ્રધાને જણાવ્યું હતું કે 'જાપાન ભારત જે જથ્થામાં અને જે સ્તરે કૌશલ્ય ધરાવતા હાથની સંભાવનાઓ ધરાવે છે તેમાંથી ખુબ લાભ મેળવી શકે છે. શ્રી મોદીએ નોંધ્યું હતું કે 21મી સદી એ એશિયાની સદી હતી અને તે વૈશ્વિક વિકાસના નવા કેન્દ્ર તરીકે ઉભરી આવ્યું છે.