પ્રધાનમંત્રી શ્રીએ ટોક્યોમાં બિઝનેસ રાઉન્ડ ટેબલની અધ્યક્ષતા કરી

May 23rd, 04:12 pm

આ કાર્યક્રમમાં 34 જાપાનીઝ કંપનીઓના ટોચના અધિકારીઓ અને સીઈઓએ ભાગ લીધો હતો. આમાંની મોટાભાગની કંપનીઓ ભારતમાં રોકાણ અને કામગીરી ધરાવે છે. કંપનીઓએ ઓટોમોબાઈલ, ઈલેક્ટ્રોનિક્સ, સેમિકન્ડક્ટર, સ્ટીલ, ટેકનોલોજી, ટ્રેડિંગ અને બેન્કિંગ અને ફાઈનાન્સ સહિતના વિવિધ ક્ષેત્રોનું પ્રતિનિધિત્વ કર્યું હતું. ભારત અને જાપાનની મુખ્ય વ્યાપારી સંસ્થાઓ અને સંસ્થાઓ જેમ કે કેઇડનરેન, જાપાન એક્સટર્નલ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન (JETRO), જાપાન ઈન્ટરનેશનલ કોઓપરેશન એજન્સી (JICA), જાપાન બેંક ફોર ઈન્ટરનેશનલ કોઓપરેશન (JBIC), જાપાન-ઈન્ડિયા બિઝનેસ કન્સલ્ટેટિવ ​​કમિટી (JIBCC) અને ઈન્વેસ્ટ ઈન્ડિયા પણ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.

PM’s keynote address at event organized by Nikkei Inc. and Japan External Trade Organization (JETRO)

September 02nd, 05:25 pm

PM’s keynote address at event organized by Nikkei Inc. and Japan External Trade Organization (JETRO)

Text of Prime Minister Shri Narendra Modi’s keynote address at event organized by Nikkei Inc. and Japan External Trade Organization (JETRO)

September 02nd, 10:30 am

Text of Prime Minister Shri Narendra Modi’s keynote address at event organized by Nikkei Inc. and Japan External Trade Organization (JETRO)