સિવિલ સર્વિસીસ ડે પ્રસંગે પ્રધાનમંત્રીનો એવોર્ડ ફોર એક્સેલન્સ ઈન પબ્લિક એડમિનિસ્ટ્રેશન એનાયત કરતી વખતે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

April 21st, 10:56 pm

સિવિલ સર્વિસ દિવસ પ્રસંગે આપ સૌ કર્મયોગીઓને મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આજે જે સાથીઓને એવોર્ડ મળ્યા છે તેમને, તેમની સમગ્ર ટીમને અને તે રાજ્યને પણ મારી તરફથી ખૂબ ખૂબ અભિનંદન. પણ મારી આદત થોડી ઠીક નથી એટલા માટે હું મફતમાં અભિનંદન આપતો નથી. શું આપણે કેટલીક ચીજનો તેની સાથે જોડી શકીએ તેમ છીએ?

પ્રધાનમંત્રીએ નાગરિક સેવા દિવસ પર પ્રધાનમંત્રીના જાહેર વહીવટમાં ઉત્કૃષ્ટતા માટે પુરસ્કારો એનાયત કર્યા

April 21st, 10:31 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નાગરિક સેવા દિવસના ઉપક્રમે આજે નવી દિલ્હીમાં વિજ્ઞાનભવનમાં પ્રધાનમંત્રીનાં જાહેર વહીવટમાં ઉત્કૃષ્ટતા માટે પુરસ્કારો એનાયત કર્યા હતા. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી શ્રી જિતેન્દ્ર સિંહ, પ્રધાનમંત્રી મુખ્ય સચિવ શ્રી પી કે મિશ્રા, કેબિનેટ સચિવ શ્રી રાજીવ ગૌબા ઉપસ્થિત રહ્યાં હતાં.

સ્વચ્છતાની જેમ ચાલો આપણે પાણીની જાળવણીને પણ જન આંદોલન બનાવીએ : વડાપ્રધાન મોદી મન કી બાત દરમિયાન

June 30th, 11:30 am

વડાપ્રધાન મોદીએ રેડિયો પ્રોગ્રામ 'મન કી બાત' દ્વારા દેશનું સંબોધન કર્યું હતું. વડા પ્રધાન મોદીની બીજી વખત સત્તા સાંભળ્યા પછી આ 'મન કી બાત' નો પ્રથમ એપિસોડ હતો. વડાપ્રધાન મોદીએ જળ સંરક્ષણ, તાજેતરમાં થયેલ લોકસભા ચૂંટણી અને યોગ દિવસ જેવા મહત્વના મુદ્દાઓ સ્પર્શ કર્યા હતા. તેમણે કટોકટી વિશે ઊંડાણ થી ચર્ચા કરી હતી અને પ્રકાશિત કર્યું કે કેવી રીતે બંધારણને તોડવામાં આવ્યું હતું અને લોકોના લોકતાંત્રિક અધિકારો છીનવામાં આવ્યા હતા.

Congress does not care about ‘dil’, they only care about ‘deals’: PM Modi

May 06th, 11:55 am

Addressing a massive rally at Bangarapet, PM Modi said these elections were not about who would win or lose, but, fulfilling aspirations of people. He accused the Karnataka Congress leaders for patronising courtiers who only bowed to Congress leaders in Delhi not the aspirations of the people.

કર્ણાટકના લોકોના કલ્યાણ માટે વિચારી ન શકતી કોંગ્રેસને વિદાય આપો: વડાપ્રધાન મોદી

May 06th, 11:46 am

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચિત્રદુર્ગ, રાયચુર, બાગલકોટ, હુબલીમાં જંગી જાહેરસભાઓને સંબોધિત કરી હતી. તેમણે કોંગ્રેસ પર તેના ભાગલાવાદી રાજકારણ અને કર્ણાટકના ખેડૂતોના કલ્યાણથી દૂર થવા બદલ હુમલો કર્યો હતો. તેમણે કોંગ્રેસ પર જુઠ્ઠાણાં ફેલાવવાનો આક્ષેપ મુક્યો હતો. તેમણે કર્ણાટકના લોકોને કોંગ્રેસને વિદાય આપવાની વિનંતી કરી હતી જે તેમના કલ્યાણ વિષે વિચારી શકતી નથી.

PM મોદીની દ્રષ્ટિની પ્રશંસા કરતા સ્વામી અવધેશાનંદ અને MPના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ

May 15th, 04:08 pm

આજે નર્મદા સેવા યાત્રા પ્રસંગે સ્વામી અવધેશાનંદ અને MPના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે ભારતના વિકાસની PM નરેન્દ્ર મોદીની દ્રષ્ટિની પ્રસંશા કરી હતી અને જણાવ્યું હતું કે તેમના દ્વારા શરુ કરાયેલી પહેલ દેશમાં પરિવર્તન લાવશે.

નર્મદા નદીના સંરક્ષણનો યજ્ઞ શરુ થઇ ચુક્યો છે: PM મોદી

May 15th, 02:39 pm

અમરકંટક ખાતે એક સભાને સંબોધિત કરતા, PM નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે નર્મદા સેવા યાત્રા એ ઇતિહાસમાં એક અનોખું પગલું છે. તેમણે કહ્યું કે નર્મદા નદીના સંરક્ષણનો યજ્ઞ શરુ થઇ ચુક્યો છે. સ્વચ્છ ભારત મિશનના વિસ્તરણ બાબતે બોલતા, PMએ જણાવ્યું કે સ્વચ્છતા અભિયાનની સફળતા સરકારોને લીધે નહીં પરંતુ લોકોના પ્રયાસોને લીધે છે.

મધ્ય પ્રદેશમાં નર્મદા સેવા યાત્રા ના સમાપન સમારોહને સંબોધતા PM

May 15th, 02:36 pm

નર્મદા સેવા યાત્રાના સમાપન સમારંભને સંબોધતા PM મોદીએ જણાવ્યું હતું કે ભારતના ઇતિહાસમાં આ એક અનોખું જન આંદોલન હતું. તેમણે મધ્ય પ્રદેશ સરકારને નર્મદા નદી જે ભયસ્થાનોનો સામનો કરી રહી છે તે જાણવા માટે અને તેની સુરક્ષા માટે કાર્ય કરવા માટે અભિનંદન આપ્યા હતા. તેમણે લોકોને પણ 2022 સુધીમાં જ્યારે દેશ પોતાની આઝાદીના 75 વર્ષ પૂર્ણ કરશે ત્યારે વિકાસનું નવું મોડલ શોધવા માટે વિનંતી કરી હતી.

લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર પ્રધાનમંત્રીનો ઉત્તર

February 07th, 10:43 pm

Prime Minister Narendra Modi today replied to the Motion of Thanks on President's Address in the Lok Sabha. Speaking in Lok Sabha, the Prime Minister called for understanding and appreciating inherent strength of the people and take India to newer heights. Shri Modi said, “Faith in Jan Shakti will give results.”

લોકસભામાં રાષ્ટ્રપતિના સંબોધનના આભાર પ્રસ્તાવ પર પ્રધાનમંત્રીના પ્રત્યુતરનો પ્રાસ્તાવિક પાઠ

February 07th, 07:51 pm

The Prime Minister, Shri Narendra Modi, today replied to the motion of thanks on the President’s Address in the Lok Sabha. He thanked the various Members of the House, for adding vigour into the debate, and sharing insightful points. Stating that there is something very special about 'Jan Shakti' – people’s power – the Prime Minister said that it is due to this 'Jan Shakti' that a person born in a poor family can become the Prime Minister of India.

જનશક્તિને કારણે જ ગરીબ કુટુંબમાં જન્મેલી એક વ્યક્તિ ભારતની પ્રધાનમંત્રી બની શકે છેઃ શ્રી મોદી

February 07th, 06:28 pm



Address by the President of India, Shri Pranab Mukherjee to members of both houses of Parliament

January 31st, 03:44 pm

President Pranab Mukherjee addressed a joint session of Parliament today. President Mukherjee appreciated the Government for its policies aimed at welfare of the countrymen. The President said, “Indians today have a deep sense of pride in the awakening of India caused by the momentous steps my government has undertaken.”

‘જનશકિત’ થીમ આધારિત આદિજાતિ સંસ્કૃતિને ઝંકૃત કરતા પ્રદર્શનને ખુલ્લું મૂકતા મુખ્યમંત્રીશ્રી

April 15th, 10:48 am

‘જનશકિત’ થીમ આધારિત આદિજાતિ સંસ્કૃતિને ઝંકૃત કરતા પ્રદર્શનને ખુલ્લું મૂકતા મુખ્યમંત્રીશ્રી