છત્તીસગઢનાં બીજાપુરમાં આયુષ્માન ભારત યોજનાના શુભારંભનાં ભાગરૂપે હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરનાં ઉદઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ
April 14th, 02:59 pm
બસ્તર આઉર બીજાપુર જો આરાધ્યા દેવી માં દંતેશ્વરી, ભૈરમ ગઢ ચો બાબા ભૈરમ દેવ, બીજાપુર ચો ચિકટરાજ આઉર કોદાઈ માતા, ભોપાલ પટ્ટમ છો ભદ્રકાલી કે ખૂબ ખૂબ જુહાર.આંબેડકર જયંતી પર પ્રધાનમંત્રીએ છત્તીસગઢનાં બીજાપુરમાં આયુષ્માન ભારત યોજનાનાં શુભારંભ પ્રસંગે હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરનું ઉદઘાટન કર્યું
April 14th, 02:56 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આંબેડકર જયંતી પર આજે કેન્દ્ર સરકારનાં મહત્ત્વાકાંક્ષી સ્વાસ્થ્ય સુરક્ષા કાર્યક્રમ આયુષ્માન ભારત શરૂ કરવાનાં પ્રસંગે હેલ્થ અને વેલનેસ સેન્ટર (સ્વાસ્થ્ય અને સુખાકારી કેન્દ્ર)નું ઉદઘાટન કર્યું હતું. આ કેન્દ્રનું ઉદઘાટન છત્તીસગઢમાં બીજાપુરનાં મહત્વાકાંક્ષી જિલ્લામાં જગ્લા વિકાસ હબમાં કર્યું હતું.