PM to inaugurate and lay foundation stone of multiple railway projects on 6th January
January 05th, 06:28 pm
Prime Minister Narendra Modi will inaugurate and lay the foundation stone of various railway projects on 6th January at 12:30 PM via video conferencing. He will inaugurate the new Jammu Railway Division. He will also inaugurate the Charlapalli New Terminal Station in Telangana and lay the foundation stone of Rayagada Railway Division Building of East Coast Railway.ટીવી9 કૉન્કલેવમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
February 26th, 08:55 pm
મારે ત્યાં જૂના જમાનામાં, યુદ્ધમાં જતાં પહેલાં, ખૂબ જ જોરથી ઢોલ-નગારા વગાડવામાં આવતા, મોટા મોટા બ્યુગલ ફૂંકાતા જેથી જનાર વ્યક્તિ થોડો ઉત્સાહિત થઈને જાય, આભાર દાસ! ટીવી નાઈનના તમામ દર્શકોને અને અહીં ઉપસ્થિત તમને બધાને પણ મારી શુભેચ્છાઓ… હું ઘણીવાર ભારતની વિવિધતા વિશે વાત કરું છું. ટીવી નાઈનના ન્યૂઝરૂમ અને તમારી રિપોર્ટિંગ ટીમમાં આ વિવિધતા સ્પષ્ટપણે દેખાય છે. ટીવી નાઈન પાસે ઘણી ભારતીય ભાષાઓમાં મીડિયા પ્લેટફોર્મ છે. તમે ભારતના જીવંત લોકશાહીના પ્રતિનિધિ પણ છો. વિવિધ રાજ્યોમાં, વિવિધ ભાષાઓમાં ટીવી નાઈનમાં કામ કરતા તમામ પત્રકાર સાથીદારો અને તમારી ટેકનિકલ ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું.પ્રધાનમંત્રીએ ન્યૂઝ 9 ગ્લોબલ સમિટને સંબોધન કર્યું
February 26th, 07:50 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં ન્યૂઝ 9 ગ્લોબલ સમિટને સંબોધન કર્યું હતું. આ સમિટની થીમ 'ઇન્ડિયાઃ પોસાઇઝ્ડ ફોર ધ બિગ લીપ' છે.ગુજરાતનાં રાજકોટમાં વિવિધ પ્રકલ્પોનાં શુભારંભ પર પ્રધાનમંત્રી મોદીનાં સંબોધનનો મૂળ પાઠ
February 25th, 07:52 pm
આજના આ કાર્યક્રમથી દેશનાં અનેક રાજ્યોમાંથી બહુ મોટી સંખ્યામાં અન્ય લોકો પણ જોડાયા છે. ઘણાં રાજ્યોનાં માનનીય મુખ્યમંત્રીઓ, માનનીય રાજ્યપાલ શ્રીઓ, ધારાસભ્યો, સાંસદો, કેન્દ્ર સરકારનાં મંત્રીઓ – આ તમામ આ કાર્યક્રમમાં વીડિયો કોન્ફરન્સિંગ સાથે આપણી સાથે જોડાયેલાં છે. હું એ તમામને હૃદયપૂર્વક ખૂબ અભિનંદન આપું છું.પ્રધાનમંત્રીએ ગુજરાતનાં રાજકોટમાં રૂ. 48,100 કરોડથી વધારે મૂલ્યની વિવિધ વિકાસ પરિયોજનાઓ રાષ્ટ્રને સમર્પિત કરી અને શિલાન્યાસ કર્યો
February 25th, 04:48 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતનાં રાજકોટમાં રૂ. 48,100 કરોડથી વધારે મૂલ્યનાં વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું હતું અને શિલાન્યાસ કર્યો હતો. આ પ્રોજેક્ટ્સમાં સ્વાસ્થ્ય, માર્ગ, રેલ, ઊર્જા, પેટ્રોલિયમ અને કુદરતી ગેસ તથા પ્રવાસન જેવા મહત્ત્વપૂર્ણ ક્ષેત્રો સામેલ છે.જમ્મુમાં બહુવિધ પ્રોજેક્ટ્સના ઉદ્ઘાટન અને શિલાન્યાસ પ્રસંગે પીએમના સંબોધનનો મૂળપાઠ
February 20th, 12:00 pm
જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાજી, મારા કેબિનેટ સાથી જીતેન્દ્ર સિંહજી, સંસદમાં મારા સાથીદારો જુગલ કિશોરજી, ગુલામ અલીજી અને જમ્મુ-કાશ્મીરના મારા પ્રિય ભૈનૌં તે ભ્રાઓ, જૈ હિંદ, ઈક બારી પરતિયે ઈસ ડુગ્ગર ભૂમિ પર આઈયે મિગી બડા શૈલ લગ્ગા કરદા એ. ડોગરે બડે મિલન સાર ને, એ જિન્ને મિલનસાર ને ઉન્ની ગે મિટ્ઠી... ઈંદી ભાશા એ. તાં ગૈ તે... ડુગ્ગર દી કવિત્રી, પદ્મા સચદેવ ને આક્ખે દા એ- મિઠડી એ ડોગરેયાં દી બોલી તે ખંડ મિઠે લોગ ડોગરે.પ્રધાનમંત્રીએ જમ્મુ અને કાશ્મીરમાં રૂ. 32,000 કરોડથી વધારેની કિંમતની વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદઘાટન, રાષ્ટ્રને સમર્પિત કર્યા અને શિલાન્યાસ કર્યો
February 20th, 11:45 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે જમ્મુમાં રૂ. 32,000 કરોડથી વધારેની કિંમતની વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદઘાટન, લોકાર્પણ અને શિલાન્યાસ કર્યો હતો. આ પ્રોજેક્ટ્સ સ્વાસ્થ્ય, શિક્ષણ, રેલ, રોડ, ઉડ્ડયન, પેટ્રોલિયમ અને નાગરિક માળખાગત સુવિધા સહિત કેટલાંક ક્ષેત્રો સાથે સંબંધિત છે. પ્રધાનમંત્રીએ જમ્મુ-કાશ્મીરમાંથી 1500 નવી સરકારી ભરતીઓને નિમણૂકના આદેશોનું વિતરણ પણ કર્યું હતું. તેમણે 'વિકસિત ભારત વિકસિત જમ્મુ' કાર્યક્રમનાં ભાગરૂપે વિવિધ સરકારી યોજનાઓનાં લાભાર્થીઓ સાથે વાતચીત પણ કરી હતી.પ્રધાનમંત્રી 20 ફેબ્રુઆરીના રોજ જમ્મુની મુલાકાત લેશે
February 19th, 08:55 am
પ્રધાનમંત્રી સવારે 11:30 વાગ્યે જમ્મુનાં મૌલાના આઝાદ સ્ટેડિયમ ખાતે એક જાહેર સમારંભમાં રૂ. 30,500 કરોડથી વધારેનાં મૂલ્યનાં વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટનું ઉદઘાટન કરશે, દેશને સમર્પિત કરશે અને શિલારોપણ કરશે. આ પ્રોજેક્ટ્સ સ્વાસ્થ્ય, શિક્ષણ, રેલ, રોડ, ઉડ્ડયન, પેટ્રોલિયમ, નાગરિક માળખાગત સુવિધા સહિત કેટલાંક ક્ષેત્રો સાથે સંબંધિત છે. કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી જમ્મુ અને કાશ્મીરમાંથી 1500 નવી સરકારી ભરતીઓને નિમણૂકના આદેશોનું વિતરણ કરશે. પ્રધાનમંત્રી 'વિકસિત ભારત વિકસિત જમ્મુ' કાર્યક્રમ અંતર્ગત વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થીઓ સાથે વાતચીત પણ કરશે.કલમ 370 નાબૂદ કરવા પર સર્વોચ્ચ અદાલતનો ચુકાદો ઐતિહાસિક છે: પ્રધાનમંત્રી
December 11th, 12:48 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે કલમ 370 નાબૂદ કરવા અંગેનો સર્વોચ્ચ અદાલતનો ચુકાદો ઐતિહાસિક છે અને 5મી ઓગસ્ટ 2019ના રોજ ભારતની સંસદ દ્વારા લેવામાં આવેલા નિર્ણયને બંધારણીય રીતે સમર્થન આપે છે.શ્રી વેંકટેશ્વર સ્વામી મંદિર જમ્મુ આપણા વારસાની સમૃદ્ધિની ઉજવણી કરશે : પ્રધાનમંત્રી શ્રી
June 08th, 09:08 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે શ્રી વેંકટેશ્વર સ્વામી મંદિર જમ્મુ ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ની ભાવનાને પ્રબળ કરશે.PMAY માતા અને પુત્રીઓનું જીવન સરળ બનાવી રહ્યું છે: પ્રધાનમંત્રી
April 14th, 09:01 am
પ્રધાનમંત્રી આજે જમ્મુ પૂંચના સાંસદ શ્રી જુગલ કિશોર શર્માના ટ્વીટ થ્રેડનો જવાબ આપ્યો જેમાં સાંસદે પૂંચની ચંચલા દેવીના જીવનમાં પીએમ આવાસ યોજના હેઠળ ઘર મેળવવા પર આવેલા મોટા પરિવર્તનની વાત કરી હતી.પ્રધાનમંત્રીએ જમ્મૂ, કાશ્મીર, લેહ અને લદ્દાખમાં યોજાયેલી બીડીસી ચૂંટણીનાં વિજેતા ઉમેદવારોને અભિનંદન પાઠવ્ય
October 25th, 06:35 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સંપૂર્ણ જમ્મૂ, કાશ્મીર, લેહ અને લદ્દાખમાં થયેલી બીડીસી ચૂંટણીમાં વિજેતા ઉમેદવારોને અભિનંદન પાઠવ્યા હતા. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, તેઓ એ બાબતે ખુશ છે કે જમ્મૂ, કાશ્મીર, લેહ અને લદ્દાખમાં બીડીસીની ચૂંટણી ખૂબ જ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ.Any attempt by harbingers of terrorism towards harming India’s national security will come at heavy costs: PM
March 28th, 05:04 pm
PM Narendra Modi addressed a large crowd of his supporters at a public meeting organized in Jammu today. Urging his supporters to give an effective response to terrorists and their sympathizers by electing a strong BJP government during the upcoming Lok Sabha elections, PM Modi said,” Sometimes I wonder if the current Congress party is the same that Sardar Vallabhbhai Patel and Netaji Subhas Chandra Bose were once a part of. I say this because the statements given by some Congress, PDP and NC leaders were hailed in Pakistan because of their anti-India content.”PM Modi addresses Public Meeting in Jammu
March 28th, 05:03 pm
PM Narendra Modi addressed a large crowd of his supporters at a public meeting organized in Jammu today. Urging his supporters to give an effective response to terrorists and their sympathizers by electing a strong BJP government during the upcoming Lok Sabha elections, PM Modi said,” Sometimes I wonder if the current Congress party is the same that Sardar Vallabhbhai Patel and Netaji Subhas Chandra Bose were once a part of. I say this because the statements given by some Congress, PDP and NC leaders were hailed in Pakistan because of their anti-India content.”Social Media Corner 20th May 2018
May 20th, 08:13 pm
Your daily dose of governance updates from Social Media. Your tweets on governance get featured here daily. Keep reading and sharing!પકાલ ડુલ ઊર્જા પરિયોજનાનાં શિલાન્યાસ અને જમ્મૂમાં વિવિધ પરિયોજનાઓના ઉદઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીનાં વક્તવ્યનો મૂળપાઠ
May 19th, 08:01 pm
હું અમારા ચમનલાલ જેવા ઘણા જૂના ચહેરાઓ જોઈ રહ્યો છું. જમ્મૂ કાશ્મીર માટે આજનો દિવસ ખૂબ જ મહત્વનો છે. રાજ્યમાં આ મારો ચોથો કાર્યક્રમ છે.જમ્મુમાં વડાપ્રધાન મોદીએ આધારશીલા રાખી અને વિવિધ વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન કર્યું
May 19th, 08:00 pm
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે જમ્મુમાં આધારશીલા રાખી હતી અને વિવિધ યોજનાઓનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે બોલતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે સરકાર લાંબા સમયથી અળગા રહેલા વિસ્તારોમાં વિકાસ સુનિશ્ચિત થાય તે અંગે કાર્ય કરી રહી છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ પ્રાથમિકતા હોવાનું કહીને વડાપ્રધાને કહ્યું હતું કે સરકારનું ધ્યાન ક્ષેત્રમાં હાઈવેઝ, રેલવેઝ, વોટરવેઝ આઈવેઝ અને રોપવે પર છે.No one can ignore sufferings of the Kashmiri Pandits, we remain committed to justice: Shri Modi
December 02nd, 12:34 pm
No one can ignore sufferings of the Kashmiri Pandits, we remain committed to justice: Shri ModiTime to move beyond mentality of beggar state to create a better state: Narendra Modi in J&K
December 01st, 09:05 pm
Time to move beyond mentality of beggar state to create a better state: Narendra Modi in J&KFull Text of Shri Modi's speech at Lalkaar Rally, Jammu
December 01st, 02:07 pm
Full Text of Shri Modi's speech at Lalkaar Rally, Jammu