પ્રધાનમંત્રી શ્રી પપુઆ ન્યુ ગિનીના પોર્ટ મોરેસ્બી પહોંચ્યા

May 21st, 08:06 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 21 મે 2023ના રોજ સાંજે પોર્ટ મોરેસ્બી પહોંચ્યા હતા. એક ખાસ ચેષ્ટા સાથે, પપુઆ ન્યુ ગિનીના પ્રધાનમંત્રી, મહામહિમ શ્રી જેમ્સ મારાપે એરપોર્ટ પર પ્રધાનમંત્રી મોદીનું સ્વાગત કર્યું. પ્રધાનમંત્રી મોદીને 19 તોપોની સલામી અને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું.