કેબિનેટે સમગ્ર ભારતીય રેલ્વેમાં કનેક્ટિવિટી પ્રદાન કરવા, મુસાફરીમાં સરળતા, લોજિસ્ટિક્સ ખર્ચ ઘટાડવા, તેલની આયાત ઘટાડવા અને CO2 ઉત્સર્જન ઘટાડવા ત્રણ મલ્ટીટ્રેકિંગ પ્રોજેક્ટને મંજૂરી આપી
November 25th, 08:52 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતો પરની મંત્રીમંડળીય સમિતિએ આજે રેલવે મંત્રાલયની ત્રણ પરિયોજનાઓને મંજૂરી આપી દીધી છે, જેનો કુલ ખર્ચ રૂ. 7,927 કરોડ (અંદાજે) છે.પ્રધાનમંત્રી મોદીએ મહારાષ્ટ્રમાં જાહેર સભાઓને સંબોધન કર્યું
October 13th, 01:41 pm
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે મહારાષ્ટ્રના જલગાંવ અને સાકોલીમાં બે મોટી જાહેર સભાઓને સંબોધન કર્યું હતું. પ્રધાનમંત્રી મોદીએ લોકસભાની ચૂંટણી દરમિયાન મહારાષ્ટ્રની જનતાના સમર્થન બદલ તેમનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું, આજે નવા ભારતનું વિશ્વમાં અભૂતપૂર્વ સ્થાન છે, અને તે દેશની 130 કરોડ જનતાના કારણે સંભવ થયું છે.પ્રધાનમંત્રી મોદીએ મહારાષ્ટ્રમાં જાહેર સભાઓને સંબોધન કર્યું
October 13th, 01:40 pm
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે મહારાષ્ટ્રના જલગાંવ અને સાકોલીમાં બે મોટી જાહેર સભાઓને સંબોધન કર્યું હતું. પ્રધાનમંત્રી મોદીએ લોકસભાની ચૂંટણી દરમિયાન મહારાષ્ટ્રની જનતાના સમર્થન બદલ તેમનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું, આજે નવા ભારતનું વિશ્વમાં અભૂતપૂર્વ સ્થાન છે, અને તે દેશની 130 કરોડ જનતાના કારણે સંભવ થયું છે.