Text of PM’s address at Christmas Celebrations hosted by the Catholic Bishops' Conference of India
December 23rd, 09:24 pm
The Prime Minister Shri Narendra Modi participated in the Christmas Celebrations hosted by the Catholic Bishops' Conference of India (CBCI) at the CBCI Centre premises, New Delhi, today. This is the first time a Prime Minister has attended such a programme at the Headquarters of the Catholic Church in India. The Prime Minister also interacted with key leaders from the Christian community, including Cardinals, Bishops and prominent leaders of the Church.PM Modi participates in Christmas Celebrations hosted by the Catholic Bishops' Conference of India
December 23rd, 09:11 pm
The Prime Minister Shri Narendra Modi participated in the Christmas Celebrations hosted by the Catholic Bishops' Conference of India (CBCI) at the CBCI Centre premises, New Delhi, today. This is the first time a Prime Minister has attended such a programme at the Headquarters of the Catholic Church in India. The Prime Minister also interacted with key leaders from the Christian community, including Cardinals, Bishops and prominent leaders of the Church.The World This Week on India
December 17th, 04:23 pm
In a week filled with notable achievements and international recognition, India has once again captured the world’s attention for its advancements in various sectors ranging from health innovations and space exploration to climate action and cultural influence on the global stage.રાજસ્થાનના જયપુરમાં 'એક વર્ષ-પરિણામ ઉત્કર્ષ' કાર્યક્રમ અને વિકાસ કાર્યોના લોકાર્પણમાં પીએમના સંબોધનનો મૂળપાઠ
December 17th, 12:05 pm
गोविन्द की नगरी में गोविन्ददेव जी नै म्हारो घणो- घणो प्रणाम। सबनै म्हारो राम-राम सा!પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાજસ્થાનના જયપુરમાં રાજ્ય સરકારના એક વર્ષ પૂર્ણ થવાના કાર્યક્રમ ‘એક વર્ષ-પરિણામ ઉત્કર્ષ’માં ભાગ લીધો
December 17th, 12:00 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ‘એક વર્ષ-પરિણામ ઉત્કર્ષ’: રાજસ્થાન રાજ્ય સરકારના એક વર્ષ પૂર્ણ થવાના કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા તેમણે રાજસ્થાનની સરકાર અને રાજસ્થાનની જનતાને રાજ્ય સરકારનું એક વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. તેમણે ઉમેર્યું હતું કે, આ કાર્યક્રમમાં એકઠા થયેલા લાખો લોકોના આશીર્વાદ લેવા માટે તેઓ ભાગ્યશાળી છે. શ્રી મોદીએ રાજસ્થાનનાં મુખ્યમંત્રી અને તેમની ટીમને રાજસ્થાનનાં વિકાસલક્ષી કાર્યોને નવી દિશા અને ગતિ આપવા માટે હાથ ધરવામાં આવેલા પ્રયાસોની પ્રશંસા કરી હતી. તેમણે ઉમેર્યું કે, પ્રથમ વર્ષ વિકાસના આગામી ઘણા વર્ષો માટે એક મજબૂત પાયા તરીકે સેવા આપી રહ્યું છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, આજનો કાર્યક્રમ માત્ર સરકારનાં એક વર્ષને પૂર્ણ થવાને ચિહ્નિત કરતો નથી, પણ રાજસ્થાનનાં પ્રકાશિત તેજસ્વીતા અને રાજસ્થાનનાં વિકાસનાં ઉત્સવનું પ્રતીક પણ છે. તાજેતરમાં રાઇજિંગ રાજસ્થાન સમિટ 2024ની પોતાની મુલાકાતને યાદ કરીને શ્રી મોદીએ જણાવ્યું હતું કે, સમગ્ર વિશ્વમાં ફેલાયેલા ઘણાં રોકાણકારો ઉપસ્થિત રહ્યાં હતાં અને આજે રૂ. 45,000 કરોડથી વધારેનાં મૂલ્યનાં વિવિધ પ્રોજેક્ટનું ઉદઘાટન થયું છે. તેમણે ઉમેર્યું હતું કે, આ વિવિધ પ્રોજેક્ટ રાજસ્થાનમાં પાણીનાં સંબંધમાં આવી રહેલાં અવરોધોનું યોગ્ય સમાધાન પ્રદાન કરશે તથા રાજસ્થાનને પણ ભારતનાં સૌથી વધુ સારી રીતે જોડાયેલાં રાજ્યોમાંનું એક બનાવશે. પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, આ વિકાસલક્ષી કાર્યો વધારે રોકાણકારોને આમંત્રણ આપશે, રોજગારીની અનેક તકોનું સર્જન કરશે, પ્રવાસન ક્ષેત્રને મજબૂત કરશે તેમજ રાજસ્થાનનાં ખેડૂતો, મહિલાઓ અને યુવાનોને લાભ આપશે.બંધારણ અપનાવવાની 75મી વર્ષગાંઠ નિમિત્તે લોકસભામાં વિશેષ ચર્ચા દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
December 14th, 05:50 pm
આ આપણા બધા માટે ખૂબ જ ગર્વની ક્ષણ છે-માત્ર આપણા દેશવાસીઓ માટે જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં લોકશાહી-પ્રેમી નાગરિકો માટે પણ. આ લોકશાહીના તહેવારને ખૂબ ગર્વ સાથે ઉજવવાનો પ્રસંગ છે. બંધારણ હેઠળ 75 વર્ષની સફર નોંધપાત્ર છે, અને આ યાત્રાના કેન્દ્રમાં આપણા બંધારણ નિર્માતાઓની દૈવી દ્રષ્ટિ છે, જેમના યોગદાનથી આપણે આગળ વધીએ છીએ. બંધારણના 75 વર્ષ પૂર્ણ થવાની ઉજવણી ખરેખર એક મહત્વપૂર્ણ પ્રસંગ છે. મને ખૂબ આનંદ થાય છે કે સંસદ પણ આ ઉજવણી દરમિયાન પોતાની લાગણીઓ વ્યક્ત કરવામાં ભાગ લેશે. હું તમામ માનનીય સભ્યોનો આભાર માનું છું અને આ ઉજવણીમાં ભાગ લેનારા દરેકને અભિનંદન પાઠવું છું.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બંધારણ અપનાવવાની 75મી વર્ષગાંઠ નિમિત્તે વિશેષ ચર્ચા દરમિયાન લોકસભામાં સંબોધન કર્યું
December 14th, 05:47 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે બંધારણ અપનાવવાની 75મી વર્ષગાંઠ નિમિત્તે લોકસભામાં વિશેષ ચર્ચાને સંબોધન કર્યું હતું. ગૃહને સંબોધતા શ્રી મોદીએ ટિપ્પણી કરી હતી કે લોકશાહીનું સન્માન કરનારા ભારતના તમામ નાગરિકો અને વિશ્વભરના તમામ લોકો માટે આ ગર્વ અને સન્માનની બાબત છે કે આપણે લોકશાહીનો આ તહેવાર ઉજવી રહ્યા છીએ. આપણા બંધારણના 75 વર્ષની આ નોંધપાત્ર અને મહત્વપૂર્ણ યાત્રામાં આપણા બંધારણના ઘડવૈયાઓની દૂરદર્શિતા, દ્રષ્ટિ અને પ્રયાસોનો આભાર માનતાં તેમણે કહ્યું કે 75 વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ થયા પછી લોકશાહીનો તહેવાર ઉજવવાનો આ સમય છે. શ્રી મોદી ખુશ હતા કે સંસદના સભ્યો પણ આ ઉજવણીમાં પોતાને સામેલ કરી રહ્યા હતા અને તેમના મંતવ્યો વ્યક્ત કરી રહ્યા હતા, તેમણે આ માટે તેમનો આભાર માન્યો અને અભિનંદન પાઠવ્યા હતા.હરિયાણાના પાણીપતમાં વિકાસ કાર્યોના લોકાર્પણ સમયે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
December 09th, 05:54 pm
હરિયાણાના રાજ્યપાલ બંડારુ દત્તાત્રેયજી, તેના લોકપ્રિય અને ઉર્જાવાન મુખ્યમંત્રી શ્રી નયબ સિંહ જી, કેન્દ્રીય મંત્રીમંડળના મારા સાથીદાર નિર્મલા સીતારમણજી અને આ સ્થાનના બાળકો અને સાંસદો, ભૂતપૂર્વ મુખ્યમંત્રીઓ અને સરકારમાં મારા સાથી શ્રી મનોહર લાલ જી, શ્રી કૃષ્ણ પાલ જી, હરિયાણા સરકારના મંત્રી શ્રુતિ જી, આરતી જી, સાંસદો, ધારાસભ્યો... દેશના અનેક LIC કેન્દ્રો સાથે સંકળાયેલા તમામ મિત્રો અને પ્રિય ભાઈઓ અને બહેનો.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એલઆઇસીની બીમા સખી યોજનાનો શુભારંભ કરાવ્યો
December 09th, 04:30 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે હરિયાણાના પાણીપતમાં મહિલા સશક્તીકરણ અને નાણાકીય સર્વસમાવેશકતા પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતાને અનુરૂપ જીવન વીમા નિગમની 'બિમા સખી યોજના'નો શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે તેમણે કરનાલની મહારાણા પ્રતાપ હોર્ટિકલ્ચરલ યુનિવર્સિટીના મુખ્ય પરિસરનો શિલાન્યાસ પણ કર્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા શ્રી મોદીએ જણાવ્યું હતું કે, અત્યારે ભારત મહિલા સશક્તીકરણની દિશામાં વધુ એક મજબૂત પગલું લઈ રહ્યું છે. તેમણે ઉમેર્યું હતું કે, આજે મહિનાનો 9મો દિવસ હોવાથી વિશેષ છે કારણ કે આપણા શાસ્ત્રોમાં 9 નંબરને શુભ માનવામાં આવે છે અને તે નવરાત્રી દરમિયાન પૂજાતા નવ દુર્ગાના નવ સ્વરૂપો સાથે સંકળાયેલો છે. તેમણે કહ્યું હતું કે, આજનો દિવસ નારી શક્તિની ઉપાસનાનો પણ દિવસ છે.Odisha is experiencing unprecedented development: PM Modi in Bhubaneswar
November 29th, 04:31 pm
Prime Minister Narendra Modi addressed a large gathering in Bhubaneswar, Odisha, emphasizing the party's growing success in the state and reaffirming the BJP's commitment to development, public welfare, and strengthening the social fabric of the state.PM Modi's Commitment to Making Odisha a Global Hub of Growth and Opportunity
November 29th, 04:30 pm
Prime Minister Narendra Modi addressed a large gathering in Bhubaneswar, Odisha, emphasizing the party's growing success in the state and reaffirming the BJP's commitment to development, public welfare, and strengthening the social fabric of the state.જી-20 સત્ર દરમિયાન સ્થાયી વિકાસ અને ઊર્જા પરિવર્તન પર પ્રધાનમંત્રીનું વક્તવ્ય
November 20th, 01:40 am
આજના સત્રનો વિષય ખૂબ જ પ્રાસંગિક છે, અને તે આવનારી પેઢીના ભવિષ્ય સાથે ગાઢ રીતે જોડાયેલો છે. નવી દિલ્હી જી-20 શિખર સંમેલન દરમિયાન અમે એસડીજીની ઉપલબ્ધિને વેગ આપવા વારાણસી કાર્યયોજના અપનાવી હતી.પ્રધાનમંત્રીએ સતત વિકાસ અને ઉર્જા પરિવર્તન પર જી 20 સત્રને સંબોધિત કર્યું
November 20th, 01:34 am
પ્રધાનમંત્રીએ સતત વિકાસને પ્રોત્સાહન આપવા માટે ભારત દ્વારા ઉઠાવવામાં આવેલા પગલાઓ વિશે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે ભારતે છેલ્લા દસ વર્ષમાં 40 મિલિયન પરિવારોને આવાસ પૂરા પાડ્યા છે; છેલ્લા પાંચ વર્ષમાં 120 મિલિયન ઘરોમાં પીવાનું શુદ્ધ પાણી ઉપલબ્ધ કરાવ્યું છે; 100 મિલિયન પરિવારોને શુદ્ધ ભોજન પકાવવા માટે ઇંધણ અને 115 મિલિયન પરિવારો શૌચાલય ઉપલબ્ધ કરાવ્યા છે.Maharashtra will lead the vision of a ’Viksit Bharat’, and the BJP and Mahayuti are working with this commitment: PM in Panvel
November 14th, 02:50 pm
At rally in Panvel, PM Modi highlighted the region's rich marine resources and outlined government efforts to empower the coastal economy. He mentioned initiatives such as the introduction of modern boats and navigation systems, along with the PM Matsya Sampada Yojana, which provided thousands of crores in assistance to fishermen. The government also linked fish farmers to the Kisan Credit Card and launched schemes for the Mahadev Koli and Agari communities. He added that ₹450 crore was being invested to develop three new ports in Konkan, which would further boost fishermen's incomes and support the Blue Economy.PM Modi delivers impactful addresses in Chhatrapati Sambhajinagar, Panvel & Mumbai, Maharashtra
November 14th, 02:30 pm
In powerful speeches at public meetings in Chhatrapati Sambhajinagar, Panvel & Mumbai, Prime Minister Narendra Modi highlighted the crucial choice facing Maharashtra in the upcoming elections - between patriotism and pisive forces. PM Modi assured the people of Maharashtra that the BJP-Mahayuti government is dedicated to uplifting farmers, empowering youth, supporting women, and advancing marginalized communities.The BJP-NDA government will fight the mafia-driven corruption in recruitment: PM Modi in Godda, Jharkhand
November 13th, 01:47 pm
Attending and addressing rally in Godda, Jharkhand, PM Modi expressed gratitude to the women of the state for their support. He criticized the local government for hijacking benefits meant for women, like housing and water supply. PM Modi assured that under the BJP-NDA government, every family in Jharkhand will get permanent homes, water, gas connections, and free electricity. He also promised solar panels for households, ensuring free power and compensation for any surplus electricity generated.We ensured that government benefits directly reach beneficiaries without intermediaries: PM Modi in Sarath, Jharkhand
November 13th, 01:46 pm
PM Modi addressed a large gathering in Jharkhand's Sarath. He said, Today, the first phase of voting is happening in Jharkhand. The resolve to protect livelihood, daughters, and land is visible at every booth. There is strong support for the guarantees that the BJP has given for the future of women and youth. It is certain that the JMM-Congress will be wiped out in the Santhali region this time.PM Modi engages lively audiences in Jharkhand’s Sarath & Godda
November 13th, 01:45 pm
PM Modi addressed a large gathering in Jharkhand's Sarath. He said, Today, the first phase of voting is happening in Jharkhand. The resolve to protect livelihood, daughters, and land is visible at every booth. There is strong support for the guarantees that the BJP has given for the future of women and youth. It is certain that the JMM-Congress will be wiped out in the Santhali region this time.બિહારના દરભંગામાં શિલાન્યાસ, ઉદઘાટન અને વિવિધ પ્રોજેક્ટ્સના લોકાર્પણ સમયે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
November 13th, 11:00 am
રાજા જનક, સીતા મૈયા કવિરાજ વિદ્યાપતિ કે ઈ પાવન મિથિલા ભૂમિ કે નમન કરેં છી. જ્ઞાન-ધાન-પાન-મખાન... યે સમૃદ્ધ ગૌરવશાળી ધરતી પર અપને સબકે અભિનંદન કરે છી.પ્રધાનમંત્રીએ બિહારમાં રૂ. 12,100 કરોડનાં મૂલ્યની વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદઘાટન, શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું
November 13th, 10:45 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે બિહારનાં દરભંગામાં આશરે રૂ. 12,100 કરોડનાં મૂલ્યનાં વિવિધ વિકાસકાર્યોનો શિલાન્યાસ અને ઉદઘાટન કર્યું હતું. વિકાસ યોજનાઓમાં સ્વાસ્થ્ય, રેલ, માર્ગ, પેટ્રોલિયમ અને કુદરતી ગેસ ક્ષેત્રોનો સમાવેશ થાય છે.