પ્રધાનમંત્રીએ PSLV-C51/એમેઝોનિયા-1 મિશનના પ્રથમ સમર્પિત વાણિજ્યિક લોંચની સફળતા પર એનએસઆઇએલ અને ઇસરોને અભિનંદન આપ્યાં
February 28th, 01:30 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એનએસઆઇએલ અને ઇસરોને પ્રથમ સમર્પિત વાણિજ્યિક મિશન PSLV-C51/એમેઝોનિયા-1 ઉપગ્રહને અંતરિક્ષમાં સફળતાપૂર્વક તરતો મૂકવા બદલ અભિનંદન આપ્યા હતા.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે 12 મી બ્રિક્સ સમિટમાં ઉપસ્થિત રહીને ભારતનું નેતૃત્વ કર્યું
November 17th, 04:00 pm
વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા 17 નવેમ્બર 2020ના રોજ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની અધ્યક્ષતામાં યોજાયેલ 12મી બ્રિક્સ સમિટમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતની ભાગીદારીનું નેતૃત્વ કર્યું હતું. સમિટની થીમ વૈશ્વિક સ્થિરતા, પારસ્પરિક સુરક્ષા અને વૃદ્ધિમાં નવીનતા હતી. બ્રાઝિલના રાષ્ટ્રપતિ જેયર બોલ્સોનારો, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસા પણ સમિટમાં ઉપસ્થિત રહ્યા હતા.India Brazil partnership is stronger than ever in these challenging times says PM
April 10th, 02:29 pm
The Prime Minister, Shri Narendra Modi said that India Brazil partnership is stronger than ever in these challenging timesTelephone conversation between PM and President of Brazil
April 04th, 10:36 pm
PM Narendra Modi had a telephonic conversation with H.E. Jair Messias Bolsonaro, President of Brazil. The two leaders discussed the global situation in the wake of the spread of COVID-19 pandemic.Glimpses from Republic Day celebrations at Rajpath, New Delhi
January 26th, 11:44 am
India marked the 71st Republic Day with great fervor. At Rajpath in New Delhi, President Ram Nath Kovind unfurled the National Flag. PM Narendra Modi paid homage to the fallen soldiers at the Rashtriya Samar Smarak. President of Brazil Jair Bolsonaro joined the celebrations as the Chief Guest.બ્રાઝિલના રાષ્ટ્રપતિની ભારતની સત્તાવાર મુલાકાત દરમિયાન આદાન-પ્રદાન કરવામાં આવેલ સમજૂતી કરારો/સંધિની યાદી
January 25th, 03:00 pm
બ્રાઝિલના રાષ્ટ્રપતિની ભારતની સત્તાવાર મુલાકાત દરમિયાન આદાન-પ્રદાન કરવામાં આવેલ સમજૂતી કરારો/સંધિની યાદીબ્રાઝિલના રાષ્ટ્રપતિની ભારતની સત્તાવાર મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રીના પ્રેસ વક્તવ્યનો મૂળપાઠ
January 25th, 01:00 pm
મારા મિત્ર રાષ્ટ્રપતિ બોલ્સોનારો અને તેમના ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળનું હું ભારતમાં હાર્દિક સ્વાગત કરું છું. છેલ્લા આઠ મહિનાઓમાં આ અમારી ત્રીજી મુલાકાત છે. આ આપણી વચ્ચે વધતી મિત્રતા અને બંને દેશોની વચ્ચે રહેલા ઊંડા સંબંધોને દર્શાવે છે.બિઝનેસ કાઉન્સિલ અને ન્યૂ ડેવલપમેન્ટ બેંક સાથે બ્રિક્સ સંવાદમાં પ્રધાનમંત્રી મોદીનું નિવેદન
November 14th, 09:40 pm
પ્રધાનમંત્રી મોદીએ બિઝનેસ કાઉન્સિલ અને ન્યૂ ડેવલપમેન્ટ બેંક સાથે બ્રિક્સ સંવાદમાં સંબોધન કર્યું હતું. પ્રધાનમંત્રીએ જણાવ્યું કે બ્રિક્સ બિઝનેસ કાઉન્સિલએ 500 બિલિયન ઇન્ટ્રા-બ્રિક્સ વેપારના લક્ષ્યાંકને હાંસલ કરવા માટેનો રોડમેપ બનાવવો જોઈએ. તેમણે બ્રિક્સ રાષ્ટ્રો અને ન્યુ ડેવલપમેન્ટ બેંકને પણ ડિઝાસ્ટર રેસિલિયન્ટ માળખા માટે ગઠબંધનમાં જોડાવા વિનંતી કરી હતી.પ્રધાનમંત્રીએ ભારતમાં બ્રિક્સનાં જળ મંત્રીઓની પ્રથમ બેઠકનો પ્રસ્તાવ મૂક્યો
November 14th, 08:36 pm
પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીએ આજે બ્રાઝિલમાં 11મી બ્રિક્સ સમિટના પૂર્ણ સત્રને સંબોધન કર્યું હતું. અન્ય બ્રિક્સ દેશોના રાજ્યોના વડાઓએ પણ પૂર્ણ સત્રને સંબોધન કર્યું હતું.બ્રિક્સ બિઝનેસ ફોરમ ખાતે પ્રધાનમંત્રીના વક્તવ્યનો મૂળપાઠ
November 14th, 11:24 am
મને બ્રિક્સ બિઝનેસ ફોરમમાં સામેલ થઇને ખૂબ આનંદ થઇ રહ્યો છે. 11માં બ્રિક્સ સમિટની શરૂઆત આ ફોરમથી થઇ રહી છે. બિઝનેસને પ્રાથમિકતા આપવા માટે બ્રાઝિલના રાષ્ટ્રપતિને આ ફોરમનું આયોજન કરવા માટે અને દરેક સહભાગીઓને હું અભિનંદન પાઠવું છું.વૈશ્વિક સ્તરે મંદી હોવા છતાં, બ્રિક્સ દેશોએ આર્થિક વિકાસને વેગ આપ્યો, લાખો લોકોને ગરીબીમાંથી ઉગાર્યા: પ્રધાનમંત્રી
November 14th, 11:23 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે બ્રાઝિલમાં બ્રિક્સ સમિટ દરમિયાન બ્રિક્સ વ્યાપાર મંચને સંબોધન કર્યું હતું. અન્ય બ્રિક્સ દેશોના વડાઓએ પણ આ વ્યાપાર મંચને સંબોધન કર્યું હતું.11મી બ્રિક્સ સમિટના દરમિયાન બ્રાઝિલના રાષ્ટ્રપતિ શ્રી જૈર મસિઆસ બોલસોનારો સાથે પ્રધાનમંત્રીની મુલાકાત
November 14th, 03:33 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 13 નવેમ્બર 2019 ના રોજ બ્રાઝિલિયા ખાતે 11મી બ્રિક્સ સમિટની સાથે-સાથે બ્રાઝિલના રાષ્ટ્રપતિ શ્રી જૈર મેસિઆસ બોલસોનારો સાથે મુલાકાત કરી.Prime Minister's visit to Brasilia, Brazil
November 12th, 01:07 pm
PM Modi will be visiting Brasilia, Brazil during 13-14 November to take part in the BRICS Summit. The PM will also hold bilateral talks with several world leaders during the visitપ્રધાનમંત્રી 13-14 નવેમ્બરનાં રોજ બ્રાઝિલમાં બ્રિક્સ શિખર સંમેલનમાં ભાગ લેશે
November 11th, 07:30 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 13-14 નવેમ્બર, 2019નાં રોજ 11માં બ્રિક્સ શિખર સંમેલનમાં સામેલ થવા માટે બ્રાઝિલની રાજધાની બ્રાઝિલિયાની મુલાકાત લેશે. ચાલુ વર્ષે બ્રિક્સ શિખર સંમેલનનો વિષય “નવીન ભવિષ્ય માટે આર્થિક વૃદ્ધિ” છે.