Read what US President Trump said about India at ‘Namaste Trump’ in Ahmedabad...

February 24th, 05:25 pm

Addressing a huge gathering at the world’s largest cricket stadium in Ahmedabad, US President Trump said, “The story of the Indian nation is a tale of astounding progress, a miracle of democracy, extraordinary persity, and above all, you are noble people.”

PM Modi is my true friend: US President Donald Trump at ‘Namaste Trump’ in Ahmedabad

February 24th, 05:23 pm

Prime Minister Narendra Modi hosted US President Donald Trump at the world’s largest cricket stadium in Motera, where they jointly addressed a community programme – ‘Namaste Trump’. In his remarks, US President Donald Trump referred to PM Modi as his ‘true friend’.

ગુજરાતના અમદાવાદમાં નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં પ્રધાનમંત્રીના સમાપન સંબોધનનો મૂળપાઠ

February 24th, 01:50 pm

તમે હમણાં જે ભારત વિષે કહ્યું મહાત્મા ગાંધી, સ્વામી વિવેકાનંદ અને સરદાર પટેલને શ્રદ્ધાપૂર્વક યાદ કર્યા, ભારતના લોકોના સામર્થ્ય વિષે કહ્યું, સિદ્ધિઓ અને સંસ્કૃતિ વિષયમાં કહ્યું, મારા વિષે પણ ઘણું બધું કહ્યું. હું તેના માટે પ્રત્યેક ભારતવાસી તરફથી તમારો ખૂબ–ખૂબ આભાર વ્યક્ત કરું છું. રાષ્ટ્રપતિ ટ્રમ્પે માત્ર ભારતનું જ ગૌરવ નથી વધાર્યું પરંતુ અમેરિકામાં રહેતા ભારતીયોને પણ સન્માન આપ્યું છે.

ગુજરાતના અમદાવાદમાં નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ

February 24th, 01:49 pm

આજે મોટેરા સ્ટેડિયમમાં એક નવો ઈતિહાસ બની રહ્યો છે. આજે આપણે ઈતિહાસનું પુનરાવર્તન થતું પણ જોઈ રહ્યા છીએ. પાંચ મહિના પહેલા મેં મારી અમેરિકા યાત્રાની શરૂઆત હ્યુસ્ટનમાં થયેલા હાઉડી મોદી કાર્યક્રમ સાથે કરી હતી અને આજે મારા મિત્ર રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાની ઐતિહાસિક ભારત યાત્રાનો પ્રારંભ અમદાવાદમાં નમસ્તે ટ્રમ્પ સાથે કરી રહ્યા છે. તમે કલ્પના કરી શકો છો તેઓ અમેરિકાથી સીધા અહીં પહોંચ્યા છે. આટલી લાંબી મુસાફરી બાદ ભારતમાં ઉતરતા જ રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને તેમના પરિવાર સાથે સીધા સાબરમતી આશ્રમ ગયા અને પછી આ કાર્યક્રમમાં આવ્યા છે.

પ્રધાનમંત્રી મોદીએ અમદાવાદમાં રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ સાથે #NamasteTrumpમાં સંબોધન કર્યું

February 24th, 01:48 pm

પ્રધાનંમત્રી નરેન્દ્ર મોદી અને યુએસના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અમદાવાદમાં આવેલા દુનિયાના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં યોજાયેલા 'નમસ્તે ટ્રમ્પ’ સામુદાયિક કાર્યક્રમમાં જનમેદનીને સંબોધી હતી. ભારત અને યુએસ વચ્ચેના સંબંધો અંગે પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, “આપણી વચ્ચે ઘણું બધુ સહિયારું છે: સહિયારા મૂલ્યો અને આદર્શો, ઉદ્યમશીલતા અને ઇનોવેશનનો સહિયારો જુસ્સો, સહિયારી તકો અને પડકારો, સહિયારી આશાઓ અને મહત્વાકાંક્ષાઓ.” પ્રધાનમંત્રી મોદી અને રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે અમદાવાદમાં આવેલા દુનિયાના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં યોજાયેલા #NamasteTrump સામુદાયિક કાર્યક્રમમાં વિશાળ જનમેદનીને સંબોધી હતી.

અમદાવાદમાં પ્રધાનમંત્રી મોદી અને રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પના રોડ શોની એક ઝલક...!

February 24th, 01:17 pm

પ્રધાનમંત્રી મોદી અને રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે અમદાવાદમાં મેગા રોડ શોમાં ભાગ લીધો હતો. પહેલો રોડ શો અમદાવાદના હવાઇમથકથી સાબરમતી આશ્રમ સુધી યોજાયો હતો, જ્યાં બંને નેતાઓએ મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી. અન્ય એક રોડ શો સાબરમતી આશ્રમથી શરૂ થઇને મોટેરા ખાતે આવેલા ક્રિકેટ સ્ટેડિયમ પર સમાપ્ત થયો હતો. આ સ્ટેડિયમમાં 'નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રી મોદી અને રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પના સ્વાગતમાં આવેલા તમામ વર્ગ અને સ્તરના લોકોથી માર્ગો ચિક્કાર ભરાઇ ગયા હતા.

સોશિયલ મીડિયા કોર્નર 28 નવેમ્બર 2017

November 28th, 07:19 pm

સોશિયલ મીડિયામાંથી શાસન સુધારવા માટે રોજ તમારા સૂચનો મળી રહે છે. તમારી શાસન સુધારવા માટેની ટ્વીટ્સ રોજ અત્રે મૂકાય છે. વાંચવાનું ચાલુ રાખો અને શેર કરો!

ગ્લોબલ આંત્રપ્રિન્યોરશિપ સમિટ, 2017માં પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળ પાઠ

November 28th, 03:46 pm

અમેરિકી સરકાર સાથે ભાગીદારીમાં ગ્લોબલ આંત્રપ્રિન્યોરશિપ સમિટ, 2017નું આયોજન કરવાની અમને ખુશી છે.

સોશિયલ મીડિયા કોર્નર 11 ઓગસ્ટ 2017

August 11th, 07:46 pm

સોશિયલ મીડિયામાંથી શાસન સુધારવા માટે રોજ તમારા સૂચનો મળી રહે છે. તમારી શાસન સુધારવા માટેની ટ્વીટ્સ રોજ અત્રે મૂકાય છે. વાંચવાનું ચાલુ રાખો અને શેર કરો!

નવેમ્બર 2017માં ભારત અને અમેરિકા વૈશ્વિક આંત્ર્પ્રીન્યોરશીપ સંમેલનની હૈદ્રાબાદમાં સહયજમાની કરશે

August 10th, 10:30 pm

ભારત અને અમેરિકા નવેમ્બર 28-30 2017માં હૈદ્રાબાદ ખાતે વૈશ્વિક આંત્ર્પ્રીન્યોરશીપ બેઠક (GES)ની સહયજમાની કરશે. આ બેઠક આન્ત્રપ્રીન્યોર્સ અને સ્ટાર્ટ અપ્સને વૈશ્વિક આગેવાનોને એકસાથે લાવશે.