પ્રધાનમંત્રીએ આઈટીબીપીના સ્થાપના દિવસ નિમિત્તે આઈટીબીપી હિમવીરોને શુભેચ્છા પાઠવી

October 24th, 10:41 am

આઈટીબીપીના સ્થાપના દિવસ નિમિત્તે આઈટીબીપી હિમવીરો અને તેમના પરિવારજનોને શુભેચ્છા પાઠવતા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આઈટીબીપીને બહાદુરી અને સમર્પણના પ્રતીક તરીકે બિરદાવ્યા. તેમણે કુદરતી આફતો અને બચાવ કામગીરી દરમિયાન તેમના પ્રયાસોની પણ પ્રશંસા કરી જે લોકોમાં અપાર ગૌરવની ભાવના ઊભી કરે છે.

પ્રધાનમંત્રીએ ITBPના સ્થાપના દિવસ પર અદમ્ય ભાવના અને બહાદુરીને સલામ કરી

October 24th, 08:58 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ITBPના સ્થાપના દિવસ પર ITBP જવાનોને શુભેચ્છા પાઠવી છે.

દેવઘર બચાવ કામગીરીમાં સામેલ લોકો સાથે પ્રધાનમંત્રીની વાતચીતનો મૂળપાઠ

April 13th, 08:01 pm

ગૃહ મંત્રી શ્રી અમિત શાહજી, સંસદ સભ્ય શ્રી નિશિકાંત દુબેજી, ગૃહ સચિવ, ચીફ ઑફ આર્મી સ્ટાફ, એર સ્ટાફના વડા, ઝારખંડના ડીજીપી, એનડીઆરએફના ડીજી, આઈટીબીપીના ડીજી, સ્થાનિક વહીવટીતંત્રના સાથીઓ, અમારી સાથે જોડાયેલા તમામ બહાદુર જવાનો, કમાન્ડો, પોલીસકર્મીઓ, અન્ય સાથી ગણ,

પ્રધાનમંત્રી શ્રી મોદીએ દેવઘર બચાવ કામગીરીમાં સામેલ લોકો સાથે વાતચીત કરી

April 13th, 08:00 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ભારતીય હવાઇ દળ-​​IAF, ભારતીય સેના, NDRF, ITBP, સ્થાનિક વહીવટીતંત્ર અને નાગરિક સમાજના કર્મચારીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો જેઓ દેવઘરમાં કૅબલ કાર અકસ્માતમાં બચાવ કામગીરીમાં સામેલ હતા. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી શ્રી અમિત શાહ, સંસદ સભ્ય શ્રી નિશિકાંત દુબે, કેન્દ્રીય ગૃહ સચિવ, સૈન્ય વડા, ચીફ ઓફ એર સ્ટાફ, એનડીઆરએફના ડીજી, ITBPના ડીજી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત હતા.

પ્રધાનમંત્રીએ ITBPના કર્મચારીઓને તેમના સ્થાપના દિવસે શુભેચ્છા પાઠવી હતી

October 24th, 11:06 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તમામ ITBP જવાનોને તેમના સ્થાપના દિવસ પર શુભેચ્છા પાઠવી છે.

Time for expansionism is over, this is the era of development: PM Modi

July 03rd, 02:37 pm

PM Narendra Modi visited Nimu, where he interacted with the valorous Jawans. PM Modi paid rich tributes to the martyred soldiers in the Galwan valley. The PM applauded the soldiers and said, Through display of your bravery, a clear message has gone to the world about India’s strength...Your courage is higher than the heights where you are posted today.

PM visits Nimu in Ladakh to interact with Indian troops

July 03rd, 02:35 pm

PM Narendra Modi visited Nimu, where he interacted with the valorous Jawans. PM Modi paid rich tributes to the martyred soldiers in the Galwan valley. The PM applauded the soldiers and said, Through display of your bravery, a clear message has gone to the world about India’s strength...Your courage is higher than the heights where you are posted today.

સોશિયલ મીડિયા કોર્નર 7 ફેબ્રુઆરી 2018

February 07th, 07:28 pm

સોશિયલ મીડિયામાંથી શાસન સુધારવા માટે રોજ તમારા સૂચનો મળી રહે છે. તમારી શાસન સુધારવા માટેની ટ્વીટ્સ રોજ અત્રે મૂકાય છે. વાંચવાનું ચાલુ રાખો અને શેર કરો!

પ્રધાનમંત્રી સિક્કિમ અને લદાખનાં વિદ્યાર્થીઓનાં આઇટીબીપી પર્યટન જૂથોને મળ્યાં

February 06th, 06:25 pm

ભારતનાં વિવિધ વિસ્તારોની મુલાકાત લઇ રહેલા સિક્કિમ અને લદાખનાં 53 વિદ્યાર્થીઓ, જેઓ આઇટીબીપીનાં બે પ્રવાસી સમુહોનાં ભાગ છે, તેઓ આજે (તા. 06 ફેબ્રુઆરી, 2018) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળ્યાં હતાં. પ્રધાનમંત્રીએ અનૌપચારિક વાતચીતમાં તેઓને સમૃદ્ધ, ભ્રષ્ટાચારમુક્ત ભારતનું વિઝન વહેંચ્યું હતું. પ્રધાનમંત્રીએ આ વિઝન પ્રાપ્ત કરવા માટે કામ કરવા બદલ તેમની પ્રશંસા કરી હતી. તેમણે વધુ કાર્યક્ષમ બનવા માટે વિદ્યાર્થીઓને ફિટ રહેવાની અપીલ પણ કરી હતી. આ સંદર્ભમાં તેમણે યોગનાં સમાન મહત્ત્વની પણ ચર્ચા કરી હતી.

પોતાની વીરતા અને માનવીય લક્ષણો દ્વારા ITBPએ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી છે: વડાપ્રધાન નરેન્દ્ર મોદી

October 24th, 10:50 am

ITBPના સ્થાપના દિવસ નિમિત્તે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ITBP પરિવારને શુભેચ્છાઓ પાઠવી હતી.