યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકાના રાષ્ટ્રપતિ સાથેની દ્વિપક્ષીય બેઠકમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું ઉદ્ઘાટન ભાષણ
May 24th, 05:29 pm
શ્રીમાન. રાષ્ટ્રપ્રમુખ, તમને મળીને હંમેશા ખૂબ આનંદ થાય છે. આજે આપણે અન્ય સકારાત્મક અને ઉપયોગી ક્વાડ સમિટમાં પણ સાથે ભાગ લીધો હતો.ભારત સરકાર અને યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા વચ્ચે રોકાણ પ્રોત્સાહન કરાર
May 23rd, 06:25 pm
ભારત સરકાર અને યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકાની સરકારે આજે જાપાનના ટોક્યો ખાતે રોકાણ પ્રોત્સાહન કરાર (IIA) પર હસ્તાક્ષર કર્યા છે. IIA પર ભારત સરકારના વિદેશ સચિવ શ્રી વિનય ક્વાત્રા અને યુ.એસ. ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ ફાઇનાન્સ કોર્પોરેશન (DFC)ના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર શ્રી સ્કોટ નાથન દ્વારા સહી કરવામાં આવી હતી.