રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ના એક વર્ષ પૂર્ણ થવા પર પ્રધાનમંત્રીના પ્રવચનનો મૂળપાઠ
July 29th, 05:54 pm
નમસ્કાર, કાર્યક્રમમાં મારી સાથે જોડાઈ રહેલા કેબિનેટના મારા સાથી સહયોગીગણ, રાજ્યોના માનનીય રાજ્યપાલ, તમામ સન્માનિત મુખ્યમંત્રીઓ, નાયબ મુખ્યમંત્રીઓ, રાજય સરકારના મંત્રીગણ, ઉપસ્થિત શિક્ષણવિદો, અધ્યાપકગણ, તમામ અભિભાવક અને મારા પ્રિય યુવાન સાથીઓ.રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ની પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે શિક્ષણ સમુદાયને પ્રધાનમંત્રીનું સંબોધન
July 29th, 05:50 pm
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (નેશનલ એજ્યુકેશન પૉલિસી-એનઈપી) 2020 હેઠળ સુધારાને એક વર્ષ પૂર્ણ થયું એ નિમિત્તે આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા સમગ્ર દેશના શિક્ષણ અને કૌશલ્ય વિકાસના નીતિ ઘડનારાઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષકોને સંબોધન કર્યું હતું. તેમણે શિક્ષણ ક્ષેત્રમાં બહુવિધ નવી શરૂઆતોનો પણ આરંભ કર્યો હતો.29 જુલાઈએ પ્રધાનમંત્રી દેશના શિક્ષણ સમુદાયને સંબોધિત કરશે
July 28th, 12:53 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 હેઠળ સુધારાના એક વર્ષ પૂરા થવા નિમિત્તે 29મી જુલાઈ 2021ના રોજ વીડિયો કોન્ફર્સિંગના માધ્યમથી દેશભરમાં શિક્ષણ અને કૌશલ્ય વિકાસના ક્ષેત્રમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો, નીતિ ઉત્પાદકોને સંબોધિત કરશે. તેઓ શિક્ષણ ક્ષેત્રે પણ અનેક પહેલ શરૂ કરશે.