વર્લ્ડ હેરિટેજ કમિટીના 46મા સત્રના ઉદ્ઘાટન સમયે પીએમના સંબોધનનો મૂળપાઠ
July 21st, 07:45 pm
આજે ભારત ગુરુ પૂર્ણિમાના પવિત્ર તહેવારની ઉજવણી કરી રહ્યું છે. સૌ પ્રથમ, હું તમને અને તમામ દેશવાસીઓને જ્ઞાન અને આધ્યાત્મિકતાના આ તહેવાર પર અભિનંદન આપું છું. આવા મહત્વના દિવસે આજે 46મી વર્લ્ડ હેરિટેજ કમિટીની બેઠક શરૂ થઈ રહી છે. અને આ ઈવેન્ટ ભારતમાં પહેલીવાર આયોજિત થઈ રહી છે અને સ્વાભાવિક રીતે જ મારા સહિત તમામ દેશવાસીઓ તેનાથી ખૂબ જ ખુશ છે. હું આ પ્રસંગે વિશ્વભરના તમામ મહાનુભાવો અને મહેમાનોનું સ્વાગત કરું છું. ખાસ કરીને, હું યુનેસ્કોના મહાનિર્દેશક ઓડ્રી ઓઝુલેને પણ અભિનંદન આપું છું. મને વિશ્વાસ છે કે દરેક વૈશ્વિક ઈવેન્ટની જેમ આ ઈવેન્ટ પણ ભારતમાં સફળતાના નવા રેકોર્ડ બનાવશે.પ્રધાનમંત્રીએ નવી દિલ્હીમાં ભારત મંડપમમાં વર્લ્ડ હેરિટેજ કમિટીના 46મા સત્રનું ઉદઘાટન કર્યું
July 21st, 07:15 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં ભારત મંડપમમાં વિશ્વ ધરોહર સમિતિના 46મા સત્રનું ઉદ્ઘાટન કર્યું હતું. વર્લ્ડ હેરિટેજ કમિટીની બેઠક દર વર્ષે મળે છે અને તે વર્લ્ડ હેરિટેજ પરની તમામ બાબતોનું સંચાલન કરવા અને વર્લ્ડ હેરિટેજની યાદીમાં સમાવિષ્ટ સાઇટ્સ પર નિર્ણય લેવા માટે જવાબદાર છે. ભારત પ્રથમ વખત વર્લ્ડ હેરિટેજ કમિટીની બેઠકનું આયોજન કરી રહ્યું છે. પ્રધાનમંત્રીએ આ પ્રસંગે પ્રદર્શિત વિવિધ પ્રદર્શનોની પણ મુલાકાત લીધી હતી.પ્રધાનમંત્રી કાર્યાલયે 10માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી
June 21st, 02:26 pm
પ્રધાનમંત્રી કાર્યાલયે આજે સવારે 10માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી હતી. પ્રધાનમંત્રી કાર્યાલયમાં રાજ્ય મંત્રી ડૉ.જિતેન્દ્ર સિંહ, પ્રધાનમંત્રીનાં અગ્ર સચિવ ડૉ. પી કે મિશ્રા, વરિષ્ઠ અધિકારીઓ અને અન્યોએ યોગ સત્રમાં ભાગ લીધો હતો.શ્રીનગરમાં ડલ લેક ખાતે આ વર્ષે યોગ દિવસ કાર્યક્રમ માટે એક અદભૂત વાતાવરણ પૂરું પાડ્યુઃ પ્રધાનમંત્રી
June 21st, 02:22 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આ વર્ષે યોગ દિવસના કાર્યક્રમની ઝાંખી શેર કરી.પ્રધાનમંત્રીએ શ્રીનગરના ડલ લેક ખાતે યોગ પ્રેમીઓ સાથે સેલ્ફી લીધી
June 21st, 11:44 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસના અવસર પર જમ્મુ અને કાશ્મીરના શ્રીનગરમાં ડલ લેક ખાતે આયોજિત કાર્યક્રમમાં યોગ પ્રેમીઓ સાથે સેલ્ફી શેર કરી છે.Lifestyle of the planet, for the planet and by the planet: PM Modi at launch of Mission LiFE
October 20th, 11:01 am
At the launch of Mission LiFE in Kevadia, PM Modi said, Mission LiFE emboldens the spirit of the P3 model i.e. Pro Planet People. Mission LiFE, unites the people of the earth as pro planet people, uniting them all in their thoughts. It functions on the basic principles of Lifestyle of the planet, for the planet and by the planet.PM launches Mission LiFE at Statue of Unity in Ekta Nagar, Kevadia, Gujarat
October 20th, 11:00 am
At the launch of Mission LiFE in Kevadia, PM Modi said, Mission LiFE emboldens the spirit of the P3 model i.e. Pro Planet People. Mission LiFE, unites the people of the earth as pro planet people, uniting them all in their thoughts. It functions on the basic principles of Lifestyle of the planet, for the planet and by the planet.કર્ણાટકના મૈસુર પેલેસ ગ્રાઉન્ડ ખાતે 8મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
June 21st, 06:55 am
રાજ્યના રાજ્યપાલ શ્રી થાવરચંદ ગેહલોતજી, મુખ્યમંત્રી શ્રી બસવરાજ બોમાઈજી, શ્રી યદુવીર કૃષ્ણ દાતા ચામરાજા વાડિયારજી, રાજમાતા પ્રમોદા દેવી, મંત્રી શ્રી સર્બાનંદ સોનોવાલજી, 8મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર દેશ અને વિશ્વના તમામ લોકોને હાર્દિક અભિનંદન.આંતરરાષ્ટ્રીય યોગ દિવસના આઠમા સંસ્કરણ નિમિત્તે પ્રધાનમંત્રીએ મૈસૂરમાં આવેલા મૈસૂર પેલેસ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા સામૂહિક યોગ પ્રદર્શનમાં ભાગ લીધો
June 21st, 06:54 am
પ્રધાનંમત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ (IDY)ના 8મા સંસ્કરણ નિમિત્તે મૈસૂરમાં આવેલા મૈસૂર પેલેસ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા સામૂહિક યોગ પ્રદર્શન કાર્યક્રમમાં હજારો લોકોની સાથે ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં કર્ણાટકના રાજ્યપાલ શ્રી થાવરચંદ ગેહલોત, રાજ્યના મુખ્યમંત્રી શ્રી બસવરાજ બોમાઇ, કેન્દ્રીય મંત્રી શ્રી સર્બાનંદ સોનોવાલ તેમજ અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા.With right support and environment, no goal is impossible: PM Modi
June 19th, 05:01 pm
Prime Minister Modi launched the historic torch relay for the 44th Chess Olympiad at Indira Gandhi Stadium, New Delhi. PM Modi remarked, We are proud that a sport, starting from its birthplace and leaving its mark all over the world, has become a passion for many countries.”PM launches historic torch relay for 44th Chess Olympiad
June 19th, 05:00 pm
Prime Minister Modi launched the historic torch relay for the 44th Chess Olympiad at Indira Gandhi Stadium, New Delhi. PM Modi remarked, We are proud that a sport, starting from its birthplace and leaving its mark all over the world, has become a passion for many countries.”યોગ એ જ્ઞાન, કર્મ અને ભક્તિનું સંપૂર્ણ મિશ્રણ છે: પીએમ
June 14th, 11:16 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે યોગ જ્ઞાન, કર્મ એ ભક્તિનું પૂર્ણ સંયોજન છે. તેમણે એમ પણ કહ્યું હતું કે ઝડપથી ગતિ પામતા વિશ્વમાં એ અતિ આવશ્યક શાંતિ અર્પે છે.What are your ideas to make Yoga more popular and the 3rd International Day memorable?
March 26th, 11:24 am
June 21, 2017 would mark the third International Day of Yoga. PM Narendra Modi during his Mann Ki Baat on March 26th has urged people to make it memorable. PM has called upon to spread the reach of yoga and draw more people towards it. Share your views how would you contribute towards involving more and more people.ઋષિકેશમાં વાર્ષિક આંતરરાષ્ટ્રીય યોગ સભામાં પ્રધાનમંત્રીના ઉદ્ઘાટન ભાષણ (વીડિયો કોન્ફરન્સિંગ મારફતે)નો મૂળ પાઠ
March 02nd, 02:00 pm
PM Narendra Modi today addressed the 29th edition of International Yoga Festival in Rishikesh through video conferencing. During his address the PM said there is no better place than Rishikesh to hold a yoga festival. He said, “Yoga expands our limited sense of self to see our families, societies and mankind & extension of our own self.” He also said, “Yoga makes an inpidual a better person in thought, action, knowledge & devotion.”