આજે વિશ્વભરના લોકો ભારત વિશે વધુ જાણવા માંગે છે: મન કી બાત દરમિયાન પીએમ મોદી
October 27th, 11:30 am
મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. 'મન કી બાત'માં આપ સહુનું સ્વાગત છે. જો તમે મને પૂછો કે મારા જીવનની સૌથી યાદગાર પળો કઈ-કઈ રહી તો અનેક ઘટના યાદ આવે છે, પરંતુ તેમાંથી એક પળ એવી છે, જે ખૂબ જ વિશેષ છે, તે પળ હતી, જ્યારે ગત વર્ષે 15 નવેમ્બરે હું ભગવાન બિરસા મુંડાની જયંતી પર તેમના જન્મસ્થળ ઝારખંડના ઉલિહાતૂ ગામ ગયો હતો. આ યાત્રાનો મારા પર ખૂબ જ મોટો પ્રભાવ પડ્યો હતો. હું દેશનો પ્રથમ પ્રધાનમંત્રી છું, જેને આ પવિત્ર ભૂમિની માટીને પોતાના મસ્તક પર લગાવવાનું સૌભાગ્ય મળ્યું. તે ક્ષણે, મને ન માત્ર સ્વતંત્રતા સંગ્રામની શક્તિ અનુભવાઈ, પરંતુ, આ ધરતીની શક્તિ સાથે જોડાવાનો પણ અવસર મળ્યો. મને એવી અનુભૂતિ થઈ કે એક સંકલ્પને પૂરા કરવાનું સાહસ કેવી રીતે દેશના કરોડો લોકોનું ભાગ્ય બદલી શકે છે.Congress' royal family is the most corrupt family in the country: PM Modi in Katra
September 19th, 12:06 pm
PM Modi addressed large gatherings in Katra, emphasizing Jammu and Kashmir's rapid development, increased voter turnout, and improved security. He criticized past leadership for neglecting the region, praised youth for rising against dynastic politics, and highlighted infrastructure projects, education, and tourism growth. PM Modi reiterated BJP's commitment to Jammu and Kashmir’s progress and statehood restoration.Since Article 370 was revoked, terror and separatism have been steadily weakening: PM Modi in Srinagar
September 19th, 12:05 pm
PM Modi addressed large gatherings in Srinagar, emphasizing Jammu and Kashmir's rapid development, increased voter turnout, and improved security. He criticized past leadership for neglecting the region, praised youth for rising against dynastic politics, and highlighted infrastructure projects, education, and tourism growth. PM Modi reiterated BJP's commitment to Jammu and Kashmir’s progress and statehood restoration.PM Modi addresses public meetings in Srinagar & Katra, Jammu & Kashmir
September 19th, 12:00 pm
PM Modi addressed large gatherings in Srinagar and Katra, emphasizing Jammu and Kashmir's rapid development, increased voter turnout, and improved security. He criticized past leadership for neglecting the region, praised youth for rising against dynastic politics, and highlighted infrastructure projects, education, and tourism growth. PM Modi reiterated BJP's commitment to Jammu and Kashmir’s progress and statehood restoration.રશિયામાં ભારતીય સમુદાયને પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
July 09th, 11:35 am
તમારો પ્રેમ, તમારો સ્નેહ, તમે સમય કાઢીને અહીં આવ્યા એ માટે હું તમારો ખૂબ આભારી છું. હું એકલો આવ્યો નથી. હું મારી સાથે ઘણું બધું લઈને આવ્યો છું. હું મારી સાથે ભારતની માટીની સુવાસ લઈને આવ્યો છું. હું મારી સાથે 140 કરોડ દેશવાસીઓનો પ્રેમ લઈને આવ્યો છું. હું તમારા માટે તેમની શુભકામનાઓ લઈને આવ્યો છું અને તે ખૂબ જ આનંદદાયક છે કે ત્રીજી વખત સરકારમાં આવ્યા પછી, ભારતીય ડાયસ્પોરા સાથે મારો પ્રથમ સંવાદ અહીં મોસ્કોમાં તમારી સાથે થઈ રહ્યો છે.પ્રધાનમંત્રીએ રશિયામાં ભારતીય સમુદાયને સંબોધન કર્યું
July 09th, 11:30 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મોસ્કોમાં આયોજિત એક કાર્યક્રમમાં રશિયામાં ભારતીય સમુદાય સાથે વાતચીત કરી હતી. સમાજના લોકો દ્વારા તેમનું વિશેષ ઉષ્મા અને સ્નેહથી સ્વાગત કરવામાં આવ્યું હતું.બંધારણ અને લોકશાહી પ્રણાલીમાં અતૂટ વિશ્વાસની પુનઃ પુષ્ટિ કરવા બદલ દેશવાસીઓનો આભારઃ મન કી બાત દરમિયાન પીએમ મોદી
June 30th, 11:00 am
મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. આજે એ દિવસ આવી જ ગયો જેની આપણે ફેબ્રુઆરીથી પ્રતીક્ષા કરી રહ્યા હતા. હું 'મન કી બાત'ના માધ્યમથી એક વાર ફરી આપની વચ્ચે, પોતાના પરિવારજનો વચ્ચે આવ્યો છું. એક ખૂબ જ સુંદર ઉક્તિ છે- 'ઇતિ વિદા પુનર્મિલનાય' તેનો અર્થ પણ એટલો જ સુંદર છે- હું વિદાય લઉં છું, ફરી મળવા માટે. આ ભાવથી મેં ફેબ્રુઆરીમાં તમને કહ્યું હતું કે ચૂંટણી પરિણામો પછી ફરી મળીશું, અને આજે 'મન કી બાત' સાથે હું, તમારી વચ્ચે ફરી ઉપસ્થિત છું. આશા છે કે તમે બધા મજામાં હશો, ઘરમાં બધાંનું સ્વાસ્થ્ય સારું હશે અને હવે તો ચોમાસું પણ આવી ગયું છે અને જ્યારે ચોમાસું આવે છે તો મન આનંદિત થઈ જાય છે. આજથી ફરી એક વાર, આપણે 'મન કી બાત'માં એવા દેશવાસીઓની ચર્ચા કરીશું જે પોતાનાં કામોથી સમાજમાં, દેશમાં પરિવર્તન લાવી રહ્યા છે. આપણે ચર્ચા કરીશું, આપણી, સમૃદ્ધ સંસ્કૃતિની, ગૌરવશાળી ઇતિહાસની, અને, વિકસિત ભારતના પ્રયાસની.યોગ એકરૂપ તાત્ત્વિક શક્તિ બની ગયો છે, જેણે વિવિધ સંસ્કૃતિઓ અને પૃષ્ઠભૂમિના લોકોને એકમંચ પર લાવ્યા છેઃ પ્રધાનમંત્રી
June 21st, 09:15 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 10માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે સમગ્ર વિશ્વમાં એકસાથે આવીને યોગનો અભ્યાસ કરનારા વ્યક્તિઓ, સમુદાયો અને સંસ્થાઓના સહિયારા પ્રયાસોની પ્રશંસા કરી હતી. પ્રધાનમંત્રીએ યોગને લોકપ્રિય બનાવવા કામ કરતા તમામ લોકોનો પણ આભાર માન્યો હતો.પ્રધાનમંત્રી કાર્યાલયે 10માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી
June 21st, 02:26 pm
પ્રધાનમંત્રી કાર્યાલયે આજે સવારે 10માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી હતી. પ્રધાનમંત્રી કાર્યાલયમાં રાજ્ય મંત્રી ડૉ.જિતેન્દ્ર સિંહ, પ્રધાનમંત્રીનાં અગ્ર સચિવ ડૉ. પી કે મિશ્રા, વરિષ્ઠ અધિકારીઓ અને અન્યોએ યોગ સત્રમાં ભાગ લીધો હતો.શ્રીનગરમાં ડલ લેક ખાતે આ વર્ષે યોગ દિવસ કાર્યક્રમ માટે એક અદભૂત વાતાવરણ પૂરું પાડ્યુઃ પ્રધાનમંત્રી
June 21st, 02:22 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આ વર્ષે યોગ દિવસના કાર્યક્રમની ઝાંખી શેર કરી.પ્રધાનમંત્રી દ્વારા શ્રીનગર, જમ્મુ કાશ્મીરમાં યોગ સાધકોને આપેલા સંબોધનનો મૂળપાઠ
June 21st, 12:58 pm
આજે જે દ્રશ્ય છે, તે સમગ્ર વિશ્વના માનસ પટલ પર હંમેશા જીવંત રહેશે. જો વરસાદ ન પડ્યો હોત તો કદાચ તેટલું ધ્યાન આકર્ષિત ન થયું હોત, જેટલું વરસાદ પડ્યા બાદ પણ, અને જ્યારે શ્રીનગરમાં વરસાદ પડે છે ત્યારે ઠંડી પણ વધી જાય છે. મારે પણ સ્વેટર પહેરવાનું પડ્યું. તમે લોકો તો અહીંના છો, તમે તેનાથી ટેવાઈ ગયા છો, તમારા માટે કોઈ સમસ્યા નથી. પરંતુ વરસાદને કારણે થોડો વિલંબ થયો, અમારે તેને બે-ત્રણ ભાગમાં વહેંચવું પડ્યું. તેમ છતાં, વિશ્વ સમુદાયે જાણવું જોઈએ કે પોતાના અને સમાજ માટે યોગનું શું મહત્વ છે, યોગ જીવનની સહજ પ્રવૃત્તિ કેવી રીતે બની શકે છે. જેમ તમારા દાંત સાફ કરવા એ એક નિયમિત દિનચર્યા બની જાય છે, તમારા વાળને માવજત કરવા એ એક નિયમિત દિનચર્યા બની જાય છે, તેવી જ રીતે, જ્યારે યોગ જીવનમાં સરળતાથી એકીકૃત થઈ જાય છે, ત્યારે તે એક કુદરતી પ્રવૃત્તિ બની જાય છે, અને તે દરેક ક્ષણે લાભ આપતી રહે છે.પ્રધાનમંત્રીએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2024 અંતર્ગત જમ્મુ અને કાશ્મીરનાં શ્રીનગરમાં ડલ લેક પર યોગ સાધકોને સંબોધન કર્યું
June 21st, 11:50 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસનાં પ્રસંગે ડલ લેક ખાતે શ્રીનગરનાં નાગરિકોને સંબોધન કર્યું હતું.પ્રધાનમંત્રીએ શ્રીનગરના ડલ લેક ખાતે યોગ પ્રેમીઓ સાથે સેલ્ફી લીધી
June 21st, 11:44 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસના અવસર પર જમ્મુ અને કાશ્મીરના શ્રીનગરમાં ડલ લેક ખાતે આયોજિત કાર્યક્રમમાં યોગ પ્રેમીઓ સાથે સેલ્ફી શેર કરી છે.Glimpses from Yoga Day celebrations in Srinagar
June 21st, 10:49 am
Prime Minister Narendra Modi took part in the 10th International Day of Yoga celebrations in Srinagar, Jammu and Kashmir. He joined several yoga practioners in performing various yogasanas. The PM underscored the global recognition of yoga and its profound impact on holistic health.શ્રીનગર, જમ્મુ અને કાશ્મીરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
June 21st, 06:31 am
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર, મને યોગ અને ધ્યાનની ભૂમિ કાશ્મીરની મુલાકાત લેવાનો લહાવો મળ્યો છે. કાશ્મીર અને શ્રીનગરનું આ વાતાવરણ, આ ઉર્જા અને જે શક્તિ આપણને અનુભૂતિ યોગથી મળે છે, તે આપણે શ્રીનગરમાં અનુભવી રહ્યા છીએ. હું કાશ્મીરની ધરતી પરથી યોગ દિવસ પર દેશના તમામ લોકોને અને વિશ્વના ખૂણે ખૂણે યોગ કરી રહેલા લોકોને અભિનંદન આપું છું.જમ્મુ અને કાશ્મીરના શ્રીનગરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2024 પર પ્રધાનમંત્રીનું સંબોધન
June 21st, 06:30 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે જમ્મુ અને કાશ્મીરનાં શ્રીનગરમાં આયોજિત 10માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ (આઇવાયડી)ને સંબોધન કર્યું હતું. પ્રધાનમંત્રીએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીનું નેતૃત્વ કર્યું હતું અને યોગ સત્રમાં ભાગ લીધો હતો.પ્રધાનમંત્રી 20થી 21 જૂનનાં રોજ જમ્મુ અને કાશ્મીરની મુલાકાત લેશે
June 19th, 04:26 pm
પ્રધાનમંત્રી 20 જૂનનાં રોજ સાંજે 6 વાગ્યે શ્રીનગરમાં શેર-એ-કાશ્મીર ઇન્ટરનેશનલ કોન્ફરન્સ સેન્ટર (એસકેઆઇસીસી)માં 'એમ્પાવરિંગ યુથ, ટ્રાન્સફોર્મિંગ J&K' કાર્યક્રમમાં સહભાગી થશે. પ્રધાનમંત્રી જમ્મુ અને કાશ્મીરમાં અનેકવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે. તેઓ કૃષિ અને આનુષંગિક ક્ષેત્રોમાં સ્પર્ધાત્મકતા સુધારણા પ્રોજેક્ટ (જેકેસીઆઈપી) પણ શરૂ કરશે.બિહારનાં રાજગીરમાં નાલંદા વિશ્વવિદ્યાલય પરિસરનાં ઉદઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ
June 19th, 10:31 am
આ પ્રસંગે બિહારના રાજ્યપાલ શ્રી રાજેન્દ્ર આર્લેકરજી, અહીંના પરિશ્રમી મુખ્યમંત્રી શ્રી નીતિશકુમારજી, આપણા વિદેશ મંત્રી શ્રી એસ. જયશંકરજી, વિદેશ રાજ્યમંત્રી શ્રી પબિત્રાજી, જુદા જુદા દેશો મહાનુભાવો, રાજદૂતો, નાલંદા યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર, પ્રોફેસરો, વિદ્યાર્થીઓ અને ઉપસ્થિત સહકર્મીઓ!પ્રધાનમંત્રીએ બિહારના રાજગીરમાં નાલંદા વિશ્વવિદ્યાલય પરિસરનું ઉદઘાટન કર્યું
June 19th, 10:30 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બિહારનાં રાજગીરમાં નાલંદા વિશ્વવિદ્યાલયનાં નવા પરિસરનું ઉદઘાટન કર્યું. આ યુનિવર્સિટીની કલ્પના ભારત અને ઇસ્ટ એશિયા સમિટ (ઇએએસ) દેશો વચ્ચે જોડાણ તરીકે કરવામાં આવી છે. ઉદ્ઘાટન સમારંભમાં 17 દેશોના મિશનના પ્રમુખો સહિત અનેક પ્રતિષ્ઠિત લોકો ઉપસ્થિત રહ્યા હતા. પ્રધાનમંત્રીએ એક રોપાનું પણ વાવેતર કર્યું હતું.પીએમ મોદીએ ઉષ્ટ્રાસન પર એક વીડિયો શેર કર્યો
June 18th, 10:29 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઉષ્ટ્રાસન અથવા ઊંટની મુદ્રા પર એક વીડિયો ક્લિપ શેર કરી છે જે પીઠ અને ગરદનના સ્નાયુઓને મજબૂત બનાવે છે અને રક્ત પરિભ્રમણ અને દૃષ્ટિ સુધારવામાં પણ મદદ કરે છે.