અરુણાચલ પ્રદેશમાં વિકસિત ભારત-વિકસિત ઉત્તર પૂર્વમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
March 09th, 11:09 am
સમગ્ર દેશમાં વિકસિત રાજ્ય ‘વિકસિત રાજ્યથી વિકસિત ભારત’ની રાષ્ટ્રીય ઉજવણી પૂરજોશમાં ચાલી રહી છે. આજે મને વિકસિત ઉત્તર પૂર્વની આ ઉજવણીમાં ઉત્તર પૂર્વના તમામ રાજ્યો સાથે મળીને ભાગ લેવાની તક મળી છે. તમે બધા અહીં આટલી મોટી સંખ્યામાં આવ્યા છો. મણિપુર, મેઘાલય, નાગાલેન્ડ, સિક્કિમ અને ત્રિપુરાના હજારો લોકો પણ આ કાર્યક્રમમાં ટેક્નોલોજી દ્વારા અમારી સાથે જોડાયેલા છે. વિકસિત ઉત્તર પૂર્વની પ્રતિજ્ઞા લેવા બદલ હું તમને બધાને હૃદયપૂર્વક અભિનંદન આપું છું. હું ઘણી વખત અરુણાચલ આવ્યો છું પરંતુ આજે મને કંઈક અલગ જ દેખાય છે. મતલબ કે જ્યાં મારી નજર પહોંચી શકે છે ત્યાં લોકો જ છે. અને તેમાં માતાઓ અને બહેનોની સંખ્યા અદ્ભુત છે, આજે તે અદ્ભુત વાતાવરણ છે.પ્રધાનમંત્રીએ અરુણાચલ પ્રદેશના ઇટાનગરમાં વિકસિત ભારત વિકસિત ઉત્તર પૂર્વ કાર્યક્રમને સંબોધિત કર્યો
March 09th, 10:46 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે અરુણાચલ પ્રદેશના ઇટાનગરમાં વિકસિત ભારત વિકસિત ઉત્તર પૂર્વ કાર્યક્રમને સંબોધિત કર્યો હતો. શ્રી મોદીએ મણિપુર, મેઘાલય, નાગાલેન્ડ, સિક્કિમ, ત્રિપુરા અને અરુણાચલ પ્રદેશમાં આશરે રૂ. 55,600 કરોડના મૂલ્યની બહુવિધ વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન કર્યું, રાષ્ટ્રને સમર્પિત કર્યું અને શિલાન્યાસ કર્યો. તેમણે સેલા ટનલ પણ રાષ્ટ્રને સમર્પિત કરી અને આશરે રૂ. 10,000 કરોડની UNNATI યોજના શરૂ કરી. આજના વિકાસ પ્રોજેક્ટ્સમાં રેલ, રોડ, આરોગ્ય, આવાસ, શિક્ષણ, બોર્ડર ઈન્ફ્રાસ્ટ્રક્ચર, આઈટી, પાવર, ઓઈલ અને ગેસ જેવા ક્ષેત્રોનો સમાવેશ થાય છે.પીએમ સ્વનિધિએ ગરીબોના જીવનને ખુશીઓથી ભરી દીધું છે: પીએમ
March 08th, 04:29 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગરીબમાં ગરીબ લોકોના જીવનમાં PM સ્વનિધિ યોજનાની અસરને રેખાંકિત કરી છે.પીએમ-આવાસ યોજના મહિલાઓના વધુ સશક્તીકરણમાં ગેમ-ચેન્જર બની છે: પ્રધાનમંત્રી
March 08th, 04:26 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગૌરવ અને સશક્તીકરણ સુનિશ્ચિત કરવા માટે ઘરની કેન્દ્રિયતા પર ભાર મૂક્યો હતો.લખપતિ દીદી યોજના સમગ્ર દેશમાં મહિલાઓનું સશક્તીકરણ કરી રહી છે: પ્રધાનમંત્રી
March 08th, 04:20 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મહિલા દિવસ પર કહ્યું હતું કે સ્વસહાય જૂથો સાથે જોડાયેલી મહિલાઓ વિકસીત ભારત માટે મજબૂત કડી છે.નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે પ્રથમ વખત 'નેશનલ ક્રિએટર્સ એવોર્ડ્સ'માં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
March 08th, 10:46 am
આ કાર્યક્રમમાં હાજર મંત્રી પરિષદના મારા સાથીદારો અશ્વિની વૈષ્ણવજી, જ્યુરી સભ્યો ભાઈ પ્રસુન જોશીજી, રૂપાલી ગાંગુલીજી, દેશના ખૂણે ખૂણેથી અહીં હાજર રહેલા તમામ કન્ટેન્ટ સર્જકો, દેશના દરેક ખૂણે આ ઈવેન્ટ જોઈ રહેલા મારા તમામ યુવા મિત્રો અને બીજા બધા સજ્જનો. આપ સૌનું સ્વાગત છે, આપ સૌને અભિનંદન. અને તમે એ લોકો છો જેમણે તમારું સ્થાન બનાવ્યું છે, અને તેથી જ તમે આજે તે સ્થાન પર છો – ભારત મંડપમ. અને બહારનું પ્રતીક પણ સર્જનાત્મકતા સાથે સંકળાયેલું છે, અને આ તે જગ્યા છે જ્યાં G-20ના તમામ વડાઓ અહીં એકઠા થયા હતા, અને આગળની દુનિયા કેવી રીતે બનાવવી તે અંગે ચર્ચા કરી રહ્યા હતા. અને આજે તમે એવા લોકો છો જેઓ ભારતનું ભવિષ્ય કેવી રીતે બનાવવું તેની ચર્ચા કરવા આવ્યા છો.પ્રધાનમંત્રીએ સૌપ્રથમ રાષ્ટ્રીય સર્જક પુરસ્કારનાં વિજેતાઓ સાથે વાતચીત કરી
March 08th, 10:45 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે સૌપ્રથમ રાષ્ટ્રીય સર્જકો પુરસ્કાર એનાયત કર્યો હતો. તેમણે વિજેતાઓ સાથે ટૂંકી વાતચીત પણ કરી હતી. સકારાત્મક પરિવર્તન લાવવા માટે સર્જનાત્મકતાનો ઉપયોગ કરવા માટે આ એવોર્ડની કલ્પના લોન્ચપેડ તરીકે કરવામાં આવી છે.પ્રધાનમંત્રીએ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર શુભેચ્છાઓ પાઠવી
March 08th, 08:56 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર શુભેચ્છાઓ પાઠવી છે.મન કી બાત: ‘મારો પહેલો વોટ – દેશ કે લિયે’...પીએમ મોદીએ પહેલીવાર મતદારોને તેમના મતાધિકારનો ઉપયોગ કરવા વિનંતી કરી.
February 25th, 11:00 am
મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. ‘મન કી બાત’ના 11૦મા એપિસૉડમાં આપનું સ્વાગત છે. હંમેશાંની જેમ, આ વખતે પણ તમારાં બહુ બધાં સૂચનો, ઇનપૂટ્સ અને કૉમેન્ટ્સ મળ્યાં છે. અને હંમેશાંની જેમ આ વખતે પણ એ પડકાર છે કે કયા-કયા વિષયોને સમાવવામાં આવે. મને સકારાત્મકતાથી ભરેલાં એકથી એક ચડિયાતાં ઇનપૂટ્સ મળ્યાં છે. તેમાં ઘણા બધા એવા દેશવાસીઓનો ઉલ્લેખ છે, જે બીજા માટે આશાનું કિરણ બનીને તેમના જીવનમાં શ્રેષ્ઠતા 8 લાવવામાં લાગેલા છે.પ્રધાનમંત્રી શ્રીએ રાષ્ટ્રપતિનો લેખ શેર કર્યો
March 08th, 07:11 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુનો લેખ શેર કર્યો હતો. લેખ હર સ્ટોરી, માય સ્ટોરી - શા માટે હું લૈંગિક ન્યાય વિશે આશાવાદી છું ભારતીય મહિલાઓની અદમ્ય ભાવના અને તેની પોતાની સફર વિશે છે.કચ્છમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે આયોજિત સેમિનારમાં પ્રધાનમંત્રી શ્રીના સંબોધનનો મૂળપાઠ
March 08th, 06:03 pm
હું તમને બધાને, દેશની તમામ મહિલાઓને, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. આ અવસર પર દેશની મહિલા સંતો અને સાધ્વીઓ દ્વારા આ નવતર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. હું તમને બધાને અભિનંદન આપું છું.પ્રધાનમંત્રીએ કચ્છમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર સેમિનારને સંબોધન કર્યું
March 08th, 06:00 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કચ્છમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર વીડિયો કોન્ફરન્સ દ્વારા એક સેમિનારને સંબોધિત કર્યો હતો.'વૃદ્ધિ અને મહત્વાકાંક્ષી અર્થવ્યવસ્થા માટે ધિરાણ' પર પોસ્ટ-બજેટ વેબિનારમાં પીએમના સંબોધનનો મૂળપાઠ
March 08th, 02:23 pm
સૌ પ્રથમ, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ, આપ સૌને શુભેચ્છાઓ અને એ પણ ગર્વની વાત છે કે આજે જ્યારે આપણે બજેટના સંદર્ભમાં ચર્ચા કરી રહ્યા છીએ, ત્યારે ભારત જેવા વિશાળ દેશના નાણામંત્રી પણ એક મહિલા છે, જેમણે આ વખતે દેશનું મોટું પ્રગતિશીલ બજેટ આપ્યું છે.પ્રધાનમંત્રીએ 'વૃદ્ધિ અને મહત્વાકાંક્ષી અર્થતંત્ર માટે ધિરાણ' વિષય પર પોસ્ટ-બજેટ વેબિનારને સંબોધન કર્યું
March 08th, 11:57 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે 'વૃદ્ધિ અને મહત્ત્વાકાંક્ષી અર્થતંત્ર માટે ધિરાણ' વિષય પર પોસ્ટ-બજેટ વેબિનારને સંબોધન કર્યું હતું. પ્રધાનમંત્રી દ્વારા સંબોધિત આ પ્રકારનો દસમો પોસ્ટ-બજેટ વેબિનાર છે.પ્રધાનમંત્રીએ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર નારી શક્તિને સલામ કરી
March 08th, 11:33 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર નારી શક્તિને સલામ કરી છે.પ્રધાનમંત્રી કચ્છમાં આયોજિત આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર સેમિનારને સંબોધશે
March 07th, 03:36 pm
સમાજમાં મહિલા સંતોની ભૂમિકા અને મહિલા સશક્તીકરણમાં તેમના યોગદાનને ઓળખવા માટે સેમિનારનું આયોજનપ્રધાનમંત્રીએ મહિલા દિવસ નિમિત્તે મહિલા ઉદ્યોગસાહસિકોના ઉત્પાદનો ખરીદ્યા
March 08th, 02:00 pm
આજે, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વિવિધ મહિલા સ્વ સહાય સમૂહો તેમજ મહિલા ઉદ્યોગસાહસિકો પાસેથી તેના ઉત્પાદનો ખરીદ્યા હતા. મહિલા ઉદ્યોગસાહસિકો અને આત્મનિર્ભર ભારતને વેગ આપવાનો તેમનો આ પ્રયાસ છે.Lotus is blooming in Bengal because TMC spawned muck in the state: PM Modi at Brigade Ground rally
March 07th, 02:01 pm
Ahead of upcoming assembly elections, PM Modi attacked the ruling Trinamool Congress saying that it has disrupted West Bengal's progress. Addressing the Brigade Cholo Rally in Kolkata, PM Modi said people of Bengal want 'Shanti', 'Sonar Bangla', 'Pragatisheel Bangla'. He promised “Ashol Poribortan” in West Bengal ahead of the assembly elections.PM Modi addresses public meeting at Brigade Parade Ground in Kolkata
March 07th, 02:00 pm
Ahead of upcoming assembly elections, PM Modi attacked the ruling Trinamool Congress saying that it has disrupted West Bengal's progress. Addressing the Brigade Cholo Rally in Kolkata, PM Modi said people of Bengal want 'Shanti', 'Sonar Bangla', 'Pragatisheel Bangla'. He promised “Ashol Poribortan” in West Bengal ahead of the assembly elections.પ્રધાનમંત્રી મોદીની ટાઇમલાઇન પર વીણા દેવીએ મશરૂમની ખેતીની તેમની અનોખી ટેકનિક વિશે જણાવ્યું...
March 08th, 05:37 pm
પ્રધાનમંત્રી મોદીની ટ્વીટર ટાઇમલાઇનનું સંચાલન કરનારા વીણા દેવીએ મશરૂમની ખેતીની તેમની અનોખી ટેકનિક વિશે તેના પર જણાવ્યું હતું. આ ટેકનિકથી તેઓ પોતે તો સ્વનિર્ભર થયા જ છે, સાથે સાથે તેમનું મનોબળ પણ વધ્યું છે.