ભૂતપૂર્વ CEA પ્રો. કૃષ્ણમૂર્તિ સુબ્રમણ્યએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી
August 16th, 10:35 pm
ભૂતપૂર્વ મુખ્ય આર્થિક સલાહકાર અને ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF)ના વર્તમાન એક્ઝિક્યુટિવ ડિરેક્ટર પ્રો. કૃષ્ણમૂર્તિ વી સુબ્રમણ્યને આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને સાથે મુલાકાત કરી હતી. પ્રધાનમંત્રીએ પ્રો. સુબ્રમણ્યનને લેખન અને નીતિ પ્રત્યેના તેમના જુસ્સાને અનુસરવા બદલ પ્રશંસા કરી હતી.પ્રથમ પ્રવાસી સાંસદ પરિષદનાં ઉદ્ઘાટન સમારોહ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ, 09.01.2018
January 09th, 11:33 am
આપ સૌને પ્રવાસી ભારતીય દિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ. પ્રવાસી દિવસની આ પરંપરામાં આજે, પ્રથમ “પ્રવાસી સાંસદ સંમેલન” એક નવો અધ્યાય ઉમેરી રહ્યું છે. હું ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા, આફ્રિકા, યુરોપ, એશિયા, પેસિફિક ક્ષેત્ર વગેરે વિશ્વના દરેક ખૂણેથી અહિયાં પધારેલા તમામ પ્રવાસી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું.પ્રધાનમંત્રીએ પ્રવાસી સાંસદ સંમેલનના ઉદ્ઘાટન સત્રને સંબોધન કર્યું.
January 09th, 11:32 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં પ્રવાસી સાંસદ સંમેલનનાં ઉદ્ઘાટન સત્રને સંબોધિત કર્યું હતું.BRICSના પૂર્ણ સત્રમાં વડાપ્રધાનનો હસ્તક્ષેપ
September 04th, 09:46 am
વડાપ્રધાન મોદીએ આજે કહ્યું હતું કે BRICS દ્વારા સહકારનું એક મજબૂત માળખું તૈયાર કરવામાં આવ્યું છે અને તેણે અનિશ્ચિતતાઓ તરફ આગળ વધી રહેલા વિશ્વમાં સ્થિરતા અને વિકાસનો ફાળો આપ્યો છે. તેમણે કૃષિ, ઉર્જા, સ્પોર્ટ્સ, વાતાવરણ, ICT અને સંસ્કૃતિ જેવા ક્ષેત્રોમાં સહકાર વધારવા પર ભાર મૂક્યો હતો.My dream is of a transformed India alongside an advanced Asia: PM Narendra Modi
March 12th, 10:19 am
India has dispelled the myth that democracy & rapid economic growth cannot go together: PM Modi
March 12th, 09:26 am