ઇન્ડિયન આર્મી વેલ્ફેર ફંડમાં પોતાને મળેલા ઇનામની રકમ દાન કરતો કુવૈતનો NRI વિદ્યાર્થી રિધ્ધિરાજ
August 03rd, 04:43 pm
કુવૈતમાં રહેતા NRI વિદ્યાર્થી માસ્ટર રિધ્ધિરાજ કુમારે આર્મી વેલ્ફેર ફંડ માટે રૂ. 18,000 નો ચેક વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દાન કર્યો હતો. તેણે ACER તરફથી 80KD (કુવૈતી દીનાર) જે આ રકમની બરાબર છે તે ઇનામમાં જીત્યા હતા.