પ્રધાનમંત્રીની મન કી બાતનાં 44માં સંસ્કરણનો મૂળપાઠ, 27.05.2018
May 27th, 11:30 am
નમસ્કાર! ‘મન કી બાત’ના માધ્યમથી ફરી એક વાર તમારી સમક્ષ ઉપસ્થિત રહેવાનો મોકો મળ્યો છે. તમને લોકોને સારી રીતે યાદ હશે કે નૌ સેનાની છ મહિલા કમાન્ડરોનું એક દળ ગત કેટલાય મહિનાઓથી સમુદ્રની યાત્રા પર હતું.પ્રધાનમંત્રી આઇએનએસવી તરિણીના મહિલા સભ્યોને મળ્યા
May 23rd, 02:20 pm
આઇએનએસવી તરિણી દ્વારા સફળતાપૂર્વક વિશ્વભરની સફર કરી પરત આવનારી ભારતીય નૌસેનાની છ મહિલા અધિકારીઓએ આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત યોજી હતી.સોશિયલ મીડિયા કોર્નર 21 મે 2018
May 21st, 07:39 pm
સોશિયલ મીડિયામાંથી શાસન સુધારવા માટે રોજ તમારા સૂચનો મળી રહે છે. તમારી શાસન સુધારવા માટેની ટ્વીટ્સ રોજ અત્રે મૂકાય છે. વાંચવાનું ચાલુ રાખો અને શેર કરો!વડાપ્રધાને ભારતીય નૌસેનાની INSV તારિણીના તમામ મહિલાઓ ધરાવતા ક્રૂ ને નાવિકા સાગર પરિક્રમા પૂર્ણ કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા
May 21st, 07:35 pm
વડાપ્રધાન મોદીએ આજે ભારતીય નૌસેનાના INSV તારિણીના તમામ મહિલાઓ ધરાવતા ક્રૂ ને નાવિકા સાગર પરિક્રમા પૂર્ણ કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. એક ટ્વીટમાં વડાપ્રધાને કહ્યું, “INSV તારિણીના તમામ મહિલાઓ ધરાવતા ક્રૂ ને નાવિકા સાગર પરિક્રમા પૂર્ણ કરવા અને તેમના પૃથ્વીના ગોળાની પરિક્રમા પૂર્ણ બદલ હ્રદયપૂર્વક અભિનંદન. સ્વગૃહે સ્વાગત છે. સમગ્ર દેશ તમારા પર ગર્વ કરે છે.સોશ્યલ મીડિયા કોર્નર 20 ઓક્ટોબર 2017
October 20th, 07:23 pm
સોશિયલ મીડિયામાંથી શાસન સુધારવા માટે રોજ તમારા સૂચનો મળી રહે છે. તમારી શાસન સુધારવા માટેની ટ્વીટ્સ રોજ અત્રે મૂકાય છે. વાંચવાનું ચાલુ રાખો અને શેર કરો!INSV તારિણીના ક્રૂને દિવાળીની શુભેચ્છાઓ પાઠવતા વડાપ્રધાન
October 19th, 06:29 pm
વડાપ્રધાને આજે ઇન્ડિયન નેવલ સેઈલીંગ વેસલ (INSV) તારિણીના ક્રૂ ને એક વિડીયો કોલ કર્યો હતો, જે પૃથ્વીની પરિક્રમાએ નીકળ્યું છે. વડાપ્રધાને INSV તારિણીના ક્રૂ ને 'Happy Diwali' કહીને સમગ્ર રાષ્ટ્ર વતી શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે તેમના મિશનની સફળતા અંગે પણ કામના કરી હતી.PM wishes the women officers of Navika Sagar Parikrama the very best; urges people to share good wishes on the NM App
September 10th, 11:20 am
માત્ર મહિલા ક્રૂ ધરાવતા INS તારિણીના સભ્યોને શુભેચ્છા પાઠવો – તમારો સંદેશ અત્યારેજ શેર કરો !
August 27th, 11:40 am
27મી ઓગસ્ટે મન કી બાત દરમિયાન, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની ભારતીય નેવીના છ સ્ત્રી ઓફિસર્સ સાથેની મૂલાકાત યાદ કરી હતી,જે જહાજ INSV તારિણીમાં પૃથ્વીની પરિક્રમા કરવાની શરૂઆત કરવાના છે.પરિવર્તન કરતા શીખવાડો, સશક્ત થવાનું શિક્ષણ આપો, આગેવાની લેતા શીખો: મન કી બાત દરમિયાન વડાપ્રધાન મોદી
August 27th, 11:36 am
‘મન કી બાત’ દરમિયાન વડાપ્રધાન મોદીએ હાલમાં બનેલા હિંસક બનાવો અંગે કહ્યું હતું અને દોહરાવ્યું હતું કે આ પ્રકારના ક્ર્રુત્યો સ્વીકાર્ય નથી. તેમણે ઉમેર્યું હતું કે ભારત ‘અહિંસા પરમો ધર્મ’ ની ભૂમિ હતી. શ્રી મોદીએ ભારતના સમૃધ્ધ સંસ્કૃતિક વિવિધતા અને તહેવારો અંગે વાત કરી હતી. તેમણે લોકોને વિનંતી તહેવારોને સ્વચ્છતાનું પ્રતિક બનાવવાની વિનંતી કરી હતી. તેમણે શિક્ષકોની સમાજ, યુવા અને સ્પોર્ટ્સમાં બદલાવ લાવવા માટેની મહત્ત્વની ભૂમિકાને પણ સ્પર્શી હતી.