પ્રધાનમંત્રીએ પોલીસ મહાનિર્દેશક/ઈન્સ્પેક્ટર જનરલોની અખિલ ભારતીય પરિષદમાં હાજરી આપી
January 07th, 08:34 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 6 અને 7 જાન્યુઆરી, 2024ના રોજ રાજસ્થાન ઇન્ટરનેશનલ સેન્ટર, જયપુર ખાતે પોલીસ મહાનિર્દેશક/ઇન્સ્પેક્ટર જનરલોની 58મી અખિલ ભારતીય પરિષદમાં હાજરી આપી હતી.પ્રધાનમંત્રી 20-21 નવેમ્બરના રોજ લખનૌના પોલીસ હેડક્વાર્ટર ખાતે 56મી DGP કોન્ફરન્સમાં ભાગ લેશે.
November 18th, 02:34 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 20-21 નવેમ્બર, 2021ના રોજ લખનૌના પોલીસ હેડક્વાર્ટર ખાતે પોલીસ મહાનિર્દેશકો (DGP) અને પોલીસ મહાનિરીક્ષકો (IGP)ની 56મી કોન્ફરન્સમાં હાજરી આપશે.પ્રધાનમંત્રીએ રાષ્ટ્રીય અખંડિતતા માટે સરદાર પટેલ પુરસ્કારની જાહેરાત કરી
December 23rd, 05:08 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગઈ કાલે (22 ડિસેમ્બર, 2018) કેવડિયામાં ડીજીપી/આઈજીપી સંમેલનમાં રાષ્ટ્રીય અખંડિતતા માટે વાર્ષિક સરદાર પટેલ પુરસ્કારની જાહેરાત કરી. આ પુરસ્કાર રાષ્ટ્રીય એકીકરણ તરફ આગળ વધારવાની દિશામાં અસાધારણ પ્રયાસો માટે આપવામાં આવશે.કેવડીયા ખાતે DGP/IGP બેઠકના વિદાય પ્રસંગને વડાપ્રધાને સંબોધન કર્યું
December 22nd, 09:15 pm
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતમાં કેવડીયા ખાતે ડાયરેક્ટર જનરલ્સ અને ઇન્સ્પેક્ટર જનરલ્સની બેઠકના વિદાય પ્રસંગને સંબોધન કર્યું હતું.કેવડીયા આવી પહોંચતા વડાપ્રધાન, DGsP અને IGsP ની બેઠકમાં ભાગ લીધો
December 21st, 09:57 pm
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી આજે ડાયરેક્ટર જનરલ્સ ઓફ પોલીસ અને ઇન્સ્પેક્ટર જનરલ્સ ઓફ પોલીસની બેઠકમાં ભાગ લેવા માટે ગુજરાતમાં કેવડીયા ખાતે આવી પહોંચ્યા હતા.પ્રધાનમંત્રીએ ટેકનપુરમાં ડીજીપી/આઇજીપી પરિષદનાં સમાપન સમારંભને સંબોધન કર્યું
January 08th, 05:22 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ટેકનપુરમાં બીએસએફ અકાદમીમાં ડિરક્ટર જનરલ ઑફ પોલીસ અને ઇન્સ્પેક્ટર જનરલ ઑફ પોલીસની પરિષદનાં સમાપન સમારંભને સંબોધિત કર્યું હતું.સોશિયલ મીડિયા કોર્નર 7 જાન્યુઆરી 2018
January 07th, 07:09 pm
સોશિયલ મીડિયામાંથી શાસન સુધારવા માટે રોજ તમારા સૂચનો મળી રહે છે. તમારી શાસન સુધારવા માટેની ટ્વીટ્સ રોજ અત્રે મૂકાય છે. વાંચવાનું ચાલુ રાખો અને શેર કરો!પ્રધાનમંત્રીનું ટેકનપુરમાં આગમન, ડીજીએસપી અને આઇએસીપીની પરિષદમાં સંબોધન કરશે
January 07th, 06:17 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી ડિરેક્ટર જનરલ્સ ઓફ પોલીસ (ડીજીપી) અને ઇન્સ્પેક્ટર જનરલ્સ ઓફ પોલીસ (આઇજી)ની પરિષદ માટે આજે મધ્યપ્રદેશમાં ટેકનપુરમાં બીએસએફ એકેડમીમાં આવી ગયા હતાં.પ્રધાનમંત્રી ટેકનપુરમાં બીએસએફ અકાદમી ખાતે વાર્ષિક ડીજીપી સભામાં ભાગ લેશે.
January 06th, 01:09 pm
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ટેકનપુર, મધ્યપ્રદેશમાં બીએસએફ અકાદમી ખાતે આગામી 7મી અને 8મી જાન્યુઆરીએ ડીજીપી અને આઈજીપીની વાર્ષિક પરિષદમાં ભાગ લેશે.Social Media Corner 27th November 2016
November 27th, 07:12 pm
Your daily does of governance updates from Social Media. Your tweets on governance get featured here daily. Keep reading and sharing!