સોશિયલ મીડિયા કોર્નર 14 ડિસેમ્બર 2017

December 14th, 08:08 pm

સોશિયલ મીડિયામાંથી શાસન સુધારવા માટે રોજ તમારા સૂચનો મળી રહે છે. તમારી શાસન સુધારવા માટેની ટ્વીટ્સ રોજ અત્રે મૂકાય છે. વાંચવાનું ચાલુ રાખો અને શેર કરો!

મુંબઈ ખાતે સબમરીન આઈએનએસ કલવરીના નૌકાદળમાં સમાવેશ સમરોહ પ્રસંગે પ્રધાનમંત્રીના વક્તવ્યનો મૂળપાઠ

December 14th, 09:12 am

મહારાષ્ટ્રના રાજ્યપાલ શ્રીમાન વિદ્યા સાગર રાવજી, રક્ષા મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણજી, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી શ્રીમાન દેવેન્દ્ર ફડણવીસજી, રક્ષા રાજ્યમંત્રી ડૉ. સુભાષ ભામરેજી, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર શ્રીમાન અજીત દોવાલજી, ફ્રાંસના રાજદૂત એલેકઝાન્ડર જીગરલ તથા અન્ય ફ્રાન્સીસી અતિથીગણ, નૌસેનાના પ્રમુખ એડમિરલ સુનીલ લાંબાજી, કમાન્ડીંગ ઇન ચીફ, વેસ્ટર્ન નેવલ કમાન્ડ વાઈસ એડમિરલ ગીરીશ લુથરાજી, વાઈસ એડમિરલ ડી એમ દેશપાંડેજી, સીએમડી, એમડીએલ, શ્રીમાન રાકેશ આનંદ, કેપ્ટન એસ ડી મેહંદલે, નૌસેનાના અન્ય અધિકારીઓ તથા સૈનિકગણ, એમડીએલ (મઝગાંવ ડૉક શીપબિલ્ડર્સ લીમીટેડ)ના અધિકારી તથા કર્મચારીગણ, કાર્યક્રમમાં ઉપસ્થિત અન્ય ગણમાન્ય મહાનુભવો,

પ્રધાનમંત્રીએ આઇએનએસ કલવરી દેશને અર્પણ કરી

December 14th, 09:11 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મુંબઈમાં એક કાર્યક્રમમાં દેશને નૌકાદળની સબમરિન આઇએનએસ કલવરી અર્પણ કરી હતી.

પ્રધાનમંત્રી આવતીકાલે દેશને નૌકાદળની સબમરીન આઇએનએસ કલવરી અર્પણ કરશે

December 13th, 02:26 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી ગુરુવારે મુંબઈમાં નૌકાદળની સબમરીન આઇએનએસ કલવરી દેશને અર્પણ કરશે.