વડાપ્રધાન મોદીએ કન્યાકુમારી, કોઇમ્બતુર, નીલગીરી, નમક્કલ અને સેલમના પક્ષના કાર્યકર્તાઓ સાથે ચર્ચા કરી
December 15th, 04:30 pm
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે તમિલનાડુના બૂથ લેવલના કાર્યકર્તાઓ સાથે ચર્ચા કરી હતી. આ વિડીયો ચર્ચા વડાપ્રધાનની બૂથ લેવલના કાર્યકર્તાઓ સાથેની અસંખ્ય ચર્ચાઓમાંથી એક હતી.પ્રધાનમંત્રી ન્યુક્લિઅર ત્રિકોણની રચના પૂર્ણ થવા પર આઇએનએસ અરિહંતનાં અધિકારીઓ અને કર્મચારીઓ મળ્યાં
November 05th, 02:28 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ભારતની સ્ટ્રેટેજિક સ્ટાઇક ન્યૂક્લીઅર સબમરિન (એસએસબીએન) એટલે કે પરમાણુ સબમરિન INS અરિહંતનાં અધિકારીઓ અને કર્મચારીઓની મુલાકાત લીધી હતી. INS અરિહંત તાજેતરમાં પોતાની પ્રથમ ડિટરન્સ પેટ્રોલ અભિયાન પરથી પરત ફરી છે. સબમરિનનાં આ અભ્યાસથી ભારતનાં ન્યુક્લિઅર ત્રિકોણની સંપૂર્ણ રચના થઈ ગઈ છે.