રક્ષા પ્રદર્શની 2018માં પ્રધાનમંત્રીનાં વક્તવ્યનો મૂળપાઠ

April 12th, 11:20 am

પરંતુ મારા માટે ડિફેન્સ એક્સ્પોની આ મુલાકાત સૌ પ્રથમ વખત છે. હું મહાન રાજ્ય તમિલનાડુના આ ઐતિહાસિક પ્રદેશ કાંચીપુરમમાં આટલી વિશાળ ઉત્સાહી જન મેદનીને જોઈને આનંદ અને હર્ષોલ્લાસની બમણી લાગણી અનુભવી રહ્યો છું.