4Ps of 'people, public, private partnership' make Surat special: PM Modi
September 29th, 11:31 am
PM Modi laid the foundation stone and dedicated various projects worth more than ₹3400 crores in Surat. Recalling the time during the early decades of this century, when 3 P i.e. public-private partnership was discussed in the world, the PM remarked that Surat is an example of 4 P. “4 P means people, public, private partnership. This model makes Surat special”, PM Modi added.PM Modi lays foundation stone & dedicates development projects in Surat, Gujarat
September 29th, 11:30 am
PM Modi laid the foundation stone and dedicated various projects worth more than ₹3400 crores in Surat. Recalling the time during the early decades of this century, when 3 P i.e. public-private partnership was discussed in the world, the PM remarked that Surat is an example of 4 P. “4 P means people, public, private partnership. This model makes Surat special”, PM Modi added.એકવીસમી સદી ડિજિટલ ક્રાંતિ અને આધુનિક ઇનોવેશનની સદી છેઃ પ્રધાનમંત્રી મોદી
January 16th, 11:52 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે, બિમસ્ટેક રાષ્ટ્રો દુનિયાની પાંચમા ભાગની વસ્તી ધરાવે છે અને 3.8 ટ્રિલિયન ડોલરની જીડીપીની સહિયારી ક્ષમતા ધરાવે છે એટલે આ સદીને એશિયાની સદી બનાવવાની જવાબદારી બિમસ્ટેક દેશોની છે. તેમણે આજે વીડિયો કોન્ફરન્સ દ્વારા ‘પ્રારંભઃ સ્ટાર્ટઅપ ઇન્ડિયા ઇન્ટરનેશનલ સમિટ’ને સંબોધન કર્યું હતું.આઈઆઈટી મદ્રાસના દીક્ષાંત સમારોહ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
September 30th, 12:12 pm
તમિલનાડુના રાજ્યપાલ શ્રી બનવારીલાલ પુરોહિતજી, તમિલનાડુના મુખ્યમંત્રી શ્રી એડાપ્પદી કે. પલાનીસ્વામીજી, મારા સાથીઓ શ્રી રમેશ પોખરીયાલ ‘નિશંકજી’, નાયબ મુખ્યમંત્રી ઓ. પન્નીરસેલ્વમજી, આઈઆઈટી મદ્રાસના અધ્યક્ષ, બોર્ડ ઑફ ગવર્નર્સના સભ્યો, ડાયરેક્ટર, આ મહાન સંસ્થાના અદ્યાપકો, નામાંકિત મહેમાનો અને મારા યુવાન મિત્રો કે જેઓ સુવર્ણ ભવિષ્યના પ્રવેશદ્વાર પર ઉભેલા છે. આજે અહિં ઉપસ્થિત થવું એ મારા માટે અત્યંત હર્ષની વાત છે.પ્રધાનમંત્રી મોદી આઈઆઈટી મદ્રાસના દિક્ષાંત સમારોહને સંબોધન કર્યું
September 30th, 12:11 pm
આઈઆઈટી મદ્રાસના દિક્ષાંત સમારોહને સંબોધન કરતાં પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, આઈઆઈટી મદ્રાસ 21મી સદીની જરૂરિયાતો અને આકાંક્ષાઓને પ્રાપ્ત કરવા કેવી રીતે દાયકાઓ જૂની સંસ્થાન પોતાને પરિવર્તી કરી શકે છે તેનું મુખ્ય ઉદાહરણ છે.પ્રધાનમંત્રીએ વીડિયો બ્રિજના માધ્યમથી સમગ્ર દેશના યુવા નવપ્રવર્તકો અને સ્ટાર્ટ અપ ઉદ્યોગસાહસિકો સાથે વાર્તાલાપ કર્યો
June 06th, 11:15 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો બ્રિજના માધ્યમથી સમગ્ર દેશના યુવાન નવપ્રવર્તકો અને સ્ટાર્ટ અપ ઉદ્યોગસાહસિકો સાથે વાર્તલાપ કર્યો હતો. સરકારી યોજનાઓના વિવિધ લાભાર્થીઓ સાથે વીડિયો બ્રિજના માધ્યમથી પ્રધાનમંત્રી દ્વારા કરવામાં આવેલા વાર્તાલાપ શ્રુંખલાનો આ ચોથો સંવાદ હતો.