એશિયાઈ રમતોત્સવ 2022માં ભારતનું પ્રતિનિધિત્વ કરનારા રમતવીરો સાથેની વાતચીતમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
November 01st, 07:00 pm
હું તમને બધાને મળવાની તક શોધતો જ રહું છું અને રાહ પણ જોતો રહું છું, ક્યારે મળીશ, ક્યારે તમારા અનુભવો સાંભળીશ અને મેં જોયું છે કે તમે દરેક વખતે નવા ઉત્સાહ સાથે આવો છો, નવા ઉત્સાહ સાથે આવો છો. અને આ પણ પોતાનામાં એક બહુ મોટી પ્રેરણા બની જાય છે. તેથી, સૌ પ્રથમ તો હું ફક્ત એક જ કામ માટે તમારી વચ્ચે આવ્યો છું, અને તે છે આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન આપવા. તમે લોકો ભારતની બહાર હતા, ચીનમાં રમતા હતા, પણ કદાચ તમને ખબર નહીં હોય, હું પણ તમારી સાથે હતો. હું દરેક ક્ષણે તમારી દરેક પ્રવૃત્તિને, તમારા પ્રયત્નોને, તમારા આત્મવિશ્વાસને, હું અહીં બેઠા બેઠા જીવી રહ્યો હતો. તમે બધાએ જે રીતે દેશનું ગૌરવ વધાર્યું છે તે ખરેખર અભૂતપૂર્વ છે. અને તે માટે, અમે તમને, તમારા કૉચને અને તમારા પરિવારજનોને જેટલા અભિનંદન આપીએ એટલા ઓછા છે. અને દેશવાસીઓ વતી હું તમને આ ઐતિહાસિક સફળતા માટે ખૂબ ખૂબ અભિનંદન આપું છું, ખૂબ ખૂબ અભિનંદન.પ્રધાનમંત્રીએ એશિયન પેરા ગેમ્સ 2022માં ભાગ લેનારા ભારતીય રમતવીરોની ટુકડીને સંબોધન કર્યું
November 01st, 04:55 pm
પેરા-એથ્લેટ્સને સંબોધન કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, તેઓ હંમેશા તેમને મળવા અને તેમના અનુભવો વહેંચવા આતુર રહે છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, જ્યારે પણ તમે અહીં આવો છો, ત્યારે તમે નવી આશાઓ અને નવા ઉત્સાહને સાથે લાવો છો. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, તેઓ અહીં ફક્ત એક જ બાબત માટે આવ્યા છે અને તે છે પેરા-એથ્લેટ્સને તેમની સફળતા બદલ અભિનંદન. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, તેઓ પેરા એશિયન ગેમ્સમાં થયેલા વિકાસને ખૂબ નજીકથી અનુસરી રહ્યા છે એટલું જ નહીં, પરંતુ તેમાંથી પસાર થઈ રહ્યા છે. તેમણે તેમના યોગદાનની પ્રશંસા કરી હતી તથા તેમના કોચ અને તેમના પરિવારોને અભિનંદન પણ પાઠવ્યા હતા. શ્રી મોદીએ દેશના 140 કરોડ નાગરિકો વતી આભાર વ્યક્ત કર્યો હતો.PM’s speech at the Demonstration of Retrofit Electric Bus at Parliament House
December 21st, 02:43 pm
PM attends function for the Demonstration of Retrofit Electric Bus at Parliament House
December 21st, 02:42 pm
સમાવેશક વિકાસ માટે ગુજરાતની ૫ નૂતન પહેલો
October 14th, 01:06 pm
સમાવેશક વિકાસ માટે ગુજરાતની ૫ નૂતન પહેલોસૌનો સાથ, સૌનો વિકાસ : ગુજરાતમાં મારા 11વર્ષ
October 07th, 06:35 pm
સૌનો સાથ, સૌનો વિકાસ : ગુજરાતમાં મારા 11વર્ષ