ઇન્ડોનેશિયા ઓપન સુપર સીરીઝ ટુર્નામેન્ટમાં મળેલા વિજય પર ભારતીય બેડમિન્ટન ખેલાડી કીદંબી શ્રીકાંતને અભિનંદન પાઠવતા વડાપ્રધાન

June 18th, 06:38 pm

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ભારતીય બેડમિન્ટન ખેલાડી કીદંબી શ્રીકાંતને તેમણે ઇન્ડોનેશિયા ઓપન સુપર સીરીઝ ટુર્નામેન્ટમાં મળેલા વિજય બદલ અભિનંદન પાઠવ્યા છે. વડાપ્રધાને જણાવ્યું હતું કે, “અભિનંદન કીદંબી શ્રીકાંત, અમે તમારા ઇન્ડોનેશિયા ઓપન સુપર સીરીઝ ટુર્નામેન્ટમાં મળેલા વિજય બદલ અત્યંત આનંદિત થયા છીએ.”