Second India-Australia Annual Summit
November 20th, 08:38 pm
PM Modi and Australian PM Anthony Albanese held the 2nd India-Australia Annual Summit in Rio de Janeiro. They reaffirmed their commitment to the Comprehensive Strategic Partnership, focusing on defense, trade, education, renewable energy, and people-to-people ties.19મી એશિયા શિખર સંમેલન, વિએન્ટિયન, લાઓ પીડીઆર ખાતે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું વક્તવ્ય
October 11th, 08:15 am
ભારતે આસિયાનની એકતા અને કેન્દ્રિયતાને સતત સમર્થન આપ્યું છે. આસિયાન ભારતના ઈન્ડો-પેસિફિક વિઝન અને ક્વોડ સહકાર માટે પણ મહત્ત્વપૂર્ણ છે. ભારતના ઇન્ડો-પેસિફિક ઓશન ઇનિશિયેટિવ અને ઇન્ડો-પેસિફિક પર આસિયાન આઉટલુક વચ્ચે મહત્વપૂર્ણ સમાનતા છે. એક મુક્ત, ખુલ્લું, સર્વસમાવેશક, સમૃદ્ધ અને નિયમો આધારિત ઈન્ડો-પેસિફિક સમગ્ર પ્રદેશની શાંતિ અને પ્રગતિ માટે નિર્ણાયક છે.19મી પૂર્વ એશિયા સમિટમાં પ્રધાનમંત્રીની ભાગીદારી
October 11th, 08:10 am
પ્રધાનમંત્રી (PM)એ 11 ઑક્ટોબર 2024ના રોજ લાઓ પીડીઆરના વિએન્ટિઆનમાં 19મી પૂર્વ એશિયા સમિટ (EAS)માં હાજરી આપી હતી.PM Modi to visit the United States of America from September 21 to 23
September 19th, 03:07 pm
PM Modi will be visiting the US during 21-23 September 2024. During the visit, the PM will take part in the fourth Quad Leaders’ Summit in Wilmington, Delaware. On 23 September, the Prime Minister will address the ‘Summit of the Future’ at the United Nations General Assembly in New York.બ્રુનેઈના સુલતાન સાથેની મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીઓ
September 04th, 03:18 pm
તમારા ઉદાર શબ્દો, ઉષ્માભર્યા સ્વાગત અને આતિથ્ય માટે હું તમને અને સમગ્ર રાજવી પરિવારનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું.ભારત-ગ્રીસનું સંયુક્ત નિવેદન
August 25th, 11:11 pm
પ્રધાનમંત્રી મિત્સોટાકિસ અને પ્રધાનમંત્રી મોદીએ સ્વીકાર્યું હતું કે, ભારત અને ગ્રીસ ઐતિહાસિક સંબંધો ધરાવે છે અને સંમત થયા હતા કે, જ્યારે વૈશ્વિક વ્યવસ્થા અસાધારણ પરિવર્તનોમાંથી પસાર થઈ રહી છે, ત્યારે આપણા દ્વિપક્ષીય સંબંધોને વધારવા નવો ઊર્જાવંત અભિગમ જરૂરી છે.ગ્રીસના પ્રધાનમંત્રી સાથે સંયુક્ત પત્રકાર પરિષદમાં પ્રધાનમંત્રીએ આપેલું પ્રેસ નિવેદન
August 25th, 02:45 pm
સૌથી પહેલા, ગ્રીસમાં જંગલમાં લાગેલી આગની દુ:ખદ ઘટનાઓમાં થયેલી જાનહાનિ માટે, મારા પોતાના વતી અને ભારતના તમામ લોકો વતી, હું મારી સંવેદના વ્યક્ત કરું છું.ભારત-ફ્રાન્સ ઇન્ડો-પેસિફિક બાબતે ભાવિ રૂપરેખા
July 14th, 11:10 pm
ભારત અને ફ્રાન્સ વ્યૂહાત્મક રીતે સ્થિત નિવાસી શક્તિઓ છે અને ઇન્ડો પેસિફિક પ્રદેશમાં મહત્વપૂર્ણ હિસ્સો ધરાવતા મુખ્ય ભાગીદારો છે. હિન્દ મહાસાગરમાં ભારત-ફ્રેન્ચ ભાગીદારી આપણા દ્વિપક્ષીય સંબંધોમાં ધ્યાન કેન્દ્રિત કરવા માટેની મહત્વપૂર્ણ બાબત બની ગઇ છે. 2018માં, ભારત અને ફ્રાન્સે 'હિન્દ મહાસાગર ક્ષેત્રમાં ભારત-ફ્રાન્સ સહકારની સંયુક્ત વ્યૂહાત્મક દૂરંદેશી' બાબતે સંમતિ દાખવી હતી. હવે, અમે અમારા સંયુક્ત પ્રયાસોનું પેસિફિક સુધી વિસ્તરણ કરવા માટે તૈયાર છીએ.