પ્રધાનમંત્રી શ્રી 19મી જૂને 44મી ચેસ ઓલિમ્પિયાડ માટે ઐતિહાસિક મશાલ રિલે લોન્ચ કરશે
June 17th, 04:47 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 19મી જૂનના રોજ સાંજે 5 વાગ્યે ઈન્દિરા ગાંધી સ્ટેડિયમ, નવી દિલ્હી ખાતે 44મી ચેસ ઓલિમ્પિયાડ માટે ઐતિહાસિક મશાલ રિલેનું લોકાર્પણ કરશે. આ પ્રસંગે તેઓ સભાને પણ સંબોધિત કરશે.પ્રધાનમંત્રીએ નવી દિલ્હીમાં બુદ્ધ જયંતિની ઉજવણીમાં ભાગ લીધો
April 30th, 03:55 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીબુદ્ધ જયંતિનાં અવસર પર નવી દિલ્હીમાં ઇન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમ ખાતે થયેલી ઉજવણીમાં જોડાયા હતા.નવી દિલ્હીમાં બુદ્ધ જયંતી ઉજવણીના ઉદઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ
April 30th, 03:42 pm
મંચ પર ઉપસ્થિત મંત્રીમંડળના મારા સહયોગી ડૉક્ટર મહેશ શર્માજી, શ્રીમાન કિરણ રિજીજૂજી, ઈન્ટરનેશનલ બુદ્ધિસ્ટ ફાઉન્ડેશનના મહાસચિવ ડો. ધમ્મપિયેજી, દેશભરમાંથી અહીં પધારેલા શ્રદ્ધાળુગણ, દેવીઓ અને સજ્જનો,પ્રથમ ખેલો ઈન્ડિયા સ્કૂલ ગેમ્સના ઉદઘાટન પ્રસંગે 31મી જાન્યુઆરી, 2018ના રોજ પ્રધાનમંત્રીએ કરેલા સંબોધનનો મૂળપાઠ
January 31st, 05:27 pm
મંત્રી પરિષદના મારા સાથી કર્નલ રાજ્યવર્ધન સિંહ રાઠૌડ, શ્રી અનિલ બૈજલજી, રાહુલ ભટનાગરજી, શ્રી નરેન્દ્ર બત્રાજી, દેશ અને દુનિયામાં ભારતનું નામ રોશન કરનારા તમામ ખેલાડીઓ અને તેમના ગુરૂજનો તથા ભવિષ્યમાં ભારતનું નામ રોશન કરવાનો સંકલ્પ લઈને જી-જાનથી સ્પર્ધામાં લાગી ગયેલા, દેશના ખૂણેખૂણામાંથી આવેલા મારા તમામ યુવાન સાથીઓ, હું આપ સૌનું હૃદયપૂર્વક સ્વાગત કરૂ છું.પ્રધાનમંત્રીએ ખેલો ઇન્ડિયા સ્કૂલ ગેમ્સનાં ઉદ્ઘાટન સમારંભને સંબોધન કર્યું
January 31st, 05:26 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં ઇન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમમાં ખેલો ઇન્ડિયા સ્કૂલ ગેમ્સનાં પ્રથમ સંસ્કરણનું ઉદ્ઘાટન કર્યું હતું.પ્રધાનમંત્રી આવતીકાલે નવી દિલ્હીમાં ખેલો ઇન્ડિયા સ્કૂલ ગેમ્સનું ઉદ્ઘાટન કરશે
January 30th, 05:38 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 31 જાન્યુઆરી, 2018નાં રોજ નવી દિલ્હીમાં ઇન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમમાં પ્રથમ ખેલો ઇન્ડિયા સ્કૂલ ગેમ્સનું ઉદ્ઘાટન કરશે.