પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહિલા એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી જીતવા બદલ હોકી ટીમને અભિનંદન પાઠવ્યા

November 21st, 01:18 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​ભારતીય હોકી ટીમને 'મહિલા એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી' જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે.

પ્રધાનમંત્રી શ્રીએ એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી 2023માં ગોલ્ડ મેડલ જીતવા બદલ ભારતીય મહિલા હોકી ટીમને બિરદાવી

November 06th, 06:23 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી 2023માં ગોલ્ડ મેડલ જીતવા બદલ ભારતીય મહિલા હોકી ટીમને બિરદાવી છે.

પ્રધાનમંત્રી શ્રીએ એશિયન ગેમ્સ 2022માં મહિલા હોકી ટીમ દ્વારા બ્રોન્ઝ મેડલની પ્રશંસા કરી

October 07th, 06:31 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ હંગઝોઉમાં એશિયન ગેમ્સ 2022માં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ મહિલા હોકી ટીમને અભિનંદન પાઠવ્યા છે.

2022 ખૂબ જ પ્રેરણાદાયક, અદ્ભુત રહ્યું: પીએમ મોદી મન કી બાત દરમિયાન

December 25th, 11:00 am

સાથીઓ, આ બધાની સાથે જ વર્ષ 2022 એક બીજા કારણથી સદૈવ યાદ કરાશે. તે છે, ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ની ભાવનાનો વિસ્તાર. દેશના લોકોએ એકતા અને સંપને ઉજવવા માટે પણ અનેક અદ્ભુત આયોજન કર્યાં. ગુજરાતનો માધવપુર મેળો હોય, જ્યાં રુક્મિણી વિવાહ અને ભગવાન કૃષ્ણના પૂર્વોત્તરના સંબંધોને ઉજવવામાં આવે છે અથવા તો પછી કાશી-તમિલ સંગમમ્ હોય, આ પર્વોમાં પણ એકતાના અનેક રંગો દેખાયા. 2022માં દેશવાસીઓએ એક બીજો અમર ઇતિહાસ લખ્યો. ઑગસ્ટના મહિનમાં ચાલેલા ‘હર ઘર તિરંગા’ અભિયાન કોણ ભૂલી શકે છે? તે પળ યાદ કરતાં દરેક દેશવાસીના રૂંવાડા ઊભા થઈ જતા હતા. સ્વતંત્રતાનાં 75 વર્ષના આ અભિયાનમાં સમગ્ર દેશ તિરંગામય થઈ ગયો. 6 કરોડથી વધુ લોકોએ તો તિરંગા સાથે સેલ્ફી પણ મોકલી. સ્વતંત્રતાનો આ અમૃત મહોત્સવ હજુ આગામી વર્ષ પણ ચાલશે. અમૃતકાળના પાયાને વધુ મજબૂત કરશે.

CWG 2022માં ભારતીય મહિલા હોકી ટીમે બ્રોન્ઝ મેડલ જીત્યા બાદ પ્રધાનમંત્રીશ્રીએ ગર્વ વ્યક્ત કર્યો

August 07th, 05:38 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કોમનવેલ્થ ગેમ્સ, 2022માં ન્યુઝીલેન્ડને હરાવીને ભારતીય મહિલા હોકી ટીમે બ્રોન્ઝ મેડલ મેળવ્યા અંગે ગર્વ વ્યક્ત કર્યો છે.

પ્રધાનમંત્રીએ ભારતીય ટુકડીને ટોક્યો 2020 માં તેમના શાનદાર પ્રદર્શન માટે અભિનંદન આપ્યા

August 08th, 06:24 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતીય ટુકડીને રમતોમાં શાનદાર પ્રદર્શન માટે અભિનંદન આપ્યા હતા. ટોકિયો 2020નું સમાપન નજીક આવી રહ્યું છે ત્યારે પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે ભારતનું પ્રતિનિધિત્વ કરનાર દરેક રમતવીર ચેમ્પિયન છે.

ખેલ રત્ન પુરસ્કારને હવેથી મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર તરીકે ઓળખવામાં આવશે: પ્રધાનમંત્રી

August 06th, 02:15 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે તેમને ભારતભરના નાગરિકો તરફથી ખેલ રત્ન પુરસ્કારનું નામ મેજર ધ્યાનચંદના નામ પર રાખવા ઘણી વિનંતીઓ મળી રહી છે. તેમણે કહ્યું કે તેમની ભાવનાનું સન્માન કરીને ખેલ રત્ન પુરસ્કાર આથી મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર તરીકે ઓળખાશે.

આપણે મહિલા હોકીમાં એક મેડલ ચૂકી ગયા હતા પરંતુ આ ટીમ નવા ભારતની ભાવનાને પ્રતિબિંબિત કરે છે: પ્રધાનમંત્રી

August 06th, 11:01 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે આપણે મહિલા હોકીમાં મેડલ ગુમાવી ચૂક્યા છીએ પરંતુ આ ટીમ નવા ભારતની ભાવનાનું પ્રતિબિંબ છે- જ્યાં આપણે આપણું શ્રેષ્ઠ પ્રદર્શન કરીએ છીએ અને નવી સરહદો બનાવીએ છીએ. તેમણે એમ પણ કહ્યું કે આપણે ટોક્યો ઓલિમ્પિક 2020માં આપણી મહિલા હોકી ટીમના મહાન પ્રદર્શનને હંમેશા યાદ રાખીશું.

મહિલા હોકી ટીમ ધૈર્યથી રમી અને શાનદાર કૌશલ્ય દર્શાવ્યું: પ્રધાનમંત્રી

August 04th, 06:06 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે આજે અને રમતો દ્વારા, આપણી મહિલા હોકી ટીમ ધૈર્ય સાથે રમી અને ટોક્યો ઓલિમ્પિક 2020માં શાનદાર કૌશલ્ય દર્શાવ્યું. તેમણે એમ પણ કહ્યું કે તેમને ટીમ પર ગર્વ છે અને આગળની મેચ અને ભવિષ્યના પ્રયત્નો માટે ટીમને શુભકામનાઓ.

હું આશાવાદી છું કે અમૃત મહોત્સવની ઉજવણી કરતી વખતે ભારત નવી ઉંચાઈઓ સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવા માટે 130 કરોડ ભારતીયો સખત મહેનત કરવાનું ચાલુ રાખશે: પ્રધાનમંત્રી

August 02nd, 12:03 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે તેઓ આશાવાદી છે કે 130 કરોડ ભારતીયો ભારતને અમૃત મહોત્સવની ઉજવણીની સાથે નવી ઉંચાઈઓ સુધી પહોંચવા માટે સખત મહેનત કરવાનું ચાલુ રાખશે.

પ્રધાનમંત્રીએ ભારતીય મહિલા હોકી ટીમને એશિયા કપ – 2017 જીતવા બદલ અભિનંદન આપ્યા

November 05th, 07:08 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતીય મહિલા હોકી ટીમને એશિયા કપ – 2017 જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે.

મન કી બાત 25.12.2016

December 25th, 07:40 pm

PM Narendra Modi during his Mann Ki Baat on December 25 announced two lucky draw schemes for those using digital methods for payments. The Prime Minister said that awareness towards online payments and using technology is increasing. Shri Modi stated that we should be at the forefront of using digital means to make payments and transactions. PM Modi also cautioned those spreading lies & misleading honest people on demonetisation.

Social Media Corner – 6th November 2016

November 06th, 08:02 pm

Your daily does of governance updates from Social Media. Your tweets on governance get featured here daily. Keep reading and sharing!

પ્રધાનમંત્રીએ એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી 2016 જીતવા બદલ ભારતીય મહિલા હોકી ટીમને અભિનંદન પાઠવ્યા

November 05th, 07:50 pm

Prime Minister Shri Narendra Modi has congratulated the Indian Women’s Hockey Team for winning the Asian Champions Trophy 2016.