એશિયન ગેમ્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનારા રમતવીરો સાથે વાર્તાલાપ દરમિયાન પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ

October 10th, 06:25 pm

આ એક સુખદ સંયોગ છે કે આ જ સ્થળે, આ જ સ્ટેડિયમમાં 1951માં પ્રથમ એશિયન ગેમ્સ યોજાઈ હતી. આજે આપે પણ અને આપ સૌ ખેલાડીઓએ, આપે જે પરાક્રમ કર્યું છે, જે પુરુષાઅર્થ કર્યો છે, જે પરિણામ આપ્યું છે, તેનાં કારણે દેશના દરેક ખૂણામાં એક ઉત્સવનું વાતાવરણ છે. 100 પારની મેડલ ટેલી માટે, તમે દિવસ-રાત એક કરી દીધી. એશિયન ગેમ્સમાં આપ સૌ ખેલાડીઓનાં પ્રદર્શનથી આખો દેશ ગર્વ અનુભવી રહ્યો છે.

પ્રધાનમંત્રીશ્રીએ એશિયન ગેમ્સ 2022માં ભાગ લેનાર ભારતીય ખેલાડીઓની ટુકડીને સંબોધિત કરી

October 10th, 06:24 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં મેજર ધ્યાનચંદ સ્ટેડિયમ ખાતે એશિયન ગેમ્સ 2022માં ભાગ લેનાર ભારતીય ખેલાડીઓની ટુકડીને સંબોધિત કરી હતી. તેમણે રમતવીરો સાથે વાતચીત પણ કરી હતી. ભારતે એશિયન ગેમ્સ 2022માં 28 સુવર્ણ ચંદ્રકો સહિત 107 મેડલ જીત્યા હતા, જે ખંડીય મલ્ટી-સ્પોર્ટ ઇવેન્ટમાં જીતેલા મેડલની કુલ સંખ્યાના સંદર્ભમાં શ્રેષ્ઠ પ્રદર્શન બનાવે છે.

PM Modi addresses the Nari Shakti Vandan Abhinandan Karyakram in Ahmedabad

September 26th, 07:53 pm

Addressing the Nari Shakti Vandan Abhinandan Karyakram in Ahmedabad, Prime Minister Narendra Modi hailed the passage of the Nari Shakti Vandan Adhiniyam, seeking to reserve 33% of seats in Lok Sabha and state Assemblies for women. Speaking to the women in the event, PM Modi said, “Your brother has done one more thing in Delhi to increase the trust with which you had sent me to Delhi. Nari Shakti Vandan Adhiniyam, i.e. guarantee of increasing representation of women from Assembly to Lok Sabha.”

પ્રધાનમંત્રી શ્રીએ એશિયન ગેમ્સમાં ભારતની મહિલા ક્રિકેટ ટીમની ગોલ્ડ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા

September 25th, 04:21 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એશિયન ગેમ્સ 2022માં સુવર્ણ ચંદ્રક જીતવા બદલ ભારતની મહિલા ક્રિકેટ ટીમને અભિનંદન પાઠવ્યા છે.

પ્રધાનમંત્રીએ IBSA વર્લ્ડ ગેમ્સમાં ગોલ્ડ જીતવા બદલ ભારતીય મહિલા અંધ ક્રિકેટ ટીમને અભિનંદન પાઠવ્યા

August 26th, 10:29 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ IBSA વર્લ્ડ ગેમ્સમાં ગોલ્ડ જીતવા બદલ ભારતીય મહિલા અંધ ક્રિકેટ ટીમને અભિનંદન પાઠવ્યા છે.

'એક ભારત, શ્રેષ્ઠ ભારત'ની ભાવના આપણા રાષ્ટ્રને મજબૂત બનાવે છે: 'મન કી બાત' દરમિયાન પીએમ મોદી

March 26th, 11:00 am

મારા પ્રિય દેશવાસીઓ, ‘મન કી બાત’માં આપણે એવા હજારો લોકોની ચર્ચા કરી છે, જે બીજાની સેવા માટે પોતાનું જીવન સમર્પિત કરી દે છે. અનેક લોકો એવા હોય છે જે દીકરીઓના શિક્ષણ માટે પોતાનું આખું પેન્શન આપી દે છે, કોઈ પોતાના સમગ્ર જીવનની કમાણી પર્યાવરણ અને જીવ-સેવા માટે સમર્પિત કરી દે છે. આપણા દેશમાં પરમાર્થને એટલો ઉપર રાખવામાં આવ્યો છે કે બીજાના સુખ માટે લોકો સર્વસ્વ દાન આપવામાં પણ સંકોચ નથી કરતા.

ઇન્ડિયા ટુડે કોન્ક્લેવમાં પ્રધાનમંત્રીએ આપેલા સંબોધનનો મૂળપાઠ

March 18th, 11:17 pm

ઇન્ડિયા ટુડે કોન્ક્લેવ સાથે સંકળાયેલા તમામ મહાનુભાવોને મારા નમસ્કાર. દેશ અને વિદેશમાંથી જે દર્શકો- વાચકો, ડિજિટલ માધ્યમથી અમારી સાથે જોડાયેલા છે, તે સૌને પણ મારા અભિનંદન. મને આ જોઇને ઘણો આનંદ થયો કે આ કોન્ક્લેવની થીમ - ધ ઇન્ડિયા મોમેન્ટ રાખવામાં આવી છે. આજે દુનિયાના મોટા મોટા અર્થશાસ્ત્રીઓ, વિશ્લેષકો, વિચારકો, બધા જ એવું કહે છે કે ‘ધીસ ઇઝ ઇન્ડિયાઝ મોમેન્ટ’. પરંતુ જ્યારે ઇન્ડિયા ટુડે ગ્રૂપ આવો આશાવાદ બતાવે છે, ત્યારે તે કંઇક ખાસ બની જાય છે. આમ તો, મેં 20 મહિના પહેલાં જ લાલ કિલ્લા પરથી કહ્યું હતું કે - આ જ સમય છે, યોગ્ય સમય છે. પરંતુ અહીં સુધી પહોંચવામાં 20 મહિના નીકળી ગયા. ત્યારે પણ લાગણી તો એક જ હતી – આ ભારતની ક્ષણ છે.

પ્રધાનમંત્રીએ ઇન્ડિયા ટુડે કૉન્ક્લેવને સંબોધન કર્યું

March 18th, 08:00 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં હૉટેલ તાજ પેલેસ ખાતે ઇન્ડિયા ટુડે કૉન્ક્લેવને સંબોધન કર્યું હતું.

પ્રધાનમંત્રી શ્રીએ મહિલા એશિયા કપ જીતવા બદલ ભારતીય મહિલા ક્રિકેટ ટીમને અભિનંદન પાઠવ્યા

October 15th, 07:19 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતીય મહિલા ક્રિકેટ ટીમને 7મો મહિલા એશિયા કપ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે.

પીએમએ CWG 2022માં સિલ્વર મેડલ જીતવા બદલ મહિલા ક્રિકેટ ટીમના સભ્યોને શુભેચ્છા પાઠવી

August 08th, 08:20 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બર્મિંગહામમાં CWG 2022માં સિલ્વર મેડલ જીતવા બદલ મહિલા ક્રિકેટ ટીમના સભ્યોને અભિનંદન પાઠવ્યા છે.

‘મન કી બાત’-2 (પંચોતેરમી કડી)માં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ (28-03-2021)

March 28th, 11:30 am

‘મન કી બાત’-2 (પંચોતેરમી કડી)માં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ (28-03-2021)

GST આપણા દેશની શક્તિ દર્શાવે છે: મન કી બાત દરમિયાન બોલતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી

July 30th, 11:01 am

મન કી બાત દરમિયાન વડાપ્રધાન મોદીએ GSTને ‘ગૂડ એન્ડ સિમ્પલ ટેક્સ’તરીકે ઓળખાવ્યો હતો અને કહ્યું હતું કે તે દેશના અર્થતંત્રમાં બહુ તેજ ગતિએ હકારાત્મક પરિવર્તન લાવશે. વડાપ્રધાને GSTના અમલ માટે રાજ્ય અને કેન્દ્ર વચ્ચેના સહકારની પ્રશંસા કરી હતી.વડાપ્રધાને અસહકારના આંદોલન અંગે વાત કરતા ક્વીટ ઇન્ડિયા ચળવળ અને મહાન નાયકોની આઝાદીની લડાઈમાં રહેલી ભૂમિકાની ચર્ચા કરી હતી. તેમણે દેશના ઘણા ભાગોમાં આવેલા પૂર અંગે ચિંતા વ્યક્ત કરીને પ્રશાસનને રાહત કાર્યોમાં ઝડપ લાવવાનું કહ્યું હતું.

સોશીયલ મીડિયા કોર્નર 28 જુલાઈ 2017

July 28th, 07:38 pm

સોશિયલ મીડિયામાંથી શાસન સુધારવા માટે રોજ તમારા સૂચનો મળી રહે છે. તમારી શાસન સુધારવા માટેની ટ્વીટ્સ રોજ અત્રે મૂકાય છે. વાંચવાનું ચાલુ રાખો અને શેર કરો!

વડાપ્રધાને ભારતની મહિલા ક્રિકેટ ટીમ સાથે ચર્ચા કરી

July 27th, 09:19 pm

વડાપ્રધાન મોદીએ હાલમાં જ મહિલા વિશ્વ કપમાં ભાગ લેનારી ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ખેલાડીઓ અને અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. વડાપ્રધાને ભારતની દીકરીઓએ ભારતને ઘણીબધી ખેલ ઈવેન્ટ્સમાં ગૌરવાન્વિત કર્યું હોવાની નોંધ લઈને કહ્યું હતું કે સમાજ મહિલાઓ દ્વારા વિવિધક્ષેત્રમાં કરેલા વિકાસથી લાભાન્વિત થાય છે.

Social Media Corner 23 July 2017

July 23rd, 08:20 pm

Your daily dose of governance updates from Social Media. Your tweets on governance get featured here daily. Keep reading and sharing!

વર્લ્ડ કપ ફાઈનલ માટે વડાપ્રધાને મહિલા ક્રિકેટ ટીમને શુભેચ્છાઓ પાઠવી

July 23rd, 04:23 pm

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ટ્વીટર પર ભારતીય મહિલા ક્રિકેટ ટીમને તેમની શુભેચ્છાઓ પાઠવી હતી જે વર્લ્ડ કપ ફાઈનલમાં ઇંગ્લેન્ડ સામે રમી રહી છે. વડાપ્રધાને એક ટ્વીટમાં જણાવ્યું હતું કે, “આજે જ્યારે આપણી મહિલા ક્રિકેટ ટીમ વર્લ્ડ કપ ફાઈનલ રમી રહી છે, ત્યારે હું 125 ભારતીયો સાથે જોડાઈને તેમને શુભેચ્છાઓ પાઠવું છું.

Social Media Corner 4th December

December 04th, 12:40 pm

Your daily dose of governance updates from Social Media. Your tweets on governance get featured here daily. Keep reading and sharing!