108મી ભારતીય વિજ્ઞાન કૉંગ્રેસ (આઈએસસી)માં વીડિયો કૉન્ફરન્સિંગ મારફતે પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ
January 03rd, 10:40 am
આપ સહુને 'ભારતીય વિજ્ઞાન કૉંગ્રેસ'નાં આયોજન માટે ખૂબ ખૂબ અભિનંદન. આગામી 25 વર્ષમાં ભારત જે ઊંચાઈ પર હશે તેમાં ભારતની વૈજ્ઞાનિક શક્તિની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ બની રહેશે. જ્યારે દેશની સેવા કરવાનો સંકલ્પ વિજ્ઞાનમાં જુસ્સા સાથે જોડાય છે, ત્યારે પરિણામો પણ અભૂતપૂર્વ આવે છે. મને વિશ્વાસ છે કે ભારતનો વૈજ્ઞાનિક સમુદાય ભારતને એ 21મી સદીમાં એ મુકામ પર લઈ જશે, જેના માટે તે હંમેશાથી હકદાર રહ્યું છે. આ વિશ્વાસનું કારણ પણ હું તમને કહેવા માગું છું. તમે પણ જાણો છો કે નિરીક્ષણ એ વિજ્ઞાનનો મૂળભૂત આધાર છે. નિરીક્ષણ દ્વારા, તમે વૈજ્ઞાનિકો, પેટર્ન્સને અનુસરો છો, પછી તે પેટર્ન્સનું વિશ્લેષણ કર્યા બાદ, તમે કોઈ નિષ્કર્ષ પર પહોંચો છો. આ સમય દરમિયાન, એક વૈજ્ઞાનિક માટે દરેક પગલે ડેટા એકત્રિત કરવા અને તેનું વિશ્લેષણ કરવું ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. 21મી સદીના આજના ભારતમાં આપણી પાસે બે વસ્તુઓ વિપુલ પ્રમાણમાં છે. પ્રથમ - ડેટા અને બીજું - ટેકનોલોજી. આ બંનેમાં ભારતનાં વિજ્ઞાનને નવી ઊંચાઈઓ પર લઈ જવાની તાકાત છે. ડેટા વિશ્લેષણનું ક્ષેત્ર ઝડપી ગતિએ પ્રગતિ કરી રહ્યું છે. તે માહિતીને આંતરદૃષ્ટિ અને વિશ્લેષણને ક્રિયાશીલ જ્ઞાનમાં રૂપાંતરિત કરવામાં મદદ કરે છે. ટ્રેડિશનલ નોલેજ હોય કે પછી મોર્ડન ટેકનોલોજી, બંને વૈજ્ઞાનિક શોધમાં મદદરૂપ થાય છે. અને તેથી, આપણે આપણી વૈજ્ઞાનિક પ્રક્રિયાને વધુ મજબૂત બનાવવા માટે વિવિધ તકનીકો પ્રત્યે સંશોધનાત્મક અભિગમ વિકસાવવો પડશે.પ્રધાનમંત્રીએ 108મા ભારતીય વિજ્ઞાન અધિવેશનમાં વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સંબોધન આપ્યું
January 03rd, 10:30 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે 108મા ભારતીય વિજ્ઞાન અધિવેશન (ISC)માં વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી સંબોધન આપ્યું હતું. આ વર્ષની ISC ની ફોકલ થીમ મહિલા સશક્તિકરણ સાથે સાતત્યપૂર્ણ વિકાસ માટે વિજ્ઞાન અને ટેકનોલોજી રાખવામાં આવી છે જે દીર્ઘકાલિન વિકાસ, મહિલા સશક્તિકરણ અને આ ધ્યેયો પ્રાપ્ત કરવામાં વિજ્ઞાન અને ટેકનોલોજી ભૂમિકાના મુદ્દાઓ પર ચર્ચાઓનું સાક્ષી બનશે.પ્રધાનમંત્રી 3જી જાન્યુઆરીએ 108મી ભારતીય વિજ્ઞાન કોંગ્રેસને સંબોધન કરશે
January 01st, 10:58 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 3જી જાન્યુઆરી, 2023ના રોજ સવારે 10:30 વાગ્યે 108મી ભારતીય વિજ્ઞાન કોંગ્રેસ (ISC)ને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સંબોધન કરશે.107મી ભારતીય વિજ્ઞાન કોંગ્રેસના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
January 03rd, 10:51 am
શરૂઆતમાં સૌપ્રથમ આપ સૌને હું વર્ષ 2020ની શુભેચ્છાઓ પાઠવું છું. આ વર્ષ આપના જીવનમાં સમૃદ્ધિનો અને તમારી પ્રયોગશાળાઓમાં ઉત્પાદકતાનોસંચાર કરે. વિશેષ રૂપે મને ખુશી એ બાબતની છે કે નવા વર્ષ અને નવા દાયકાની શરૂઆતમાં મારાપ્રથમ કાર્યક્રમોમાંનો એક કાર્યક્રમ વિજ્ઞાન, ટેકનોલોજી અને નવીનીકરણ સાથે સંકળાયેલો છે. છેલ્લે હું બેંગલુરુ ત્યારે આવ્યો હતો જ્યારે સમગ્ર દેશની નજર ચન્દ્રયાન – 2 ઉપર મંડાયેલી હતી. તેસમયે, જે રીતે આપણા દેશે વિજ્ઞાન, આપણાઅવકાશ કાર્યક્રમ અને આપણા વૈજ્ઞાનિકોની શક્તિની ઉજવણી કરી હતી તે બાબત હંમેશા મારી સ્મૃતિનો હિસ્સો બનીને રહેશે.પ્રધાનમંત્રીએ 107મી ભારતીય વિજ્ઞાન કોંગ્રેસનું ઉદ્દઘાટન કર્યું
January 03rd, 10:50 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે બેંગાલુરુની કૃષિ વિજ્ઞાન યુનિવર્સિટીમાં 107મી ભારતીય વિજ્ઞાન કોંગ્રેસ (આઈએસસી) નું ઉદ્દઘાટન કર્યું હતું.પ્રધાનમંત્રી આવતીકાલે યુએએસ, બેંગલોર ખાતે 107 મી ભારતીય વિજ્ઞાન કોંગ્રેસનું ઉદઘાટન કરશે
January 02nd, 05:45 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી શુક્રવાર 3 જાન્યુઆરી 2020 ને કૃષિ વિજ્ઞાન યુનિવર્સિટિ, જીકેવીકે, બેંગલુરુમાં 107મી ભારતીય વિજ્ઞાન કોંગ્રેસનું ઉદઘાટન કરશે. પ્રધાનમંત્રી મોદી આ પ્રસંગે ઉદ્ઘાટન સંબોધન કરશે અને આ પ્રસંગે આઈ-સ્ટેમ પોર્ટલનું લોકાર્પણ કરશે. આ પ્રસંગે કર્ણાટકના મુખ્યમંત્રી શ્રી બી.એસ. યેદિયુરપ્પા અને કેન્દ્રીય મંત્રી ડો.હર્ષ વર્ધન સહિતના અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહેશે.Our scientific institutions should align with future requirements and try to find solutions for local problems: PM
February 28th, 04:01 pm
Conferring the Shanti Swarup Bhatnagar Prizes, PM Modi today said that India deserves nothing but the best, when it comes to innovations in the field of science and technology. He added that science must be fundamental, while on the other hand, technology must be local.Prime Minister confers Shanti Swarup Bhatnagar Prizes for Science and Technology
February 28th, 04:00 pm
Conferring the Shanti Swarup Bhatnagar Prizes, PM Modi today said that India deserves nothing but the best, when it comes to innovations in the field of science and technology. He added that science must be fundamental, while on the other hand, technology must be local.મણિપુરનાં ઈમ્ફાલ ખાતે વિવિધ પ્રોજેકટસના ઉદઘાટન અને શિલાન્યાસ પ્રસંગે પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ
January 04th, 12:38 pm
એ મોટો સંજોગ છે કે ગયા વર્ષે જાન્યુઆરી માસના પ્રારંભે હું સાયન્સ કોંગ્રેસ પ્રસંગે તમારી વચ્ચે આવ્યો હતો અને કાલે પણ હું પંજાબમાં સાયન્સ કોંગ્રેસ કોંગ્રેસનુ ઉદઘાટન કરીને આજે અહિં આવ્યો છું. તમારા બધાની વચ્ચે આવવાનો અનુભવ મારા માટે હંમેશાં સુખદ રહ્યો છે. દેશનો આ એવો વિસ્તાર છે કે જ્યાં દરેક ખૂણામાં એકતા અને વિવિધતા જોવા મળે છે. દરેક ખૂણામાં, દરેક ક્ષેત્રમાં તમે તેનો અનુભવ કરી શકો છો. અહિંની મહિલાઓએ આઝાદીના આંદોલનને જોર આપ્યું હતું, હું આજે મણિપુરની બહેનોને, સ્વતંત્રતા આંદોલનમાં પોતાના પ્રાણ ન્યોચ્છાવર કરનારા મણિપુરના તમામ સેનાનીઓને નતમસ્તક સલામ કરૂ છું.પ્રધાનમંત્રીએ મોરેહમાં સંકલિત ચેક પોસ્ટ અને ઇમ્ફાલમાં વિવિધ માળખાગત પ્રોજેક્ટનું ઉદઘાટન કર્યું
January 04th, 12:30 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઇમ્ફાલની મુલાકાત લીધી હતી. એક વિશાળ જનસભામાં તેમણે મોરેહમાં સંકલિત ચેક પોસ્ટનું ઉદઘાટન કર્યું હતું. તેમણે સેવોમબંગમાં દોલાઇથાબી બેરેજ પ્રોજેક્ટ, એફસીઆઈ ફૂટ સ્ટોરેજ તથા પાણી પુરવઠા અને પ્રવાસન સાથે સંબંધિત વિવિધ પ્રોજેક્ટનું ઉદઘાટન પણ કર્યું હતું.જાય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન, જય અનુષ્ઠાન: 106મી વિજ્ઞાન કોંગ્રેસ ખાતે વડાપ્રધાન મોદી
January 03rd, 11:29 am
વડાપ્રધાન મોદીએ ઇન્ડિયન સાયન્સ કોંગ્રેસના 106માં સત્રમાં ઉદ્ઘાટન સંબોધન કર્યું હતું. આ વખતના કાર્યક્રમની થીમ 'ફ્યુચર ઇન્ડિયા: સાયન્સ એન્ડ ટેક્નોલોજી' અંગે જણાવતા વડાપ્રધાને કહ્યું હતું કે ભારતની સાચી મજબૂતી તેના વિજ્ઞાન, ટેક્નોલોજી અને સંશોધનને લોકો સાથે જોડવામાં છે.પ્રધાનમંત્રીએ ભારતીય વિજ્ઞાન કોંગ્રેસના 106માં સત્રને ઉદઘાટન સંબોધન પ્રસ્તુત કર્યું
January 03rd, 11:27 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે 106મી ભારતીય વિજ્ઞાન કોંગ્રેસમાં ઉદઘાટન સંબોધન પ્રસ્તુત કર્યું હતું.પ્રધાનમંત્રી 3 જાન્યુઆરી, 2019ના રોજ પંજાબની મુલાકાતે
January 02nd, 07:35 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 3 જાન્યુઆરી, 2019ના રોજ પંજાબની મુલાકાત લેશે.સોશિયલ મીડિયા કોર્નર 16 માર્ચ 2018
March 16th, 07:25 pm
સોશિયલ મીડિયામાંથી શાસન સુધારવા માટે રોજ તમારા સૂચનો મળી રહે છે. તમારી શાસન સુધારવા માટેની ટ્વીટ્સ રોજ અત્રે મૂકાય છે. વાંચવાનું ચાલુ રાખો અને શેર કરો!મણિપુર ખાતે 105માં ભારતીય વિજ્ઞાન કોંગ્રેસનાંઉદઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીનાં વકતવ્યનો મૂળપાઠ
March 16th, 11:32 am
ત્રણ પ્રખ્યાત ભારતીય વૈજ્ઞાનિકો – પદ્મ વિભૂષણ પ્રો. યશપાલ, પદ્મ વિભૂષણ પ્રો. યુ આર રાવ અને પદ્મ શ્રી ડૉ. બલદેવ રાજ, કે જેમને આપણે હમણાં તાજેતરમાં જ ગુમાવી દીધા છે તેમને મારી ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરીને હું કાર્યક્રમની શરૂઆત કરું છું. તેમણે દરેકે ભારતીય વિજ્ઞાન અને શિક્ષણમાં અદ્વિતીય યોગદાન આપ્યું હતું.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 16 માર્ચ, 2018ના રોજ મણિપુરની મુલાકાતે
March 15th, 04:15 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 16 માર્ચ, 2018ના રોજ મણિપુરની મુલાકાતે જશેતિરુપતીમાં ઈન્ડિયન સાયન્સ કોંગ્રેસના 104મા સત્રના ઉદ્ઘાટન સમારંભમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળ પાઠ
January 03rd, 12:50 pm
Addressing the 104th Indian Science Congress, Prime Minister Modi said that our best science and technology institutions should further strengthen their basic research in line with leading global standards. He also said that by 2030 India will be among the top three countries in science and technology and will be among the most attractive destinations for the best talent in the world. “Science must meet the rising aspirations of our people”, the PM added.We are at the global frontiers of achievements in science and technology: PM Modi
January 03rd, 11:37 am
PM to visit Karnataka on January 2nd and 3rd, 2016
January 01st, 08:03 pm