પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ IPS પ્રોબેશનર્સ સાથે વાતચીત કરી

October 04th, 06:43 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​ભારતીય પોલીસ સેવા (IPS) પ્રોબેશનર્સ સાથે વાર્તાલાપ કર્યો.

પ્રધાનમંત્રી 6-7 જાન્યુઆરીના રોજ પોલીસ મહાનિર્દેશકો/ઇન્સ્પેક્ટર જનરલોની અખિલ ભારતીય પરિષદમાં ભાગ લેશે

January 04th, 12:04 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 6 થી 7 જાન્યુઆરી, 2024ના રોજ રાજસ્થાન ઈન્ટરનેશનલ સેન્ટર, જયપુર ખાતે પોલીસ મહાનિર્દેશકો/ઈન્સ્પેક્ટર જનરલ ઑફ પોલીસ 2023ની અખિલ ભારતીય પરિષદમાં હાજરી આપશે.

રિપબ્લિક ટીવીના કોન્ક્લેવમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

April 26th, 08:01 pm

અર્નબ ગોસ્વામીજી, રિપબ્લિક મીડિયા નેટવર્કના તમામ મિત્રો, ભારત અને વિદેશમાં મેં આત્મહત્યા કરી, પછી એક ચિટ છોડી દીધી કે હું જીવનથી કંટાળી ગઈ છું, મારે જીવવા નથી માંગતી, તેથી હું આ ખાઈશને તળાવમાં કૂદીને મરી જઈશ. હવે સવારે જોયું કે દીકરી ઘરે નથી. આથી પિતાને પથારીમાં ચિઠ્ઠી મળી આવતા તેઓ ખૂબ ગુસ્સે થયા. કહ્યું હું પ્રોફેસર છું, મેં આટલા વર્ષો મહેનત કરી, હજુ પણ કહ્યું આ કાગળમાં આ સ્પેલિંગ ખોટી રીતે લખીને જાય છે. હું આનંદ છે કે અર્નબે સારી હિન્દી બોલવાનું શરૂ કર્યું છે. તેણે શું કહ્યું તે મેં સાંભળ્યું નહીં, પરંતુ હિન્દી સાચી છે કે નહીં, હું તેને બરાબર ધ્યાનથી સાંભળતો હતો અને કદાચ મુંબઈમાં રહેવાને કારણે તમે હિન્દી બરાબર રીતે શીખ્યા છો.

પ્રધાનમંત્રીએ નવી દિલ્હીમાં રિપબ્લિક સમિટને સંબોધન કર્યું

April 26th, 08:00 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં તાજ પેલેસ ખાતેની હૉટલમાં રિપબ્લિક સમિટને સંબોધન કર્યું હતું.

Our motto is to unlock the potential of the youth of our country: PM Modi

April 24th, 06:42 pm

PM Modi addressed the Yuvam conclave and acknowledged that for the vibrancy of any mission, the vibrancy of youth is of utmost importance. He stated that India has transformed from being the fragile five to being the fifth largest economy. He mentioned that the BJP and the youth of this country have a similar wavelength. We bring reforms and the youth brings results enabling a successful youth-led partnership and change

PM Modi addresses ‘Yuvam’ Conclave in Kerala

April 24th, 06:00 pm

PM Modi addressed the Yuvam conclave and acknowledged that for the vibrancy of any mission, the vibrancy of youth is of utmost importance. He stated that India has transformed from being the fragile five to being the fifth largest economy. He mentioned that the BJP and the youth of this country have a similar wavelength. We bring reforms and the youth brings results enabling a successful youth-led partnership and change

CBIના ડાયમંડ જ્યુબિલી સેલિબ્રેશનમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

April 03rd, 03:50 pm

તમે દેશની પ્રીમિયમ તપાસ એજન્સી તરીકે 60 વર્ષની સફર પૂર્ણ કરી છે. આ 6 દાયકા ચોક્કસપણે સિદ્ધિઓથી ભરેલા છે. સીબીઆઈના કેસ સંબંધિત સુપ્રીમ કોર્ટના ચુકાદાઓનું સંકલન પણ આજે અહીં બહાર પાડવામાં આવ્યું છે. તે સીબીઆઈની વર્ષોની સફર દર્શાવે છે.

પ્રધાનમંત્રીએ નવી દિલ્હીમાં સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશનની ડાયમંડ જ્યુબિલી ઉજવણીનું ઉદ્ઘાટન કર્યું

April 03rd, 12:00 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં વિજ્ઞાન ભવન ખાતે સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)ની ડાયમંડ જ્યુબિલી ઉજવણીનું ઉદ્ઘાટન કર્યું હતું. કેન્દ્રીય તપાસ બ્યુરોની સ્થાપના 1લી એપ્રિલ 1963ના રોજ ભારત સરકારના ગૃહ મંત્રાલયના ઠરાવ દ્વારા કરવામાં આવી હતી.

સરદાર વલ્લભભાઇ પટેલ રાષ્ટ્રીય પોલીસ એકેડમીના આઇપીએસ પ્રોબેશનર્સ સાથે પ્રધાનમંત્રીની વાતચીતનો મૂળપાઠ

July 31st, 11:02 am

શ્રેયા ગુપ્તા: જય હિન્દ શ્રીમાન! હું શ્રેયા ગુપ્તા ભારતીય પોલીસ સેવાના 2019 બૅચની પ્રોબેશનર અધિકારી છું. હું મૂળ દિલ્હીની છું અને મને તમિલનાડુ કૅડર ફાળવવામાં આવી છે. મહોદય, સર્વ પ્રથમ પ્રશિક્ષિત અધિકારીઓની સાથે સંવાદના આ કાર્યક્રમમાં હું આપની ગરિમામય ઉપસ્થિતિ માટે આપને અભિનંદન પાઠવું છું અને આપનો આભાર વ્યક્ત કરું છું. આ સંવાદ કાર્યક્રમને આગળ વધારતા હું મારા સાથી શ્રી અનુજ પાલીવાલને આમંત્રિત કરું છું કે તેઓ પોતાનો પરિચય આપીને આપ સાથે સંવાદ શરૂ કરે.

સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ પોલીસ એકેડમી ખાતે આઇપીએસ પ્રોબેશનર્સને પ્રધાનમંત્રીએ આપેલા પ્રવચનનો મૂળપાઠ

July 31st, 11:01 am

તમારા બધા સાથે વાત કરીને મને ખૂબ સારું લાગ્યું. દર વર્ષે મારો આ પ્રયાસ રહે છે કે તમારા જેવા યુવાન સાથીઓ સાથે વાતચીત કરું, તમારા વિચારોને સતત જાણતો રહું. તમારી વાતો, તમારા પ્રશ્નો, તમારી ઉત્સુકતા મને પણ ભવિષ્યના પડકારોનો સામનો કરવામાં મદદ કરે છે.

સરદાર વલ્લભભાઇ પટેલ રાષ્ટ્રીય પોલીસ એકેડમી ખાતે આઇપીએસ પ્રોબેશનર્સ સાથે પ્રધાનમંત્રીની વાતચીત

July 31st, 11:00 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સરદાર વલ્લભભાઇ પટેલ રાષ્ટ્રીય પોલીસ એકેડમી ખાતે આઇપીએસ પ્રોબેશનર્સને વીડિયો કૉન્ફરન્સિંગના માધ્યમથી સંબોધન કર્યું હતું. તેમણે આ કાર્યક્રમ દરમ્યાન પ્રોબેશનર્સ સાથે વાતચીત પણ કરી હતી. કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહ અને ગૃહ રાજ્ય મંત્રી શ્રી નિત્યાનંદ રાય પણ આ અવસરે ઉપસ્થિત રહ્યા હતા.

આઈપીએસ પ્રોબેશનર્સની ‘દીક્ષાંત પરેડ’માં વિડિયો કોન્ફરન્સના માધ્યમથી પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

September 04th, 11:07 am

દીક્ષાંત પરેડ સમારંભમાં હાજર કેન્દ્રના મંત્રીમંડળના મારા સહયોગી શ્રી અમિત શાહજી, ડૉ. જીતેન્દ્ર સિંહજી, જી. કિશન રેડ્ડીજી, સરદાર વલ્લભ ભાઈ પટેલ રાષ્ટ્રીય પોલીસ એકેડમીના અધિકારી ગણ અને યુવા જોશથી ભારતીય પોલીસ સેવાનુ નેતૃત્વ પૂરૂ પાડવા માટે સજજ 71 આર આરના મારા તમામ યુવાન સાથીદારો.

પ્રધાનમંત્રીએ આઇપીએસ પ્રોબેશનર્સ સાથે સંવાદ કર્યો

September 04th, 11:06 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી વિડિયો કોન્ફરન્સના માધ્યમથી આજે સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ પોલીસ એકેડમી (SVP NPA) ખાતે ‘દીક્ષાંત પરેડ કાર્યક્રમ’ દરમિયાન આઇપીએસ પ્રોબેશનર્સ સાથે સંવાદ કર્યો હતો.

2018ની બેચના આઈપીએસ પ્રોબેશનર અધિકારીઓએપ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી

October 09th, 06:21 pm

પ્રધાનમંત્રીએ અધિકારીઓને તેમના રોજબરોજના કાર્યો સેવાભાવ અને સમર્પણ સાથે ઉમેરવા જણાવ્યું હતું. તેમણે પોલીસ દળને સામાન્ય નાગરિકો સાથે જોડાયેલા રહેવાના મહત્વ પર ભાર મુક્યો હતો. તેમણે કહ્યું કે દરેક અધિકારીએ નાગરિકના પોલીસ દળ માટેના દૃષ્ટિકોણને સમજવો જોઈએ અને તે અનુસાર પોલીસ દળને નાગરિકોને અનુકૂળ અને પહોંચક્ષમ બનાવવા માટે કાર્ય કરવું જોઈએ.

પ્રધાનમંત્રીએ ટેકનપુરમાં ડીજીપી/આઇજીપી પરિષદનાં સમાપન સમારંભને સંબોધન કર્યું

January 08th, 05:22 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ટેકનપુરમાં બીએસએફ અકાદમીમાં ડિરક્ટર જનરલ ઑફ પોલીસ અને ઇન્સ્પેક્ટર જનરલ ઑફ પોલીસની પરિષદનાં સમાપન સમારંભને સંબોધિત કર્યું હતું.

પ્રધાનમંત્રીનું ટેકનપુરમાં આગમન, ડીજીએસપી અને આઇએસીપીની પરિષદમાં સંબોધન કરશે

January 07th, 06:17 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી ડિરેક્ટર જનરલ્સ ઓફ પોલીસ (ડીજીપી) અને ઇન્સ્પેક્ટર જનરલ્સ ઓફ પોલીસ (આઇજી)ની પરિષદ માટે આજે મધ્યપ્રદેશમાં ટેકનપુરમાં બીએસએફ એકેડમીમાં આવી ગયા હતાં.

પ્રધાનમંત્રી ટેકનપુરમાં બીએસએફ અકાદમી ખાતે વાર્ષિક ડીજીપી સભામાં ભાગ લેશે.

January 06th, 01:09 pm

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ટેકનપુર, મધ્યપ્રદેશમાં બીએસએફ અકાદમી ખાતે આગામી 7મી અને 8મી જાન્યુઆરીએ ડીજીપી અને આઈજીપીની વાર્ષિક પરિષદમાં ભાગ લેશે.

ભારતીય પોલીસ સેવાની 2016 બેચના તાલીમાર્થી અધિકારીઓએ પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી

November 08th, 04:04 pm

ભારતીય પોલીસ સેવાની 2016 બેચના 110 થી વધુ તાલીમાર્થી અધિકારીઓએ આજે (08-11-2017) પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.

Redefine your role, move beyond controlling, regulating & managerial capabilities: PM Modi to Civil Servants

April 21st, 11:55 am



PM exhorts civil servants to become “agents of change”; calls upon Government officers to engage with people

April 21st, 11:54 am