અમદાવાદના બોપલમાં IN-SPACe મુખ્યાલયનાં ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

June 10th, 08:51 pm

નમસ્કાર! કેન્દ્રમાં મંત્રીમંડળમાં મારા સાથીદાર અને આજ મતવિસ્તારના સાંસદ, કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહ, ગુજરાતના લોકપ્રિય મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર શ્રી અજીત ડોવાલજી, સંસદમાં મારા સાથી શ્રી સી.આર. પાટીલ, IN-SPACeના ચેરમેન પવન ગોએન્કાજી, સ્પેસ વિભાગના સચિવ શ્રી એસ. સોમનાથજી, ભારતના અવકાશ ઉદ્યોગના તમામ પ્રતિનિધિઓ, અન્ય મહાનુભાવો, દેવીઓ અને સજ્જનો.

PM inaugurates headquarters of IN-SPACe at Bopal, Ahmedabad

June 10th, 04:58 pm

PM Modi inaugurated headquarters of the Indian National Space Promotion and Authorisation Centre (IN-SPACe) at Bopal, Ahmedabad. The Prime Minister termed the launch of IN-SPACe as a ‘watch this space’ moment for the Indian space industry as it is a precursor to many development and opportunities.

પ્રધાનમંત્રી 10મી જૂને ગુજરાતની મુલાકાત લેશે

June 08th, 07:23 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 10મી જૂને ગુજરાતની મુલાકાત લેશે. સવારે લગભગ 10:15 વાગ્યે, પ્રધાનમંત્રી નવસારીમાં ‘ગુજરાત ગૌરવ અભિયાન’ દરમિયાન બહુવિધ વિકાસ પહેલનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. લગભગ બપોરે 12:15 કલાકે, તેઓ નવસારીમાં એ. એમ. નાયક હૅલ્થકેર કોમ્પ્લેક્ષ અને નિરાલી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું ઉદઘાટન કરશે. ત્યારબાદ, લગભગ 3:45 કલાકે, તેઓ અમદાવાદના બોપલ ખાતે ભારતીય રાષ્ટ્રીય અવકાશ પ્રમોશન અને અધિકૃતતા કેન્દ્ર (IN-SPACE)નાં મુખ્યાલયનું ઉદ્ઘાટન કરશે.