પ્રધાનમંત્રીએ જુનિયર એશિયા કપ 2024 જીતવા બદલ ભારતીય પુરુષોની જુનિયર હોકી ટીમને અભિનંદન પાઠવ્યા
December 05th, 10:44 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જુનિયર એશિયા કપ 2024 જીતવા બદલ ભારતીય પુરૂષ જુનિયર હોકી ટીમને અભિનંદન પાઠવ્યા છે.Prime Minister Shri Narendra Modi congratulates Men’s Hockey Team for winning Asian Champions Trophy
September 17th, 10:48 pm
The Prime Minister Shri Narendra Modi today congratulated the Men's Hockey Team for winning the Asian Champions Trophy 2024.પીએમએ પેરિસ ઓલિમ્પિકમાં કાંસ્ય પદક જીતવા બદલ ભારતીય હોકી ટીમને અભિનંદન પાઠવ્યા
August 08th, 07:46 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ફ્રાન્સના પેરિસમાં ચાલી રહેલા ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ ભારતીય હોકી ટીમને અભિનંદન પાઠવ્યા છે.પ્રધાનમંત્રીએ ભારતીય પુરૂષ હોકી ટીમને મેન્સ હોકી 5 એશિયા કપ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા
September 03rd, 10:11 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતીય પુરૂષ હોકી ટીમને મેન્સ હોકી 5 એશિયા કપ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે.પ્રધાનમંત્રીએ ભારતીય પુરુષ હોકી ટીમની જીત પર ખુશી વ્યક્ત કરી
August 12th, 11:48 pm
“એશિયન ચેમ્પિયનશિપમાં અદભૂત વિજય માટે આપણી મેન્સ હોકી ટીમને અભિનંદન! આ ભારતની ચોથી જીત છે અને તે આપણા ખેલાડીઓના અથાક સમર્પણ, સખત તાલીમ અને અવિશ્વસનીય સંકલ્પને દર્શાવે છે. તેમના અસાધારણ પ્રદર્શને સમગ્ર રાષ્ટ્રમાં અપાર ગૌરવ પ્રગટાવ્યું છે. આપણા ખેલાડીઓને તેમના ભાવિ પ્રયાસો માટે શુભેચ્છાઓ.”સિલ્વર મેડલ જીતવા બદલ પ્રધાનમંત્રી શ્રીએ ભારતીય પુરૂષ હોકી ટીમ પર ગર્વ વ્યક્ત કર્યો
August 08th, 08:26 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બર્મિંગહામ CWG 2022માં સિલ્વર મેડલ જીતવા બદલ ભારતીય પુરૂષ હોકી ટીમને અભિનંદન પાઠવ્યા હતા.પ્રધાનમંત્રીએ ભારતીય હોકી ટીમના દરેક ખેલાડી માટે તેમની પ્રશંસા વ્યક્ત કરી
August 05th, 08:36 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઓલિમ્પિક કાંસ્ય પદક ઘરે લાવવા માટે ભારતની પુરુષ હોકી ટીમની પ્રશંસા કરી છે. પ્રધાનમંત્રીએ દરેક ભારતીયના દિલ અને દિમાગમાં હોકીનું વિશેષ સ્થાન હોવાનો પુનરોચ્ચાર કર્યો હતો. તેમણે કહ્યું કે દરેક હોકી પ્રેમીઓ અને રમતપ્રેમીઓ માટે, 5 ઓગસ્ટ 2021 સૌથી યાદગાર દિવસોમાંનો એક રહેશે.