PM Modi congratulates the Indian Junior Women's Hockey Team for winning the Asia Cup title
December 16th, 09:35 pm
The Prime Minister Shri Narendra Modi today congratulated the Indian Junior Women's Hockey Team for winning the Asia Cup title. He lauded the immense grit and determination of the team.‘મન કી બાત’ (102મો હપ્તો) પ્રસારણ તારીખ :18.06.2023
June 18th, 11:30 am
સાથીઓ, ઘણા લોકો કહે છે કે, પ્રધાનમંત્રીના તરીકે મેં આ સારૂં કામ કર્યું, પેલું મોટું કામ કર્યું. મન કી બાતના કેટલાય શ્રોતાઓ પોતાના પત્રોમાં ઘણીબધી પ્રશંસા કરે છે. કોઇ કહે છે આ કહ્યું, કોઇ કહે છે પેલું કર્યું, આ સારૂં કર્યું, પેલું વધારે સારૂં કર્યું, આ બહેતર કર્યું, પરંતુ હું જયારે ભારતના અદના માનવીના પ્રયાસ તેમની મહેનત, તેમની ઇચ્છાશક્તિને જોઉં છું તો હું ખુદ અભિભૂત થઇ જાઉં છું. મોટામાં મોટું લક્ષ્ય હોય, મુશ્કેલમાં મુશ્કેલ પડકાર હોય, ભારતના લોકોનું સામૂહિક બળ, સામૂહિક શક્તિ દરેક પડકારનો ઉકેલ લાવી દે છે. હજી હમણાં જ બે ત્રણ દિવસ પહેલાં આપણે જોયું કે, દેશના પશ્ચિમ કિનારે કેટલું મોટું વાવાઝોડું આવ્યું, તોફાની પવન, ભારે વરસાદ. વાવાઝોડા બિપરજોયે કચ્છમાં કેટલું બધું ખેદાનમેદાન કરી નાંખ્યું, પરંતુ કચ્છના લોકોએ જે હિંમત અને તૈયારીની સાથે આટલા ખતરનાક વાવાઝોડાનો સામનો કર્યો તે પણ એટલું જ અભૂતપૂર્વ છે. બે દિવસ પછી કચ્છવાસીઓ પોતાનું નવું વર્ષ એટલે કે, અષાઢી બીજ પણ ઉજવવા જઇ રહ્યા છે. આ પણ એક સંયોગ જ છે કે, અષાઢી બીજ કચ્છમાં ચોમાસાની શરૂઆતનું પ્રતિક ગણવામાં આવે છે. હું આટલા વર્ષ કચ્છ આવતો જતો રહ્યો છું, ત્યાંના લોકોની સેવા કરવાનું મને સદભાગ્ય પણ મળ્યું છે, અને એટલે જ કચ્છવાસીઓની હિંમત અને તેમની જીજીવિષા વિષે હું સારી રીતે જાણું છું. બે દાયકા પહેલાંના વિનાશક ભૂકંપ પછી જે કચ્છ માટે કહેવામાં આવતું હતું કે તે, કયારેય બેઠું નહીં થઇ શકે, આજે એ જ જીલ્લો દેશના ઝડપથી વિકસિત થઇ રહેલા જીલ્લામાંનો એક છે. મને વિશ્વાસ છે કે, વાવાઝોડા બિપરજોયે જે વિનાશ વેર્યો છે, તેનાથી પણ કચ્છવાસીઓ બહુ ઝડપથી ઉભા થઇ જશે.પ્રધાનમંત્રી શ્રીએ ભારતીય જુનિયર મેન્સ હોકી ટીમને મેન્સ જુનિયર એશિયા કપમાં જીત બદલ અભિનંદન પાઠવ્યા
June 02nd, 08:19 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતીય જુનિયર મેન્સ હોકી ટીમને મેન્સ જુનિયર એશિયા કપમાં જીત બદલ અભિનંદન પાઠવ્યા છે.પ્રધાનમંત્રીએ જૂનિયર વર્લ્ડ કપ હોકી જીતનારી ભારતીય જૂનિયર હોકી ટીમને અભિનંદન પાઠવ્યા
December 18th, 10:47 pm
The Prime Minister, Shri Narendra Modi has congratulated Indian Junior Hockey Team, on winning the Junior Hockey World Cup.Extremely proud of our youngsters! Congratulations to our junior hockey team for winning the Junior Hockey World Cup.The Junior Hockey World Cup win augurs well for the future of Indian hockey and will make the sport even more popular among youngsters, the Prime Minister said.