પ્રધાનમંત્રી 14 ફેબ્રુઆરીએ તમિલનાડુ અને કેરળની મુલાકાત લેશે
February 12th, 06:10 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 14 ફેબ્રુઆરી 2021ના રોજ તમિલનાડુ અને કેરળ રાજ્યની મુલાકાત લેશે. સવારે લગભગ 11:15 કલાકે પ્રધાનમંત્રી ચેન્નઇ ખાતે ઘણી બધી મુખ્ય પરિયોજનાઓનું ઉદ્ઘાટન કરશે અને ઘણી યોજનાઓનો શિલાન્યાસ કરશે તેમજ અર્જૂન મુખ્ય યુદ્ધ ટેન્ક (MK-1A) સૈન્યને અર્પણ કરશે. બપોરે લગભગ 3:30 કલાકે પ્રધાનમંત્રી કોચી ખાતે રાષ્ટ્રને વિવિધ પરિયોજનાઓનું લોકાર્પણ કરશે તેમજ ઘણી યોજનાઓનો શિલાન્યાસ કરશે. આ પરિયોજનાઓથી બંને રાજ્યોની વિકાસની આગેકૂચમાં નોંધનીય વેગ ઉમેરાશે અને વિકાસની સંપૂર્ણ સંભાવ્યતાઓ સાર્થક કરવાની ગતિમાં વધારો કરવામાં મદદ મળશે.Pan IIT movement can help realise dream of Aatmanirbhar Bharat: PM Modi
December 04th, 10:35 pm
PM Narendra Modi delivered the keynote address at the Pan IIT-2020 Global Summit. PM Modi lauded the contributions of the IIT alumni in every sphere around the world and asked them to train the future minds in a way that they could give back to the country and create an Atmanirbhar Bharat.PM delivers keynote address at IIT-2020 Global Summit
December 04th, 09:51 pm
PM Narendra Modi delivered the keynote address at the Pan IIT-2020 Global Summit. PM Modi lauded the contributions of the IIT alumni in every sphere around the world and asked them to train the future minds in a way that they could give back to the country and create an Atmanirbhar Bharat.PM to deliver Keynote address at IIT 2020 Global Summit on 4th December
December 03rd, 10:07 pm
Prime Minister Shri Narendra Modi will be delivering a keynote address at the IIT-2020 Global Summit, organised by PanIIT USA, on 4th December 2020 at 09:30 PM.It is my dream that every Indian has a Pukka house by 2022: PM Modi
March 02nd, 10:13 am
PM Modi today inaugurated the Construction Technology India-2019 Expo-cum-Conference in Delhi. Addressing the event, PM Modi said, It pains me to see that so many people in the country are still living without a home. It is my dream that every Indian should have a pakka house by 2022. We are also ensuring that the houses being provided to the poor also have all basic facilities.PM Modi inaugurates Construction Technology India-2019
March 02nd, 10:12 am
PM Modi today inaugurated the Construction Technology India-2019 Expo-cum-Conference in Delhi. Addressing the event, PM Modi said, It pains me to see that so many people in the country are still living without a home. It is my dream that every Indian should have a pakka house by 2022. We are also ensuring that the houses being provided to the poor also have all basic facilities.પ્રધાનમંત્રી લેહમાં: 19મા કુશોક બાકુલા રિનપોચેના જન્મશતાબ્દી સમારોહની ઉજવણીના સમાપન સમારોહમાં ભાગ લીધો; જોજિલા ટનલના કાર્યારંભ દર્શાવતી તકતીનું અનાવરણ કર્યું
May 19th, 12:21 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે જમ્મુ કાશ્મીરન એક દિવસીય મુલાકાતના પ્રથમ તબક્કે લેહ આવી પહોંચ્યા હતા.ઇઝરાયલનાં પ્રધાનમંત્રીની ભારત મુલાકાત દરમિયાન હસ્તાક્ષર કરાયેલ એમઓયુ/સંધિઓની યાદી (જાન્યુઆરી 15, 2018)
January 15th, 02:24 pm
India and Israel inked nine key agreements in several sectors that would further strengthen the existing pillars of cooperation between both the countries as well as open up new avenues for partnership.ડિજીટલ ઇન્ડિયા પારદર્શિતા, અસરકારક સેવાનું પ્રદાન અને સુશાસનની ખાતરી આપે છે
October 07th, 06:15 pm
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે IIT ગાંધીનગરના નવનિર્મિત ભવન પરિસરને દેશને સમર્પિત કર્યું હતું અને પ્રધાનમંત્રી ગ્રામીણ ડિજીટલ સાક્ષરતા યોજના શરુ કરાવી હતી. આ પ્રસંગે બોલતા વડાપ્રધાને કહ્યું ભારતના દરેક હિસ્સામાં તમામ ઉંમરના લોકો તેમજ સમાજના વિવિધ વર્ગો માટે ડિજીટલ સાક્ષરતાનું કાર્ય થઇ રહ્યું છે.IIT ગાંધીનગરના નવા ભવનને રાષ્ટ્રને સમર્પિત કરતા વડાપ્રધાન મોદી, ડિજીટલ સાક્ષરતા યોજના શરુ કરાવી
October 07th, 06:13 pm
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે IIT ગાંધીનગરના નવા ભવનને સમર્પિત કર્યું હતું અને પ્રધાનમંત્રી ગ્રામીણ ડિજીટલ સાક્ષરતા યોજનાને શરુ કરાવી હતી. આ પ્રસંગે બોલતા વડાપ્રધાને કહ્યું, ભારતના દરેક ખૂણામાં સમાજના દરેક વયના તેમજ વિભાગોમાં ડિજીટલ સાક્ષરતા ફેલાવવાનું કાર્ય ચાલી રહ્યું છે.પ્રધાનમંત્રી 7 અને 8 ઓક્ટોબર, 2017નાં રોજ ગુજરાતની મુલાકાત લેશે
October 06th, 05:16 pm
પ્રધાનમંત્રી 7 ઓક્ટોબરની સવારે દ્વારકાધીશ મંદિરની મુલાકાત લેશે. તેઓ દ્વારકામાં ઓખા અને બેટ દ્વારકા વચ્ચે એક પુલ તેમજ અન્ય માર્ગ વિકાસ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરશે. અહીં તેઓ એક જનસભાને સંબોધિત કરશે.દેશને જોડવામાં સંસ્કૃતિ અને સંગીત મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે: PM મોદી
June 05th, 05:15 pm
SPIC MACAY સમારંભને સંબોધન કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય સંગીત, કળા અને સંસ્કૃતિના મહત્ત્વને સમજાવ્યું હતું. શ્રી મોદીએ કહ્યું કે ભારતીય શાસ્ત્રીય સંગીત ભવ્ય, જાદુઇ અને રહસ્યમય છે. PM મોદીએ કેન્દ્ર સરકારના ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ પહેલને પણ સ્પર્શી હતી અને કહ્યું હતું કે દેશને જોડવામાં સંસ્કૃતિ અને સંગીત કેવીરીતે મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે.Social Media Corner 25th August
August 25th, 07:34 pm
Your daily does of governance updates from Social Media. Your tweets on governance get featured here daily. Keep reading and sharing!Social Media Corner 24th August
August 24th, 07:42 pm
Your daily does of governance updates from Social Media. Your tweets on governance get featured here daily. Keep reading and sharing!Social Media Corner 30th July
July 30th, 07:25 pm
Social Media Corner 26th July
July 26th, 08:05 pm
Social Media Corner - 30th June
June 30th, 07:11 pm
Today India is demographically the youngest country in the world, with young dreams full of energy: PM Narendra Modi
January 19th, 08:06 pm
PM unveils plaque for foundation stone of campus for IIIT Guwahati; addresses students of IIT, NIT and central universities of North-East
January 19th, 05:40 pm
PM to visit Sikkim and Assam
January 18th, 09:51 am