મહારાષ્ટ્રમાં વિવિધ વિકાસ યોજનાઓના શિલાન્યાસ સમયે પીએમના સંબોધનનો મૂળપાઠ
October 09th, 01:09 pm
આજે મહારાષ્ટ્રને 10 મેડિકલ કોલેજોની ભેટ મળી રહી છે. નાગપુર એરપોર્ટનું આધુનિકીકરણ અને વિસ્તરણનું કાર્ય અને શિરડી એરપોર્ટ માટે નવા ટર્મિનલ બિલ્ડીંગના નિર્માણ માટે આ બે મહત્વપૂર્ણ માળખાકીય પ્રોજેક્ટનો પણ આજે શિલાન્યાસ કરવામાં આવ્યો છે. આ તમામ વિકાસ કાર્યો માટે હું મહારાષ્ટ્રના લોકોને અભિનંદન આપું છું. ગયા અઠવાડિયે જ હું થાણે અને મુંબઈ ગયો હતો. અહીં મને મેટ્રો સહિત રૂ. 30 હજાર કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરવાની તક મળી, આ પહેલા પણ વિવિધ જિલ્લાઓમાં હજારો કરોડના વિકાસ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યા છે. ઘણા શહેરોમાં મેટ્રોનું વિસ્તરણ કરવામાં આવી રહ્યું છે. કેટલીક જગ્યાએ એરપોર્ટને અપગ્રેડ કરવામાં આવી રહ્યું છે, તો કેટલીક જગ્યાએ રોડ અને હાઈવે સંબંધિત પ્રોજેક્ટ ઝડપી ગતિએ આગળ વધી રહ્યા છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સોલાર એનર્જી, ટેક્સટાઈલ પાર્કને લગતા પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવ્યા છે. ખેડૂતો અને પશુપાલકોના હિતમાં નવી પહેલ કરવામાં આવી છે. મહારાષ્ટ્રમાં દેશના સૌથી મોટા કન્ટેનર પોર્ટ વાધવન પોર્ટનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે. મહારાષ્ટ્રના ઈતિહાસમાં આટલી ઝડપી ગતિએ, આટલા મોટા પાયા પર, વિવિધ વિસ્તારોમાં ક્યારેય વિકાસ થયો નથી. હા, એ અલગ વાત છે કે કોંગ્રેસના શાસનમાં અલગ-અલગ ક્ષેત્રોમાં આટલી ઝડપી ગતિએ, આટલા પ્રમાણમાં ભ્રષ્ટાચાર જરૂર થતો હતો.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ મારફતે મહારાષ્ટ્રમાં રૂ. 7600 કરોડથી વધુની વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનો શિલાન્યાસ કર્યો
October 09th, 01:00 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સ મારફતે મહારાષ્ટ્રમાં રૂ. 7600 કરોડથી વધારેની કિંમતની વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનો શિલાન્યાસ કર્યો હતો. આજનાં વિવિધ પ્રોજેક્ટોમાં નાગપુરમાં ડૉ. બાબાસાહેબ આંબેડકર આંતરરાષ્ટ્રીય હવાઈમથકનાં અપગ્રેડેશનનો શિલાન્યાસ અને શિરડી એરપોર્ટ પર ન્યૂ ઇન્ટિગ્રેટેડ ટર્મિનલ બિલ્ડિંગનો શિલાન્યાસ સામેલ છે. શ્રી મોદીએ મહારાષ્ટ્રમાં 10 સરકારી મેડિકલ કોલેજોના સંચાલનનો પણ શુભારંભ કરાવ્યો હતો અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સ્કિલ્સ (આઇઆઇએસ), મુંબઇ અને મહારાષ્ટ્રની વિદ્યા સમિક્ષા કેન્દ્ર (વીએસકે)નું ઉદઘાટન કર્યું હતું.એઆઈયુની 95મી બેઠક અને ઉપકુલપતિઓના રાષ્ટ્રીય પરિસંવાદમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
April 14th, 10:25 am
કાર્યક્રમમાં મારી સાથે ઉપસ્થિત ગુજરાતના રાજયપાલ આચાર્ય શ્રી દેવવ્રતજી, દેશના શિક્ષણ મંત્રી શ્રી રમેશ પોખરિયાલ નિશંકજી, ગુજરાતના મુખ્ય મંત્રી શ્રી વિજય રૂપાણીજી, ગુજરાતના શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્ર સિંહજી, યુનિવર્સિટી ગ્રાન્ટસ કમિશનના ચેરમેન પ્રોફેસર ડી પી સિંહજી, બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીનાં વાઈસ ચાન્સેલર પ્રોફેસર અમી ઉપાધ્યાયજી, એસોસિએશન ઓફ ઈન્ડીયન યુનિવર્સિટિઝ- એઆઈયુના પ્રેસીડેન્ટ પ્રોફેસર તેજ પ્રતાપજી તથા ઉપસ્થિત તમામ મહાનુભવો અને સાથીઓ,એસોસિયેશન ઑફ ઇન્ડિયન યુનિવર્સિટીઝની 95મી વાર્ષિક સભા અને ઉપકુલપતિઓના રાષ્ટ્રીય સેમિનારને પ્રધાનમંત્રીનું સંબોધન
April 14th, 10:24 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એસોસિયેશન ઑફ ઈન્ડિયન યુનિવર્સિટીઝની 95મી વાર્ષિક સભા અને ઉપકુલપતિઓના રાષ્ટ્રીય પરિસંવાદને આજે વીડિયો કૉન્ફરન્સિંગથી સંબોધન કર્યું હતું. તેમણે શ્રી કિશોર મકવાણા દ્વારા લિખિત બાબાસાહેબ ડૉ. બી. આર. આંબેડકર સંબંધી ચાર પુસ્તકોનું વિમોચન પણ કર્યું હતું. આ પ્રસંગે ગુજરાતના રાજ્યપાલ, મુખ્ય મંત્રી અને શિક્ષણ મંત્રી અને કેન્દ્રીય શિક્ષણ મંત્રી અને અન્યો પણ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમનું આયોજન અમદાવાદની ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીએ કર્યું હતું.People of Uttar Pradesh Are Tired Of Goondaism: PM Modi
December 19th, 02:32 pm
PM Narendra Modi while addressing a public meeting in Kanpur said that Uttar Pradesh wants change and progress. Shri Modi said Uttar Pradesh has a vital role in giving a stable Government. Shri Modi spoke about how skilled youth can be agents of change in countering poverty. PM affirmed that the Centre’s agenda is to end corruption and ensure welfare of poor and marginalized people. PM also thanked people for being patient and cooperating in the demonetization drive to fight corruption.PM Modi addresses Parivartan Rally in Kanpur, Uttar Pradesh
December 19th, 02:31 pm
Prime Minister Narendra Modi while addressing a public meeting in Kanpur said that Uttar Pradesh wants change and progress. Shri Modi said Uttar Pradesh has a vital role in giving a stable Government. Shri Modi spoke about how skilled youth can be agents of change in countering poverty. PM Modi remarked that corruption and black money have adversely affected the lives of common man. He attacked the opposition for not letting the Parliament function.PM Modi lays foundation of first ever Indian Institute of Skills in India at Kanpur
December 19th, 01:30 pm
Furthering his vision of a Skilled India, PM Narendra Modi laid foundation of first ever Indian Institute of Skills in India at Kanpur. The Prime Minister also visited Kaushal Pradarshani, an exhibition showcasing opportunities in skill development for our youth.Prime Minister to lay foundation of first ever Indian Institute of Skills in India at Kanpur Tomorrow
December 18th, 06:07 pm
Prime Minister Shri Narendra Modi will lay the foundation stone of the first “Indian Institute of Skills” in the country at Kanpur, Uttar Pradesh. The Institute has been conceptualized by Shri Narendra Modi during his visit to Singapore’s Institute of Technical Education.