સ્વતંત્રતા દિવસ 2018 નિમિત્તે પ્રધાનમંત્રીના સંબોધનના મુખ્ય અંશો
August 15th, 09:33 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે (15મી ઓગસ્ટ, 2018ના રોજ) 72માં સ્વતંત્રતા દિવસના પર્વ નિમિત્તે લાલ કિલ્લાની પ્રાચીરથી રાષ્ટ્રને સંબોધન કર્યું હતું.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 72 માં સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે લાલ કિલ્લાની પ્રાચીરેથી રાષ્ટ્રજોગ કરેલા સંબોધનનો મૂળ પાઠ
August 15th, 09:30 am
આજે ભારતનાં 72માં સ્વાતંત્ર્ય દિવસ પર પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે લાલ કિલ્લાની પ્રાચીરેથી રાષ્ટ્રજોગ સંબોધન કર્યું હતું.પ્રધાનમંત્રીએ 72માં સ્વાતંત્ર્ય દિવસ પર લાલ કિલ્લાની પ્રાચીરેથી રાષ્ટ્રજોગ સંબોધન કર્યું
August 15th, 09:30 am
આજે ભારતનાં 72માં સ્વાતંત્ર્ય દિવસ પર પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે લાલ કિલ્લાની પ્રાચીરેથી રાષ્ટ્રજોગ સંબોધન કર્યું હતું.પ્રધાનમંત્રીએ ઇન્દોરમાં શહેરી વિકાસ પરિયોજનાઓનું ઉદઘાટન કર્યું, સ્વચ્છ સર્વેક્ષણ પુરસ્કારો એનાયત કર્યા
June 23rd, 06:00 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે (23 જૂન, 2018) રિમોટ દ્વારા રાજ્યનાં વિવિધ સ્થળો પર શહેરી વિકાસ પરિયોજનાઓનું ઉદઘાટન કર્યું હતું. આ યોજનાઓમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળના આવાસો, શહેરી પાણી પૂરવઠા યોજનાઓ, શહેરોમાં ઘન કચરાનો નિકાલ, શહેરી સ્વચ્છતા, શહેરી પરિવહન અને શહેરી લેન્ડસ્કેપ પરિયોજનાઓનો સમાવેશ થાય છે.પકાલ ડુલ ઊર્જા પરિયોજનાનાં શિલાન્યાસ અને જમ્મૂમાં વિવિધ પરિયોજનાઓના ઉદઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીનાં વક્તવ્યનો મૂળપાઠ
May 19th, 08:01 pm
હું અમારા ચમનલાલ જેવા ઘણા જૂના ચહેરાઓ જોઈ રહ્યો છું. જમ્મૂ કાશ્મીર માટે આજનો દિવસ ખૂબ જ મહત્વનો છે. રાજ્યમાં આ મારો ચોથો કાર્યક્રમ છે.જમ્મુમાં વડાપ્રધાન મોદીએ આધારશીલા રાખી અને વિવિધ વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન કર્યું
May 19th, 08:00 pm
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે જમ્મુમાં આધારશીલા રાખી હતી અને વિવિધ યોજનાઓનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે બોલતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે સરકાર લાંબા સમયથી અળગા રહેલા વિસ્તારોમાં વિકાસ સુનિશ્ચિત થાય તે અંગે કાર્ય કરી રહી છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ પ્રાથમિકતા હોવાનું કહીને વડાપ્રધાને કહ્યું હતું કે સરકારનું ધ્યાન ક્ષેત્રમાં હાઈવેઝ, રેલવેઝ, વોટરવેઝ આઈવેઝ અને રોપવે પર છે.લોકસભામાં રાષ્ટ્રપતિનાં અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પર થયેલી ચર્ચા અંગે પ્રધાનમંત્રીનાં જવાબનાં અંશો
February 07th, 01:41 pm
આદરણીય અધ્યક્ષ મહોદયાજી, માનનીય રાષ્ટ્રપતિજીનાં ઉદબોધન પર તેમના પ્રત્યે આભાર વ્યક્ત કરવા માટે હું સદનમાં આપની વચ્ચે આભાર પ્રસ્તાવનું સમર્થન કરીને કેટલીક વાતો જરૂરથી કહેવા માંગીશ.લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણના ધન્યવાદ પ્રસ્તાવ પરની ચર્ચાનો જવાબ આપતા વડાપ્રધાન
February 07th, 01:40 pm
લોકસભામાં આજે બોલતા વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, “NDA સરકારે દેશમાં કાર્યપદ્ધતિનો સ્વભાવ બદલી નાખ્યો છે. યોજનાઓ માત્ર વિચારવામાં જ નથી આવતી પરંતુ તેને સમયસર પૂર્ણ પણ કરવામાં આવી રહી છે.”વડાપ્રધાન મોદીએ બિલાસપુર, હિમાચલ પ્રદેશમાં એક જાહેરસભાને સંબોધિત કરી
October 03rd, 02:51 pm
હિમાચલ પ્રદેશના બિલાસપુર ખાતે એક જાહેરસભાને સંબોધિત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યમાં શરુ કરવામાં આવેલી અસંખ્ય વિકાસ યોજનાની લંબાણપૂર્વક ચર્ચા કરી હતી. વડાપ્રધાને કહ્યું, AIIMSનું હિમાચલ પ્રદેશમાં આવવું તે રાજ્યના લોકોને મળનારા વિવિધ લાભમાંથી એક છે. તે માત્ર આ વિસ્તારના લોકોને જ નહીં પરંતુ સમગ્ર ઉત્તર ભારતને પણ લાભપ્રદ બનશે.સોશિયલ મીડિયા કોર્નર 15 એપ્રિલ 2017
April 15th, 07:24 pm
સોશિયલ મીડિયામાંથી શાસન સુધારવા માટે રોજ તમારા સૂચનો મળી રહે છે. તમારી શાસન સુધારવા માટેની ટ્વીટ્સ રોજ અત્રે મૂકાય છે. વાંચવાનું ચાલુ રાખો અને શેર કરો!સોશિયલ મીડિયા કોર્નર 14 એપ્રિલ 2017
April 14th, 07:17 pm
સોશિયલ મીડિયામાંથી શાસન સુધારવા માટે રોજ તમારા સૂચનો મળી રહે છે. તમારી શાસન સુધારવા માટેની ટ્વીટ્સ રોજ અત્રે મૂકાય છે. વાંચવાનું ચાલુ રાખો અને શેર કરો!મહારાષ્ટ્રના નાગપુરમાં વિવિધ સરકારી કાર્યક્રમો અને યોજનાઓના પ્રારંભ બાદ જાહેર સભાને પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
April 14th, 02:31 pm
ધમ: ચક્ર પરાવર્તને ચ કાર્ય, ય: દીક્ષા ભૂમિવર ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીને કેલા ય: ભૂમીલા માઝે પ્રણામ. કાશી પ્રાચીન જ્ઞાન નાગરિયા હૈ, નાગપુર બનુ સકતા ક્યા?પ્રધાનમંત્રી નાગપુરમાં
April 14th, 02:30 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નાગપુરમાં દીક્ષાભૂમિની મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે ડો. બાબસાહેબ આંબેડકરને તેમની જન્મજયંતીના પ્રસંગે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.