અમે માત્ર ભારતનો સુધાર જ નથી કરી રહ્યા પરંતુ અમે ભારતને બદલી રહ્યા છીએ: વડાપ્રધાન મોદી
September 06th, 07:13 pm
વડાપ્રધાન મોદીએ આજે રંગુન,મ્યાનમારમાં ભારતીય સમાજ સાથે ચર્ચા કરી હતી. આ પ્રસંગે બોલતા વડાપ્રધાને કહ્યું હતું કે,'અમે ફક્ત ભારતનો વિકાસ જ નથી કરી રહ્યા, એક ન્યૂ ઇન્ડિયા બની રહ્યું છે.' ડીમોનેટાઈઝેશન પર બોલતા વડાપ્રધાને કહ્યું કે અમે કઠોર નિર્ણયો લેવાથી દૂર ભાગ્યા નથી. અમારા માટે રાષ્ટ્ર રાજકારણથી વિશેષ છે.યાંગુનમાં ભારતીય સમૂદાયને પ્રધાનમંત્રીનું સંબોધન
September 06th, 07:12 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મ્યાનમારના યાંગુન ખાતે ભારતીય સમૂદાયને સંબોધન કર્યું હતું.