કૃષિ અર્થશાસ્ત્રીઓની આંતરરાષ્ટ્રીય પરિષદના ઉદ્ઘાટન સમયે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

August 03rd, 09:35 am

મને ખુશી છે કે આ ICAE કોન્ફરન્સ ભારતમાં 65 વર્ષ પછી ફરીથી યોજાઈ રહી છે. તમે વિશ્વના વિવિધ દેશોમાંથી ભારત આવ્યા છો. ભારતના 120 મિલિયન ખેડૂતો વતી સ્વાગત છે. ભારતના 30 મિલિયનથી વધુ મહિલા ખેડૂતો વતી સ્વાગત છે. દેશના 30 કરોડ માછીમારો વતી સ્વાગત છે. દેશના 80 મિલિયનથી વધુ પશુપાલકો વતી તમારું સ્વાગત છે. તમે એવા દેશમાં છો જ્યાં 550 મિલિયન પશુઓ છે. કૃષિપ્રધાન દેશ ભારતમાં આપનું સ્વાગત છે, પ્રાણીપ્રેમીઓ, અભિનંદન.

પ્રધાનમંત્રીએ કૃષિ અર્થશાસ્ત્રીઓની 32મી આંતરરાષ્ટ્રીય પરિષદનું ઉદઘાટન કર્યું

August 03rd, 09:30 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં નેશનલ એગ્રિકલ્ચરલ સાયન્સ સેન્ટર (એનએએસસી) કોમ્પ્લેક્સ ખાતે કૃષિ અર્થશાસ્ત્રીઓની 32મી આંતરરાષ્ટ્રીય પરિષદ (આઇસીએઇ)નું ઉદઘાટન કર્યું. આ વર્ષની કોન્ફરન્સની થીમ છે, ટ્રાન્સફોર્મેશન ટુવર્ડ સસ્ટેઇનેબલ એગ્રી-ફૂડ સિસ્ટમ્સ. તેનો ઉદ્દેશ જળવાયુ પરિવર્તન, કુદરતી સંસાધનોના અધઃપતન, વધતા જતા ઉત્પાદન ખર્ચ અને સંઘર્ષો જેવા વૈશ્વિક પડકારોનો સામનો કરીને ટકાઉ કૃષિની તાતી જરૂરિયાતને પહોંચી વળવાનો છે. આ સંમેલનમાં લગભગ 75 દેશોના લગભગ 1000 પ્રતિનિધિઓએ ભાગ લીધો.

પ્રધાનમંત્રી 17 ઓક્ટોબરે પ્રધાનમંત્રી કિસાન સન્માન સંમેલન 2022નું ઉદ્ઘાટન કરશે

October 15th, 01:34 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 17મી ઓક્ટોબરે ભારતીય કૃષિ સંશોધન સંસ્થાન, નવી દિલ્હી ખાતે સવારે 11:30 વાગ્યે બે દિવસીય કાર્યક્રમ “PM કિસાન સન્માન સંમેલન 2022”નું ઉદ્ઘાટન કરશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, જન ભાગીદારી એ લોકશાહીનું મૂળ તત્વ છે

October 11th, 11:56 am

વડાપ્રધાન મોદીએ નાનાજી દેશમુખની જન્મ શતાબ્દી ઉજવણીમાં હિસ્સો લીધો હતો. નાનાજી દેશમુખને શ્રદ્ધાંજલિ અર્પણ કરતા વડાપ્રધાને જણાવ્યું હતું કે તેમણે તેમનું જીવન રાષ્ટ્રના સુધાર માટે અર્પી દીધું હતું. વડાપ્રધાને ગ્રામ સંવાદ એપ ને શરુ કરાવી હતી તેમજ IARI ખાતે પ્લાન્ટ ફીનોમીક્સ સુવિધાનું ઉદ્ઘાટન પણ કર્યું હતું.

નાનાજી દેશમુખની જન્મ શતાબ્દી ઉજવણીના ઉદ્ઘાટન પ્રસંગે હાજર રહેતા વડાપ્રધાન

October 11th, 11:54 am

વડાપ્રધાન મોદીએ નાનાજી દેશમુખની જન્મ શતાબ્દી ઉજવણીમાં હિસ્સો લીધો હતો. નાનાજી દેશમુખને શ્રદ્ધાંજલિ અર્પણ કરતા વડાપ્રધાને જણાવ્યું હતું કે તેમણે તેમનું જીવન રાષ્ટ્રના સુધાર માટે અર્પી દીધું હતું. વડાપ્રધાને ગ્રામ સંવાદ એપ ને શરુ કરાવી હતી તેમજ IARI ખાતે પ્લાન્ટ ફીનોમીક્સ સુવિધાનું ઉદ્ઘાટન પણ કર્યું હતું.

NDA Government is committed to development of Northeast, says PM Modi

May 26th, 06:18 pm

As the BJP led NDA Government at Centre completed three years in power, Shri Narendra Modi highlighted several initiatives undertaken to transform people’s lives. At a public meeting in Guwahati, the PM listed the achievements of Government in the last three years and rolled out the roadmap for realizing the dream of a new India by 2022.

PM Modi addresses public meeting in Guwahati, Assam

May 26th, 06:17 pm

While addressing a public meeting in Assam, PM Narendra Modi listed out achievements of the Government in the last three years. Prime Minister Modi noted that for the first time, the Government had taken a step to uplift the OBCs by passing the OBC Commission. He urged the countrymen to join him in building the New India by 2022.

Agriculture sector needs to be developed in line with the requirements of the 21st century: PM Modi

May 26th, 02:31 pm

Prime Minister Narendra MOdi laid foundation stone for Indian Agricultural Research Institute at Gogamukh in Assam. The PM said that it institute would impact India's Northeast in a positive way in future. The PM said that agriculture sector needed to be developed in line with the requirements of the 21st century.

PMએ આસામના ગોગમુખ ખાતે IARIની આધારશીલા રાખી, વિશાળ જનસભાને સંબોધી

May 26th, 02:30 pm

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ, આજે આસામના ગોગમુખ ખાતે ભારતીય કૃષિ સંશોધન સંસ્થાની આધારશીલા રાખી હતી. આ પ્રસંગે એક વિશાળ જનસભાને સંબોધતા વડાપ્રધાને આસામની સરકાર અને મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવાલને રાજ્યમાં કરેલા તેમના કાર્યો બદલ અભિનંદન આપ્યા હતા.

"આસામમાં ભારતીય કૃષિ અનુસંધાન સંસ્થાન (IARI) સ્થાપવા માટે કેબીનેટની મંજૂરી "

May 17th, 06:26 pm

આર્થિક મામલાની કેબીનેટ સમિતિએ આસામમાં ભારતીય કૃષિ અનુસંધાન સંસ્થાન (IARI) સ્થાપવાની મંજુરી આપી દીધી છે. IARI અસમ કૃષિ શિક્ષણમાં પોસ્ટ-ગ્રેજ્યુએટ સંસ્થા હશે જે ઉચ્ચ અભ્યાસ પૂરો પાડશે. આ સંસ્થા ગુણવત્તાસભર IARI હશે જેમાં કૃષિના તમામ ક્ષેત્રો જેવાકે , પાક, બાગાયતી પાક, એગ્રો-ફોરેસ્ટ્રી, પશુપાલન, ફિશરીઝ, મરઘાં પાલન, પીગરી, સિલ્ક પાલન, મધ ઉત્પાદન વગેરે સામેલ હશે.