પ્રધાનમંત્રીએ યુવા આઇએએસ અધિકારીઓ સાથે ચર્ચા કરી

July 04th, 06:15 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ભારત સરકારમાં તાજેતરમાં સહાયક સચિવ તરીકે નિયુક્ત થયેલા 170 યુવાન આઇએએસ અધિકારીઓ સાથે બેઠક કરી હતી.

લોકશાહી એ કોઈ કરાર નથી, તે સહભાગીતા છે: વડાપ્રધાન મોદી

April 21st, 11:01 pm

લોકશાહી એ કોઈ કરાર નથી, તે સહભાગીતા છે: વડાપ્રધાન મોદી

પ્રધાનમંત્રીએ સનદી સેવા દિવસ નિમિત્તે સનદી અધિકારીઓને સંબોધન કર્યું

April 21st, 05:45 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સનદી સેવા દિવસ પ્રસંગે સનદી અધિકારીઓને સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું કે આ પ્રસંગ પ્રશંસા કરવાનો, મૂલ્યાંકન કરવાનો અને આત્મનિરીક્ષણ કરવાનો છે. તેમણે પ્રધાનમંત્રી પુરસ્કારને સનદી અધિકારીઓને પ્રોત્સાહન આપવાના એક પગલા તરીકે ગણાવ્યો અને પુરસ્કાર પ્રાપ્તકર્તાઓને અભિનંદન પાઠવ્યા. તેમણે કહ્યું કે પુરસ્કારો સરકારની પ્રાથમિકતાને પણ દર્શાવે છે.

લોકસભામાં રાષ્ટ્રપતિનાં અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પર થયેલી ચર્ચા અંગે પ્રધાનમંત્રીનાં જવાબનાં અંશો

February 07th, 01:41 pm

આદરણીય અધ્યક્ષ મહોદયાજી, માનનીય રાષ્ટ્રપતિજીનાં ઉદબોધન પર તેમના પ્રત્યે આભાર વ્યક્ત કરવા માટે હું સદનમાં આપની વચ્ચે આભાર પ્રસ્તાવનું સમર્થન કરીને કેટલીક વાતો જરૂરથી કહેવા માંગીશ.

લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણના ધન્યવાદ પ્રસ્તાવ પરની ચર્ચાનો જવાબ આપતા વડાપ્રધાન

February 07th, 01:40 pm

લોકસભામાં આજે બોલતા વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, “NDA સરકારે દેશમાં કાર્યપદ્ધતિનો સ્વભાવ બદલી નાખ્યો છે. યોજનાઓ માત્ર વિચારવામાં જ નથી આવતી પરંતુ તેને સમયસર પૂર્ણ પણ કરવામાં આવી રહી છે.”

ચાલો આપણે 'હકારાત્મક ભારત' થી 'વિકાસશીલ ભારત' ની સફર શરુ કરીએ: મન કી બાત દરમ્યાન વડાપ્રધાન મોદી

December 31st, 11:30 am

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એ 2017ના 'મન કી બાત' ના અંતિમ સંસ્કરણમાં લોકોને 'વિકાસશીલ ભારત' તરફ આગળ વધીને નવા વર્ષનું હકારાત્મકતાથી સ્વાગત કરવાનો આગ્રહ કર્યો હતો. વડાપ્રધાને નવા યુગના 21મી સદીના મતદારો વિષે વિગતે જણાવતા કહ્યું હતું કે લોકશાહીમાં મત ની શક્તિ સૌથી વધુ હોય છે જે અસંખ્ય લોકોમાં હકારાત્મક બદલાવ લાવી શકવામાં સક્ષમ હોય છે.

ડિરેક્ટર્સ અને નાયબ સચિવો સાથે વડાપ્રધાનનો વાર્તાલાપ

October 18th, 02:21 pm

ભારત સરકારના વિવિધ વિભાગો અને મંત્રાલયોમાં કાર્યરત તેવા લગભગ 380 ડિરેક્ટર્સ અને નાયબ સચિવો સાથે વડાપ્રધાન મોદીએ વાર્તાલાપ કર્યો હતો. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકારના કાર્યમાં સીલોસ એક મોટું વિઘ્ન હતું અને તેમણે અધિકારીઓને આગ્રહ કર્યો હતો કે તેઓ આ સીલોસને તોડવા માટે નવીનીકરણીય માર્ગો અપનાવે, જે શાસનની વિવિધ પ્રક્રિયાઓને ગતિ આપવામાં પરીણમે.

સહાયક સચિવોના સમાપન સમારંભઃ વર્ષ 2015ની આઇએએસ અધિકારીઓની બેચે પ્રધાનમંત્રી સમક્ષ પ્રેઝન્ટેશન કર્યું

September 26th, 02:36 pm

શાસન પર વિવિધ થીમ પર 8 પસંદગીના પ્રેઝન્ટેશન ઓફિસર દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા. આ થીમમાં અકસ્માતમાં પીડિતો માટે ઝડપી પ્રતિસાદ, વ્યક્તિગત કાર્બન ઉત્સર્જન પર નજર રાખવી, નાણાકીય સર્વસમાવેશકતા, ગ્રામીણ આવકમાં વધારો, ડેટા-સંચાલિત ગ્રામીણ સમૃદ્ધિ, સાંસ્કૃતિક પ્રવાસન, રેલવે સલામતી અને કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળ સામેલ હતી.

અધિક સચિવો અને સંયુક્ત સચિવો સાથે વડાપ્રધાનની ત્રીજી ચર્ચા વિચારણા

August 27th, 04:04 pm

ભારત સરકારમાં સેવા આપતા 80 જેટલા અધિક સચિવો અને સંયુક્ત સચિવોના એક જૂથ સાથે વડાપ્રધાન મોદીએ ચર્ચા કરી હતી. હાલના ભારત તરફી રહેલા વૈશ્વિક વાતાવરણ પર પ્રકાશ પાડતા વડાપ્રધાને અધિકારીઓને 2022 સુધીમાં ન્યૂ ઇન્ડિયા બનાવવા માટે સ્પષ્ટ ઉદ્દેશ સાથે કાર્ય કરવા જણાવ્યું હતું.

અધિક સચિવો અને સંયુક્ત સચિવો સાથે વડાપ્રધાનની બીજીવારની ચર્ચા

August 25th, 10:30 am

ભારત સરકારની સેવા કરતા 70થી વધુ અધિક સચિવો અને સંયુક્ત સચિવોના દળને મળીને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ચર્ચા કરી હતી. વડાપ્રધાને કહ્યું હૂત કે વિકાસ અને સુશાસન તે નાગરિકોના કલ્યાણ તેમજ સંતોષ માટે જરૂરી સંયોજન હતું. તેમણે કહ્યું હતું કે સુશાસન તે અધિકારીઓની પ્રાથમિકતા હોવી જોઈએ.

પ્રધાનમંત્રીએ શ્રી નરેશ ચંદ્રાના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું

July 10th, 11:14 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભૂતપૂર્વ જાહેર સેવક શ્રી નરેશ ચંદ્રાના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું હતું. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “શ્રી નરેશ ચંદ્રા ખૂબજ સારા જાહેર સેવક હતા, કે જેઓએ વહિવટી અને નીતિગત બાબતોમાં કાયમી છાપ છોડી છે. તેમના નિધનથી દુઃખ થયું છે.મને નરેશજી સાથેની એક વૈચારિક ચર્ચા યાદ છે, કે જે તેમણે યુએસએના રાજદૂત તરીકે મને ભોજન પર બોલાવ્યો ત્યારે થઈ હતી. તેઓ ભારત-યુએસએ વચ્ચે મજબૂત સંબંધોમાં માનતા હતા.”

પ્રધાનમંત્રીએ યુવાન આઇએએસ અધિકારીઓને ન્યૂ ઇન્ડિયાની ઊર્જા સાથે વ્યવસ્થામાં નવું જોમ લાવવા અપીલ કરી

July 03rd, 12:56 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે યુવાન આઇએએસ અધિકારીઓને પરિવર્તન ન સ્વીકારે તેવી માનસિકતા છોડી દેવાની અને ભારતની વહીવટી વ્યવસ્થાને ‘ન્યૂ ઇન્ડિયા’ની ઊર્જા સાથે ભરી દેવાની સલાહ આપી હતી.

Government should come out of the role of a regulator and act as an enabling entity: PM

April 21st, 12:44 pm

Addressing the civil servants on 11th Civil Services Day, PM Narendra Modi said, “The push for reform comes from political leadership but the perform angle is determined by officers and Jan Bhagidari transforms. He added that competition can play an important role in bringing qualitative change.

પ્રધાનમંત્રીએ સિવિલ સર્વિસીસ ડેના રોજ સનદી અધિકારીઓને એવોર્ડસ આપ્યા, સંબોધન કર્યું

April 21st, 12:40 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે 11મા સિવિલ સર્વિસ ડેની ઉજવણી પર સનદી અધિકારીઓને એવોર્ડ એનાયત કર્યા હતા અને સંબોધન કર્યું હતું. આ દિવસને “રીડેડિકેશન” (પુનઃપ્રતિબદ્ધતા) ગણાવી પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, સનદી અધિકારીઓ તેમની તાકાત અને ક્ષમતાઓ, પડકારો અને જવાબદારીઓથી સારી રીતે વાકેફ છે.

આસિસ્ટન્ટ સચિવોનું વિદાય સત્ર : 2014ની બેચના આઈએએસ ઓફિસરોએ પ્રધાનમંત્રી સમક્ષ પ્રેઝન્ટેશન રજૂ કર્યું

October 27th, 01:57 pm

PM Narendra Modi today interacted with IAS Officers of 2014 batch. The Prime Minister urged the officers to inculcate team spirit, and work towards breaking silos, in whatever capacity they serve.

PM to young IAS Officers: remain sensitive to circumstances and surroundings

August 02nd, 03:03 pm

PM Modi advised young IAS officers to remain sensitive to their circumstances and surroundings, in order to be able to effectively connect with the people of India. PM Modi asked the IAS Officers to put to practice the skills learnt during training and use latest technology at work. He urged them not to be overawed by hierarchy and interact fearlessly with superiors.

Redefine your role, move beyond controlling, regulating & managerial capabilities: PM Modi to Civil Servants

April 21st, 11:55 am



PM exhorts civil servants to become “agents of change”; calls upon Government officers to engage with people

April 21st, 11:54 am



Our actions must be in tune with our vision. What we learn on the ground is very important: PM to IAS officers of 2013 batch

November 19th, 02:40 pm



PM to young IAS officers : Make the most of the first 10 years of service

November 19th, 01:45 pm