ભારત- યુકે વર્ચ્યુઅલ શિખર મંત્રણા
May 04th, 06:34 pm
ભારત અને યુકે લાંબા સમયથી મૈત્રી સંબંધો અને લોકશાહી, મૂળભૂત સ્વતંત્રતા અને કાયદાનું શાસન, મજબૂત પૂરકતા અને વધતા સુશાસન પ્રત્યેની પારસ્પરિક કટિબદ્ધતા દ્વારા રચાયેલી સહિયારી વ્યૂહાત્મક ભાગીદારી ધરાવે છે.ભારત-યુકે વચ્ચે વર્ચ્યુઅલ શિખર મંત્રણા (4 મે 2021)
May 02nd, 09:19 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી ચોથી મે 2021ના રોજ યુનાઇટેડ કિંગ્ડમ (બ્રિટન)ના આદરણીય પ્રધાનમંત્રી શ્રી બોરીસ જ્હોન્સન સાથે એક વર્ચ્યુઅલ મંત્રણા હાથ ધરશે.