22મા ભારત-રશિયા વાર્ષિક શિખર સંમેલન બાદ સંયુક્ત નિવેદન

July 09th, 09:54 pm

પ્રજાસત્તાક ભારતનાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 22માં ભારત – રશિયા વાર્ષિક શિખર સંમેલન માટે રશિયન સંઘનાં રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી વ્લાદિમીર પુતિનનાં આમંત્રણ પર 8-9 જુલાઈ, 2024નાં રોજ રશિયન સંઘની સત્તાવાર મુલાકાત લીધી હતી.

રશિયામાં ભારતીય સમુદાયને પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

July 09th, 11:35 am

તમારો પ્રેમ, તમારો સ્નેહ, તમે સમય કાઢીને અહીં આવ્યા એ માટે હું તમારો ખૂબ આભારી છું. હું એકલો આવ્યો નથી. હું મારી સાથે ઘણું બધું લઈને આવ્યો છું. હું મારી સાથે ભારતની માટીની સુવાસ લઈને આવ્યો છું. હું મારી સાથે 140 કરોડ દેશવાસીઓનો પ્રેમ લઈને આવ્યો છું. હું તમારા માટે તેમની શુભકામનાઓ લઈને આવ્યો છું અને તે ખૂબ જ આનંદદાયક છે કે ત્રીજી વખત સરકારમાં આવ્યા પછી, ભારતીય ડાયસ્પોરા સાથે મારો પ્રથમ સંવાદ અહીં મોસ્કોમાં તમારી સાથે થઈ રહ્યો છે.

પ્રધાનમંત્રીએ રશિયામાં ભારતીય સમુદાયને સંબોધન કર્યું

July 09th, 11:30 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મોસ્કોમાં આયોજિત એક કાર્યક્રમમાં રશિયામાં ભારતીય સમુદાય સાથે વાતચીત કરી હતી. સમાજના લોકો દ્વારા તેમનું વિશેષ ઉષ્મા અને સ્નેહથી સ્વાગત કરવામાં આવ્યું હતું.

પ્રધાનમંત્રીની રશિયન ફેડરેશન અને રિપબ્લિક ઑફ ઑસ્ટ્રિયાની મુલાકાત (જુલાઈ 08-10, 2024)

July 04th, 05:00 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 08-10 જુલાઈ 2024ના રોજ રશિયન ફેડરેશન અને રિપબ્લિક ઑફ ઑસ્ટ્રિયાની સત્તાવાર મુલાકાત લેશે.

રશિયન ફેડરેશનના વિદેશ મંત્રી મહામહિમ સર્ગેઈ લવરોવ, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને મળ્યા

April 01st, 06:48 pm

રશિયન ફેડરેશનના વિદેશ મંત્રી મહામહિમ સર્ગેઈ લવરોવે આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી.

21મી ભારત-રશિયા વાર્ષિક સમિટ

December 07th, 09:14 am

રશિયન ફેડરેશનના પ્રમુખ, મહામહિમ, શ્રી વ્લાદિમીર પુતિને, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે 21મી ભારત - રશિયા વાર્ષિક સમિટ માટે 06 ડિસેમ્બર 2021ના રોજ નવી દિલ્હીની કાર્યકારી મુલાકાત લીધી હતી.

21મી ભારત- રશિયા વાર્ષિક શિખર પરિષદ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

December 06th, 07:58 pm

મારા પ્રિય મિત્ર વ્લાદિમીર પુતિન, 21મા ભારત- રશિયા વાર્ષિક શિખર સંમેલનમાં આપનું હૃદયપૂર્વક ખૂબ ખૂબ સ્વાગત કરૂં છું. તમારા પ્રતિનિધિ મંડળનું સ્વાગત કરૂં છું. હું જાણું છું કે વિતેલા બે વર્ષ દરમ્યાન કોરોના કાળમાં આ તમારી બીજી વિદેશ યાત્રા છે. ભારત પ્રત્યે તમારો જે લગાવ છે, તમારી જે વ્યક્તિગત કટિબધ્ધતા છે એ તેનું આ પ્રકારનું એક પ્રતિક છે. ભારત- રશિયા વચ્ચેના સંબંધોનું કેટલું મહત્વ છે તે આનાથી સ્પષ્ટ થાય છે. અને તે માટે હું આપનો ખૂબ જ આભારી છું.

Telephone conversation between Prime Minister and the President of Russian Federation

July 02nd, 03:17 pm

Prime Minister Shri Narendra Modi spoke on phone with President of the Russian Federation H.E. Mr. Vladimir Putin on 2 July 2020.

India - Russia Joint Statement during visit of Prime Minister to Vladivostok

September 04th, 02:45 pm



વડાપ્રધાન મોદીએ ભારત-રશિયા બિઝનેસ ફોરમને સંબોધન કર્યું

October 05th, 04:45 pm

ભારત-રશિયા બિઝનેસ ફોરમ ખાતે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયન કંપનીઓને ભારતમાં રોકાણ કરવા માટે આમંત્રણ આપ્યું હતું, જેમાં ‘રશિયા પ્લસ’ રણનીતિ પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. વડાપ્રધાને ભારતના વિકાસની સીમાઓ વિષે FDI સુધારાઓ અને છેલ્લા ચાર વર્ષમાં ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસનો હવાલો આપીને વિગતે વાત કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે, “ આર્ટીફીશીયલ ઇન્ટેલિજન્સ, ઈંટરનેટ ઓફ થિંગ્સ, અને 3D પ્રિન્ટીંગ જેવી આધુનિક ટેક્નોલોજીકલ શોધને લીધે ભારત ઇન્ડસ્ટ્રી 4.0 ના પથ પર આગળ વધી રહ્યું છે.

રશિયાના રાષ્ટ્રપતિની ભારત મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રીનું પ્રેસ વક્તવ્ય

October 05th, 02:45 pm

ઓગણીસમાં વાર્ષિક શિખર સંમેલન માટે ભારતમાં રાષ્ટ્રપતિ પુતિન તથા તેમના પ્રતિનિધિમંડળનું સ્વાગત કરીને મને ખુબ જ પ્રસન્નતા થઇ રહી છે.

India-Russia Joint Statement during the Visit of President of the Russia to India: Partnership for Global Peace and Stability

October 15th, 11:59 pm

PM Narendra Modi and President Vladimir Putin of Russia met in Goa for the 17th India-Russia Annual Summit. The leaders reviewed the Special and Privileged Strategic Partnership between India and Russia that is rooted in longstanding mutual trust. They pledged to pursue new opportunities to take the economic ties to unprecedented heights, achieve sustainable development and promote peace and security at home and around the world.

Our close friendship has given clear direction, fresh impulse, stronger momentum and rich content to our ties: PM Modi at Joint Press Statement with President Putin

October 15th, 05:03 pm

PM Modi and President of Russia Vladimir Putin today held jint press briefing in Goa. PM Modi spoke about the partnership between the two countries. India and Russia signed several agreements mostly in the fields of defence, energy, power, shipbuilding and space. Both PM Modi and President Putin also inaugurated units 3 and 4 of the Kudankulam nuclear plant.